માનવસેવા એજ પ્રભુસેવા"ને સાર્થક કરવા તેમજ કોરોના વાયરસ થી બચવા જનકલ્યાણ હીત માટેનાની મેમણ જમાત તથા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર દવારા માસ્ક વિતરણ કરાયુ*

*પ્રેસનોટ
""માનવસેવા એજ પ્રભુસેવા"ને સાર્થક કરવા તેમજ કોરોના વાયરસ થી બચવા જનકલ્યાણ હીત માટે
નાની મેમણ જમાત તથા ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર દવારા માસ્ક વિતરણ કરાયુ*
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷...રિપોર્ટર... હરીશભાઈ પવાર
સિહોર...(ભાવનગર)....

વતઁમાન સમયમાં કોરોના (કોવિડ 19) ની મહામારી ફેલાઇ રહી છે સતત સંક્રમણ વધતુ જાય છે ત્યારે તા.૧૦/૮/૨૦૨૦ ને સોમવાર ના રોજ  ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ્સ સિહોર અને નાની મેમણ જમાત સિહોર ના સંયુક્ત ઉપક્રમે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના સિહોર ના ઝોનલ સેક્રેટરી રફીકભાઈ હુનાણી ના માગઁદશઁન અને હાજરીમાં  લોકો ને ફેલાતા સંક્રમણ ને રોકવા માટે જરૂરી સાવધાની અંગે જાગૃત કરવા ઘરે ઘરે જઇને માહિતી આપી હતી અને સાથે ફ્રી  માસ્ક પણ વિતરણ કરી માસ્ક પહેરવાના ફાયદા જણાવ્યા કોરોના વોરીયસઁ ને માસ્ક અપાયા હતા  હતા આ માસ્ક વિતરણ કાયઁક્રમ મા નાની મેમણ જમાત ના આગેવાનો અશરફભાઇ મેમણ,હાજી સોહિલભાઇ ગલઢેરા, અને સમગ્ર સિહોર મેમણ સમાજ અગ્રણી સલીમભાઈ હુનાણી એ હાજર રહી યુથ વિંગ્સ ને પ્રોત્સાહિત કરાયા હતા જયારે યુથ વિંગ્સ સિહોર ના ઇન્ચાર્જ અમન હુનાણી અને તેની સમગ્ર યુથ ટીમ દવારા આ કાયઁક્રમ ને સફળતા પૂર્વક પુણઁ કરાયો હતો
..સિહોર
રિપોર્ટર.. હરીશભાઈ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.