બોલો હવે માણસ ની લાશ ઉપર થી સોના ચાંદી ઘરેણાં તેમજ મોબાઈલ પાકીટ સહિત ની થતી ચોરી...હવે તો બદનામ થઈ રહ્યું છે...ભાવનગર ની સર.ટી હોસ્પિટલ.....આરોગ્યમંત્રી ને થઈ રહી છે લેખિત માં ફરિયાદ...


.....બોલો હવે માણસ ની લાશ ઉપર થી  સોના ચાંદી ઘરેણાં તેમજ મોબાઈલ પાકીટ સહિત ની થતી ચોરી...હવે તો બદનામ થઈ રહ્યું છે...ભાવનગર ની સર.ટી હોસ્પિટલ.....આરોગ્યમંત્રી ને થઈ રહી છે લેખિત માં ફરિયાદ...
...ભાવનગર ના કોરોના ના એક દર્દી ની આશરે 130000 ની ડાયમંડ રિંગ ચોરાણી હોવાની અરજી ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં થઈ...આ રહી લેખિત અરજી...હવે આ બાબતે સરકારશ્રી.. તંત્ર .દ્વારા કોઈ પગલાં ભરશે કે કેમ...???
...સિહોર...(ભાવનગર)
રિપોર્ટર... હરીશભાઈ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી