બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર...છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ .ચાર ઈચ દાંતીવાડા .તાલુકામાં



બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર...

છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ .ચાર ઈચ દાંતીવાડા .તાલુકામાં વરસાદ

જીલ્લા ના વડગામ પાલનપુર ધાનેરા દીયોદર ડીસા કાંકરેજ અને અમીરગઢ.તાલુકા માં છેલ્લા ૨૪ કલાક માં નોંધપાત્ર વરસાદ


ડીસા પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદથી ઠેરઠેર પાણી પાણી

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ ધોધમાર વરસાદ ને લઇ બનાસકાંઠા જિલ્લા માટે સારા સમાચાર

હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ

ભારે વરસાદની આગાહી ને લઇ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ


ભરતભાઈ ઠાકોર ભીલડી
     પ્રેસ રીપોર્ટર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.