પોસ્ટ્સ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે "પહેલી રાખી દેશ પ્રેમ કી" કાર્યક્રમ યોજાયો..

છબી
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે   "પહેલી રાખી દેશ પ્રેમ કી" કાર્યક્રમ યોજાયો. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્ધારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં થઇ રહ્યા છે.ગુજરાત ના ૧૮,૫૫૪ ગામ માંથી બહેનો અને આગેવાનો દ્ધારા  રાખી અને પત્ર જવાનો ને સમર્પિત કરવામાં આવ્યા.તે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા  જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા ની સુચના થી સમગ્ર  ટીમ દ્ધારા જીલ્લા માં ૧,૧૦૦ પ્રોગ્રામ સાથે ૧,૫૦૦ રાખી અને પત્ર અેકત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં માઁ ભારતી ની રક્ષા કરતા જવાનો ની રક્ષા માટે બહેનો દ્ધારા પ્રા્ર્થના કરી વિજય સુત્ર રુપે અર્પણ કરવામાં આવેલ.જે જીલ્લા ની સરહદી વિસ્તાર નડાબેટ ખાતે જવાનો ને માઁ નડેશ્વરીના આશીર્વાદ મેળવીને સમર્પિત કરવામાં આવ્યા.        આ પ્રસંગે કાર્યક્રમ ના અધ્યક્ષ મા.ધારાસભ્ય શ્રી કિર્તિસિંહજી વાઘેલા, ઝોન સંયોજક બિપિનભાઇ ઓઝા બોર્ડર કમાન્ડર શ્રી  જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા વિનોદ પટેલ સુઇગામ મામલતદાર શ્રી , સહ સંયોજક ઉમેશભાઇ પ્રજાપતિ, ભરતસ

અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રનું મહા ઓપરેશન.!! કતલખાને લઈ જવાતા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવાયા*

છબી
*અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રનું મહા ઓપરેશન.!! કતલખાને લઈ જવાતા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવાયા*   *સલીમખાન પઠાણ (અરવલ્લી)* મોડાસા નજીકથી જીલ્લા પોલીસતંત્રએ ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલતા બચાવી લેવાયા હતા. અરવલ્લી પોલીસ દ્વારા આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે મળેલી બાતમીને આધારે કાર્યવાહી કરતાં 200થી વધુ ગૌવંશનો બચાવ થયો હતો.અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે. ત્યારે મોડાસાને અડીને આવેલા પહાડપુરથી કસ્બા સુધી માઝુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર મોટી સંખ્યામાં ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા એસપી મયુર પાટીલ અને ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમાર તેમની ટીમ, મોડાસા ટાઉન પોલીસ પીઆઈ વાઘેલા ટાઉન પોલીસ જવાનો તેમજ એસ.ઓ.જી સહીત પોલીસ જવાનોના મોટા કાફલા સાથે કોમ્બિંગ હાથધરાતા કસાઈઓ પોલીસ જોઈ ફરાર થયી ગયા હતા.પોલીસ ને ઝાડી-ઝાંખરા માંથી મરણતોલ હાલતમાં બાંધેલા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચ

પ્રતિનિધિ ભીલડીભીલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI કિર્તીભાઈ દવે નો વિદાય સંભારમ યોજાયો

છબી
પ્રતિનિધિ ભીલડી ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI કિર્તીભાઈ દવે નો વિદાય સંભારમ યોજાયો    ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિર્તીભાઈ દવે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા ભીલડી પોલીસ સ્ટેશનમાં નિસ્ઢા અને કર્તવ્ય થી નોકરી કરી અને અહિજ ભીલડી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારોહ યોજાયો તેમને નિવૃત્ત થતા પોલીસ કર્મચારી કિર્તીભાઈ દવે ને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું     આ વિદાય સમારોહમાં ડી.વાય.એસ.પી ચૌધરી ભીલડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ઍ.બી.શાહ.જુની ભીલડી સરપંચ મનુ ભાઈ.આગેવાન રઘુ ભાઈ જોશી  તેમજ આગેવાનો પોલીસ સ્ટાફ અને ભીલડી વેપારીઓ રાજકીય આગેવાનો પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જીવન માં બહુ પ્રગતિ કરે તેવી વડિલો દ્વારા શુભેચ્છા પાઢવામા આવી હતી. રિપોર્ટર : ભરતભાઈ ઠાકોર ભીલડી

અનલોક -3*ગાઈડલાઈન જાહેર વાંચો શું મળી છુટછાટ ? સૌથી મોટો નિર્ણય રાત્રી કરફ્યુ હટ્યો

છબી
*અનલોક -3* ગાઈડલાઈન જાહેર વાંચો શું મળી છુટછાટ ?  સૌથી મોટો નિર્ણય રાત્રી કરફ્યુ હટ્યો કેન્દ્ર સરકારે જાહેર કરી અનલોક ૩ ની ગાઇડલાઈન.. રાત્રી કરફ્યુ હટાવાયો. શાળા કોલેજો ૩૧ ઓગસ્ટ સુધી રહેશે બંધ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત જીમ અને યોગા સેન્ટર ૫ ઓગસ્ટ થી ખોલી શકાશે મેટ્રો રેલ,સિનેમા,સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ રહેશે યથાવત ૩૧ ઓગસ્ટ સુધી લાગુ રહેશે  અનલૉક ૩ ધાર્મિક કાર્યક્રમો નહિ કરવામાં આવે સામાજિક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ યથાવત કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી રહેશે સખત લોકડાઉન મેટ્રો રેલ અને જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ યથાવત રહેશે 15 મી ઓગસ્ટની ઉજવણી નિયમો સાથે કરવાની રહેશે

સિહોર નગરપાલિકા માં સત્તાધીશો અને વિપક્ષ ની મિલીભગત થી..સફાઇકામદારો ને અન્યાય..પોતાના મામકા ઓની કાયમી ભરતી ને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના મહામંત્રી માવજીભાઈ સરવૈયા દ્વારા પાલિકાના અધિકારી ને આવેદનપત્ર આપ્યું...

છબી
પ્રેસનોટ..  ... સિહોર નગરપાલિકા માં સત્તાધીશો અને વિપક્ષ ની મિલીભગત થી..સફાઇકામદારો ને અન્યાય..પોતાના મામકા ઓની કાયમી ભરતી ને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના મહામંત્રી માવજીભાઈ સરવૈયા દ્વારા પાલિકાના અધિકારી ને આવેદનપત્ર આપ્યું... દલિત સમાજ ના નગરસેવકો મુક સેવક બની ગાંધીજી ના તીનબંદરો ની જેમ તમાસો જોતા રહ્યા...આ કોકડું હવે ગાંધીનગર MLA.. જીજ્ઞેશભાઈ મેવાણી પાસે પહોંચ્યું..હવે જે થાય તે..નવા જૂની ની થવાની શકયતા.... .....વિઓ...હરીશભાઈ પવાર દ્વારા...સિહોર.. માત્ર છ કમઁચારીનો કાયમી થવાનો ઠરાવ રદ કરવા બાબત. સિહોર નગરપાલિકા દ્રારા પ્રમુખ અને વિરોધપક્ષના નેતા મેળા પીપણાથી  જ્ઞાતિવાદ રાખી માત્ર છ કમઁચારીઓને કાયમી કરવા  ઠરાવ થયેલ છે.જે ગેરકાયદેસર છે.નગરપાલિકા માં સફાઈકામદારો,ગટરકામદારો અને અન્ય કમઁચારીઓ પણ છેલ્લા વીસ વીસ વષઁથી સિહોર નગરપાલિકા ફરજ બજાવે છે.પ્રમુખશ્રી એ જ્ઞાતીવાદ રાખી તેની સમાજના ચાર કમઁચારી અને વષોઁથી કામ કરતા અને ગામની ગંદકી સાફ કરતા કોરોનાની મહામારી માં ગામની ગલીઓ સાફ કરતા સફાઈ કમઁચારીઓના એકપણ નામ નથી. આમા વિરોધપક્ષ પણ સામેલ છે.નગરપાલિકા એ માત્ર છ કમઁચા

સુરત ની લોકસમર્પણ બ્લડબેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા શરૂ કરવા માટે રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી કિશોર ભાઈ (કુમાર) કાનાણી દ્વારા મંજૂરી આપવામાં આવી...

છબી
પ્રેસનોટ. સુરત ની લોકસમર્પણ બ્લડબેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા શરૂ કરવા માટે  રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી કિશોર ભાઈ (કુમાર) કાનાણી દ્વારા મંજૂરી આપવામાં આવી... ...વિઓ...હરીશભાઈ પવાર દ્વારા.  ....વર્તમાન કોરોના -19 મહામારી માં પ્લાઝ્મા થેરાપી છે તેના માટે ખાસ કરીને સુરત ખાતે વધુ સુવિધા ની જરૂર છે ત્યારે લોકાર્પણ બ્લડ બેક માં પ્લાઝ્મા પ્રક્રિયા શરૂ કરવા માટે ની સંસ્થા ના પ્રમુખ હરિભાઈ કથીરિયા દ્વારા લેખિતમાં રજુઆત સાથે રાજ્ય સરકાર તથા કેન્દ્રીય ડ્રગ વિભાગ માંથીઝડપથી મંજૂરી મળી રહે તે માટે રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગના મંત્રી શ્રી દ્વારા આ સંસ્થા ની સરાહનીય કામગીરી જે સને 1996 થી સરાહનીય કામગીરી ને ધ્યાને રાખી અને આ હાલ કોરોના મહામારી માં  લોકસમર્પણ બ્લડ બેક માં પ્લાઝ્મા થેરોપી પ્રક્રિયા માટે  રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી શ્રી કિશોર ભાઈ ( કુમાર)કાનાણી  સાહેબ દ્વારા  ડ્રગ કંટ્રોલ વિભાગમાં થી ઝડપી નિર્ણયો સાથે મંજુરી આપવામાં આવતા હાલ આ સંસ્થા ના પ્રેસિડેન્ટ સહિત  ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઈ (કુમાર) કાનાણી નો લેખિતમાં પત્ર દ્વારા આભાર વ્યક્ત

પ્રેસનોટદાંતા પોલીસ સ્ટેશન તા.૨૫/૦૭/૨૦૨૦ ગઇકાલ તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ ફરીયાદી શ્રી દિલાવરસિંહ દલપતસિંહ જાતે.વાઘેલા ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીગ રહે.ગોધણી તા.દાંતા જી.બનાસકાંઠા નાઓએ પો.સ્ટે.માં આવી

છબી
પ્રેસનોટ દાંતા પોલીસ સ્ટેશન        તા.૨૫/૦૭/૨૦૨૦           ગઇકાલ તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ ફરીયાદી શ્રી દિલાવરસિંહ દલપતસિંહ જાતે.વાઘેલા ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીગ રહે.ગોધણી તા.દાંતા જી.બનાસકાંઠા નાઓએ પો.સ્ટે.માં આવી ફરીયાદ જાહેર કરેલ કે, પોતાની આઇસર ટ્રક નં.GJ-8-AU-2889  ની કિ.રૂ.૧૦૦૦૦૦૦/- તથા ટ્રકમાં ભરેલ પરચુરણ સામાન જેમાં બે બેરલ તથા વેલ્ડીગરોંડ ૩૫ પેકેટ તથા લોખંડની ફેન્ચો એમ આશરે કિ.રૂપિયા ૩૨૫૦૦૦/- એમ કુલ કિમત રૂપિયા આશરે ૧૩૨૫૦૦૦/- ની મોજે દાંતા કૈલાશ સીએનજી પંમ્પ ઉપર ખુલ્લામાં પાર્ક કરેલ હતી.જે તા.૨૩/૦૭/૨૦૨૦ ના ક.૨૩/૦૦  થી તા.૨૪/૦૭/૨૦૨૦ ક.૦૪/૦૦ દરમ્યાન કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયા બાબતે ફરીયાદ આપતા દાંતા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૦૦૩૨૯/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ અમો ડી.કે.બ્રહ્મભટ્ટ પો.સબ.ઇન્સ દાંતા પો.સ્ટે નાઓ સંભાળી લઇ આ બાબતે તપાસ તજવીજ ચાલુમાં છે.

પાલડી ગામની બહેનો દ્વારા "પહેલી રાખી દેશ પ્રેમ" કી દેશની સરહદની રક્ષા કરતા વીર જવાનો વિજય સૂત્ર રૂપે અર્પણ કરીરક્ષાબંધનના તહેવાર નજીક આવતા બેહનોએ પોતાના હાથે બનાવેલી રાખડી ઓ દેશના સૈનિક અને મોકલી

છબી
પાલડી ગામની બહેનો દ્વારા "પહેલી રાખી દેશ પ્રેમ" કી દેશની સરહદની રક્ષા કરતા વીર જવાનો વિજય સૂત્ર રૂપે અર્પણ કરી રક્ષાબંધનના તહેવાર નજીક આવતા બેહનોએ પોતાના હાથે બનાવેલી રાખડી ઓ દેશના સૈનિક અને મોકલી સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેન ને પવિત્ર તહેવારની ઉજવણી સાથે થતી હોય તેવા સમયે આપણા દેશના સૈનિકો ને આપણી રક્ષા કરતા તથા સતત રાત-દિવસ ફરજ બજાવતા છે હાલ       બનાસકાંઠા જિલ્લાના  ડીસા તાલુકાના  પાલડી ગામની બહેનોએ દેશના ભારતીય સરહદ પર ફરજ બજાવતા આપણા સૈનિકો પોતાના પરિવાર સાથે રહીને ઉજવણી કરી શકતા નથી ત્યારે ડીસા તાલુકાના પાલડી ગામની બહેનો પોતાના હાથે  બનાવેલી રાખડીઓ ભારતીય સૈનિકોની રક્ષા કાજે મોકલવામાં આવેલ છે     પાલડી ગામ માંથી આગેવાનો અને બહેનો ઉપસ્થિત રહીને સૈનિકો ને રાખડી મોકલી આપેલ આ તકે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક  બોર્ડ ના ડીસા તાલુકાના સંયોજક મિથુનભાઈ મકવાણા ડીસા તાલુકા સહ સંયોજક ભરતભાઈ ઠાકોર વિજયભાઈ ઘોઘા અને વાહરા ગામના પ્રમુખ રણજીતભાઈ હાજર રહ્યા હતા અને પાલડી ગામ ના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના પ્રમુખ વિજયભાઈ ઠાક

પરમ શ્રદ્ધેય મુરબ્બી મર્હુમ શ્રી સલીમભાઈ બાવાણી*વાઘ જેવી દહાડ હતી જેની, સદા સત્ય ને માટે હતો તૈયાર, એ નરબંકો શૂરવીર સલીમ, આજે એકલ નીકળી પડ્યો સફર,ઘણાયની બોલતી બંધ કરાવી, નિર્દોષની રક્ષા કાજે ઉઠાવ્યો

છબી
*પરમ શ્રદ્ધેય મુરબ્બી મર્હુમ શ્રી સલીમભાઈ બાવાણી* વાઘ જેવી દહાડ હતી જેની, સદા સત્ય ને માટે હતો તૈયાર,  એ નરબંકો શૂરવીર સલીમ, આજે એકલ નીકળી પડ્યો સફર, ઘણાયની બોલતી બંધ કરાવી, નિર્દોષની રક્ષા કાજે ઉઠાવ્યો સૂર, અચાનક અણધારી લીધી વિદાય, તોય અંતર માંહી રહેશે ભરપૂર.. આજની આ સવાર ખૂબ જ કરૂણ રૂદન આપી ગઈ અને હૃદયથી રડાવી ગઈ,  સૌ માટે લડનારો લડવૈયો આજે ખુદ માટે ન લડી શક્યો એનો અફસોસ આજીવન ડંખની માફક ખૂંચ્યા કરશે. મારા જીવનમાં તો સલીમ બાવાણી એક આશાનો ઉજાસ પાથરી ગયા.. મુજને જીવતા શીખવાડી ને ખુદ ચાલી નીકળ્યા... આજની આ ઘડીએ પરમકૃપાળુ પરમાત્માને સ્વર્ગસ્થની આત્માને શાંતિ અર્પે એવી હૃદયપૂર્વકની અભ્યર્થના સહ શત્ શત્ નમન. ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ સંયોજક માનનીય સલીમભાઈ બાવાણીનું કોરોનાના પગલે દુઃખદ અવસાન થયેલ છે. પત્રકાર એકતા સંગઠન સહિત રાજ્યભરના પત્રકાર મિત્રો માટે લડત ચલાવતા એક સમર્પિત અગ્રણીની આકસ્મિક વસમી વિદાયથી ગુજરાત પત્રકાર એકતા સંગઠન  માં ઊંડો આઘાત અનુભવે છે અને સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.  પ્રદેશ સંગઠન મંત્રી    પરમાર પ્રધાનસિંહ પત્રકાર એકતા સંગઠન ગુજરાત

ભાવનગર જિલ્લાનાસિહોર ના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર હરીશ ભાઈ પવાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજુઆત કરવા માં આવીસિહોર પોલીસ સ્ટેશન થી નગરપાલિકા વિસ્તારમાં સુધીમાં બમ્પ મુકવા બાબત

છબી
ભાવનગર જિલ્લાના સિહોર ના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર હરીશ ભાઈ પવાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજુઆત કરવા માં આવી સિહોર પોલીસ સ્ટેશન થી નગરપાલિકા વિસ્તારમાં સુધીમાં બમ્પ મુકવા બાબત  સિહોર શહેર જે ભાવનગર રાજકોટ હાઈવે ધોરી માગઁ છે અને સતત ૨૪ કલાક નાના મોટા વાહનો લોડીગ વાહનો સહિત ની સતત અવર જવર શરૂ હોય છે. ત્યારે આ સિહોર હાઈવે રોડ અને શહેરના મધ્યમાં આવેલ વડલાચોક પાસે સરકારી,અધઁસરકારી કચેરીઓ  જેમાં સિહોર પોલીસ સ્ટેશન,એલ.ડી.મુની હાઈસ્કુલ,જ્ઞાનભારતી સ્કુલ, નગરપાલિકા,બસ સ્ટેશન સહિત આ હાઈવે રોડ ઉપર જ કચેરીઓ શાળાઓ આવેલ છે.લોડીગ વાહનો તેમજ પેસેન્જર વાહનો બેફામ બેફીકરાઈ થી વાહનો રોડ ઉપર દોડતા હોય છે અનેક વખત અકસ્માતોનાં બનાવો બનતાં હોય છે. જે અંગે આર.એન્ડ.બી વિભાગ દ્રારા તાત્કાલિક ધોરણૈ સિહોર પોલીસ સ્ટેશન અને નગરપાલિકા ના આસપાસ આર.એમ.બી વિભાગ નાં નિયત નિયત મુજબ આ બમ્પ તાત્કાલિક ધોરણે કરવા માંગ છે અને બમ્પ થી અકસ્માતે સહિતની ધટના નિવારી શકાય. અને નવાગામ(ચિરોડા) થી વરતેજ  સુધી અનેક હાઈવે ઉપર આર.એન્ડ બી વિભાગ દ્રારા એક સાથે 9 બમ્પો મુક્યા છે .તો તેના નિયમ મુજબ આ બ

ભાવનગર જિલ્લા પોલિસ વડા ની ટીમ નો તરખાટ.. રોજ કોઈ નવા જૂની હોય..કોઈપણ પ્રકારના આરોપીઓ ને આકાશ પાતાળ એક કરી ગોતી આવે ખરી.LCB પોલીસ ની ટીમ...

છબી
*બ્રેકિંગ ન્યુઝ.. ભાવનગર જિલ્લા પોલિસ વડા ની ટીમ નો તરખાટ.. રોજ કોઈ નવા જૂની હોય..કોઈપણ પ્રકારના આરોપીઓ ને આકાશ પાતાળ એક કરી ગોતી આવે ખરી.LCB પોલીસ ની ટીમ... ભાવનગર ફિલ્ટર રોડ ટાંકી પાસે મફતનગર ખુલ્લા પ્લોટ માંથી જુગાર રમતા ૧૪ શકુની ઓ ને રૂ.૩૫,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર રેન્જ ભાવનગરના પોલીસ મહાનિરીક શ્રી. અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *પો.કોન્સ ઘર્મેન્દ્રસિંહ ગોહિલને* બાતમીરાહે હકિકત મળેલ કે ચીત્રા સીદસર રોડ,ફીલ્ટરની ટાંકી, બોર તળાવ મફતનગર આંબેડકરના બોર્ડ પાસે, એક રહેણાંક મકાનની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં જાહેર જગ્યામાં ગંજી પતા નાં પાના-પૈસા વતી

સિહોર 181 મહિલા અભ્યમ ની ટીમ દ્વારા એક મહિલા નું ઘરસંસાર તૂટતું બચાવી પરીવાર નું સમાધાન કરાવ્યું......ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં સહભાગી થઈ અને મહિલાઓ ના પારાવરિક પ્રશ્નો ને સરળ અને સમજૂતી રૂપે સિહોરની 181 મહિલા અભ્યમ ની ટીમ ખુબજ પ્રેરણાદાયી કામો થી અનેક પરીવાર ના સુલેહશાંતિ ભંગ થતા અટકાવ્યા છે..અને વિકટપરિસ્થિતિ માં મહિલાઓ ને ધીરજપૂર્વક સમજાવટ થી પરિવાર તૂટતો બચાવવા નો મોટું પુણ્ય નું કામ આ મહિલા અભ્યમ કરી રહી છે

છબી
પ્રેસનોટ.. ###$$#### સિહોર 181 મહિલા અભ્યમ ની ટીમ દ્વારા એક મહિલા નું ઘરસંસાર તૂટતું બચાવી પરીવાર નું સમાધાન કરાવ્યું.. ....ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં સહભાગી થઈ અને મહિલાઓ ના પારાવરિક પ્રશ્નો ને સરળ અને સમજૂતી રૂપે સિહોરની 181 મહિલા અભ્યમ ની ટીમ ખુબજ પ્રેરણાદાયી કામો થી અનેક પરીવાર ના સુલેહશાંતિ ભંગ થતા અટકાવ્યા છે..અને વિકટપરિસ્થિતિ માં મહિલાઓ ને ધીરજપૂર્વક સમજાવટ થી પરિવાર તૂટતો બચાવવા નો મોટું પુણ્ય નું કામ આ મહિલા અભ્યમ કરી રહી છે..તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષા અંગે જે છેડતી.ચિલઝડપ. મહિલા ઉપર થતી અત્યાચાર.વિગેરે પ્રશ્નો નું નિરાકરણ માટે ખાસ 181 મહિલા અભ્યમ ટીમે અનેક પ્રશ્નો ના સમજાવટ થી કેસો ને સમાધાન કરાવી સરાહનીય કામ કરી રહી છે  ..વધુ માં વલ્લભીપુર તાલુકાના એક વિસ્તારમાં પરિણીતાને તેમના સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિ કરતા હોય જેથી મહિલા પિયરનીવાટ તરફ નીકળી ગયેલ.પરંતુ પરણીતા ને 5 માસ નું બાળક હોઈ અને તેમનું બાળક સાસરિપક્ષ આપવા તૈયાર થતા ન હોય જેથી પરણીતા ને સૂઝબૂઝ સાથે માત્ર એક જ રસ્તો બાળક આપવામાં181 મહિલા અભ્યમ મદદરૂપ થઈ શકે જેથી  181 ને ફોન કરતા

ગુજરાત રાજ્યના ની નીતિ રીતિ ને લઈ LRD ભરતીને લઈ અન્યાય થતા.સિહોર ના યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસ ના સહમંત્રી જયરાજસિંહ આકરા પાણી એ..યુદ્ધ એજ કલ્યાણ..

છબી
પ્રેસનોટ .....ગુજરાત રાજ્યના ની નીતિ રીતિ ને લઈ LRD ભરતીને લઈ અન્યાય થતા.સિહોર ના યુવા નેતા  અને પ્રદેશ કોંગ્રેસ ના સહમંત્રી જયરાજસિંહ આકરા પાણી એ..યુદ્ધ એજ કલ્યાણ.. એલ.આર.ડી. ભરતી પ્રક્રિયા ના ઉમેદવારોને ન્યાય અપાવવા મુદ્દે કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા સિહોર મામલતદારને આવેદન અપાયું. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પોલિસ ભરતી ૨૦૧૮/૧૯ માં મહિલાઓને ૫૦℅ અનામત જાહેર કરાતાં પુરુષ ઉમેદવારોને અન્યાયની લાગણી અનુભવાતા સરકારશ્રી સમક્ષ લેખિત તેમ જ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ રજુ કરેલ. આમ છતાં સરકાર દ્વારા નક્કર પ્રત્યુત્તર ન મળતા ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડી હતી. લોકશાહી ઢબે વિરોધ કરવા જઈ રહેલા આ શિક્ષીત યુવાનોને સરમુખત્યાર સરકાર દ્વારા પોલીસતંત્ર નો દુરુપયોગ કરી ડરાવવામાં આવતા હોવાની અનેક સ્થળે ફરિયાદો ઉઠવા પામી હતી. આથી આ દેશના અમૂલ્ય ધન એવા શિક્ષિત બેરોજગારો ને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા સિહોર મામલતદાર ને આવેદન આપી રજુઆત કરાઈ હતી. ..સિહોર.(ભાવનગર) રિપોર્ટર.. હરીશ પવાર મો.9327642820

મોડાસાના શામપુરમાં પિતાએ બાળકો સાથે ઝેરી દવા પીધી...

છબી
*અરવલ્લી....* મોડાસાના શામપુરમાં પિતાએ બાળકો સાથે ઝેરી દવા પીધી... ઝેરી દવા પી જતા દીકરી અને પિતાનું મોત,પુત્રનો બચાવ.... પાંચ વર્ષની પુત્રી સાથે પિતાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો... પત્નીના પર પુરુષ સાથે સબંધ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ... મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી.... *રીપોર્ટર :- સલીમખાન પઠાણ (અરવલ્લી)*

ભાવનગર જિલ્લા ની ડી એસ પી સાહેબ ની વિશ્વાસપાત્ર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પાલીતાણા પોલીસ ને ઉંઘતી રાખી ...લાખો રૂપિયા ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપયો

છબી
ભાવનગર જિલ્લા ની ડી એસ પી સાહેબ ની વિશ્વાસપાત્ર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પાલીતાણા પોલીસ ને ઉંઘતી રાખી ...લાખો રૂપિયા ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપયો *પાલીતાણા તાલુકાના લાપાળીયા ગામની સીમામાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની પેટી નંગ-૧૧૧ બોટલ નંગ-૧૩૩૨ કિ.રૂ. ૩,૯૯,૬૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ* ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ/જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા ખાસ સુચના કરેલ  જે સચુના આઘારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન  નાની રાજસ્થળી ગામ પાસે આવતા *હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલાને* બાતમીરાહે હકિકત મળેલ કે લાપાળીયા ગામના *મુકેશભાઇ પાંચા

दक्षिण कोरिया ने पत्नी की आपत्तिजनक फोटो की थीं VIRAL तो किम जोंग ने बम से उड़ाया ऑफिसअब खुलासा हुआ है कि दक्षिण कोरिया (South Korea) ने किम जोंग (Kim Jong Un) की पत्नी की आपत्तिजनक तस्वीरें इंटरनेट पर वायरल (Viral) की थीं और गुब्बारों के जरिए इन तस्वीरों को नॉर्थ कोरिया (North Korea) की सीमा में भी गिराया था. इसी से किम जोंग भड़क गए थे और उन्होंने ऑफिस को बम से उड़वा दिया था.Rajasthan Weather Alert : कई इलाकों में आएगा तूफान, होगी तेज बारिशकिम जोंग ने इसलिए बन से उड़वा दिया था दफ्तरNEWS18HINDILAST UPDATED: JULY 2, 2020, 2:38 PM ISTप्योंगयांग: करीब दो हफ्ते पहले नॉर्थ कोरिया (North Korea) की सेना ने किम जोंग उन (Kim Jong Un) के आदेश पर सीमा पर स्थित साउथ कोरिया (South Korea) से बातचीत के लिए बनाए गए संयुक्त ऑफिस को बम से उड़ा दिया था. अब खुलासा हुआ है कि दक्षिण कोरिया ने किम जोंग की पत्नी की आपत्तिजनक तस्वीरें इंटरनेट पर वायरल की थीं और गुब्बारों के जरिए इन तस्वीरों को नॉर्थ कोरिया की सीमा में भी गिराया था. इसी से किम जोंग भड़क गए थे और उन्होंने ऑफिस को बम से उड़वा दिया था.बता दें कि ये ऑफिस नॉर्थ कोरिया की सीमा पर स्थित कायेसोंग शहर में स्थित था. उत्तर कोरिया और दक्षिण कोरिया के बीच शुरू हुई 'लीफलेट वॉर' बेहद निचले स्तर पर पहुंच गई है. सीमा पर दक्षिण कोरिया द्वारा उत्तर कोरिया के विरोध में जो पर्चे गिराए जा रहे हैं, अब उनमें तानाशाह किम जोंग उन की पत्नी के खिलाफ आपत्तिजनक भाषा का इस्तेमाल किया गया है, यहां तक कि उनकी आपत्तिजनक तस्वीरें भी बांटी जा रहीं हैं. उत्तर कोरिया स्थित रूसी दूतावास ने भी इसकी पुष्टि की है. रूसी राजदूत के अनुसार, इन गुब्बारों के जरिए किम जोंग-उन की पत्नी री सोल जू (Ri Sol Ju) की 'गंदी, घृणित' तस्वीरें नॉर्थ कोरिया की सीमा में गिराई जा रहीं थीं.

છબી
दक्षिण कोरिया ने पत्नी की आपत्तिजनक फोटो की थीं VIRAL तो किम जोंग ने बम से उड़ाया ऑफिस अब खुलासा हुआ है कि दक्षिण कोरिया (South Korea) ने किम जोंग (Kim Jong Un) की पत्नी की आपत्तिजनक तस्वीरें इंटरनेट पर वायरल (Viral) की थीं और गुब्बारों के जरिए इन तस्वीरों को नॉर्थ कोरिया (North Korea) की सीमा में भी गिराया था. इसी से किम जोंग भड़क गए थे और उन्होंने ऑफिस को बम प्योंगयांग:  करीब दो हफ्ते पहले नॉर्थ कोरिया (North Korea) की सेना ने किम जोंग उन (Kim Jong Un) के आदेश पर सीमा पर स्थित साउथ कोरिया (South Korea) से बातचीत के लिए बनाए गए संयुक्त ऑफिस को बम से उड़ा दिया था. अब खुलासा हुआ है कि दक्षिण कोरिया ने किम जोंग की पत्नी की आपत्तिजनक तस्वीरें इंटरनेट पर वायरल की थीं और गुब्बारों के जरिए इन तस्वीरों को नॉर्थ कोरिया की सीमा में भी गिराया था. इसी से किम जोंग भड़क गए थे और उन्होंने ऑफिस को बम से उड़वा दिया था. बता दें कि ये ऑफिस नॉर्थ कोरिया की सीमा पर स्थित कायेसोंग शहर में स्थित था. उत्तर कोरिया और दक्षिण कोरिया के बीच शुरू हुई 'लीफलेट वॉर' बेहद निचले स्तर पर पहुंच गई है. सीम

જાણીતા ફિલ્મી કલાકાર વિક્રમ ઠાકોરે થરાદની લીધી મુલાકાત થરાદ ખાતે શુક્રવારના રોજ ફિલ્મના જાણીતા નામાંકિત કલાકાર એવા વિક્રમ ઠાકોરે મુલાકાત લેતા હર્ષની લાગણી

છબી
જાણીતા ફિલ્મી કલાકાર વિક્રમ ઠાકોરે થરાદની લીધી મુલાકાત  થરાદ ખાતે શુક્રવારના રોજ ફિલ્મના જાણીતા નામાંકિત કલાકાર એવા વિક્રમ ઠાકોરે મુલાકાત લેતા હર્ષની લાગણી અનુભવી હતી, વિવિધ ફિલ્મમાં શ્રેષ્ઠ કામગીરી કરી દર્શકોને મનોરંજનનું ભાથું પીરસતા તેમજ લોક ગાયક કલાકાર વિક્રમ ઠાકોર થરાદની મુલાકાત લઇ તેમની પત્નીએ ફલોટ લીધો હતો એના દસ્તાવેજ કામર્થે આવ્યા હોવાનું વિક્રમ ઠાકોરે મીડીયા સમક્ષ જણાવ્યુ હતું. તેમજ વર્તમાનમાં કોરોનાની મહામારી ધમધમી રહી હોઈ ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટરાઈઝ કરવા સંદર્ભે વિક્રમ ઠાકોરે જાહેર જનતાને અનુરોધ કરી નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી, જોકે ફિલ્મી કલાકાર તરીકે જાણીતા વિક્રમ ઠાકોર જેઓ દસ્તાવેજ કામર્થે થરાદની મુલાકાત લેતા ફિલ્મી કલાકારના ચાહકોમાં આનંદની લાગણી સાથે ખુશખુશાલ થઈ ગયા હતા.   અહેવાલ... ભરતસિંહ રાજપૂત થરાદ

चीनी सामानों का बहिष्कार करने का संकल्पचीनी सामानों का बहिष्कार करना यानी कि हमारे वीर शहीदों की सच्ची श्रद्धांजलि हैदिनाक 10-07-2020 तक हिमतनगर शहर में चीन की कंपनी का बोर्ड बेनर नही होना चाहिए ऐसा संकल्प

છબી
चीनी सामानों का बहिष्कार करने का संकल्प चीनी सामानों का बहिष्कार करना यानी कि हमारे वीर शहीदों की सच्ची श्रद्धांजलि है दिनाक 10-07-2020 तक हिमतनगर शहर में चीन की कंपनी का बोर्ड बेनर नही होना चाहिए ऐसा संकल्प महाकाल सेना गुजरात के महासचिव भृगुवेद्रसिंह कुंपावत ने हमारे सवांददाता से बात चित करते हुए बताया कि यदि चीन कल भारत पर कब्जा कर लेता है, तो हम सभी इसके लिए जिम्मेदार होंगे।अंग्रेजों ने भी भारत के साथ व्यापार करके हम सभी को गुलाम बनाया हम तब अशिक्षित थे, लेकिन आज हम सभी समझदार हो गए हैं स्वदेशी अपनाओ और देश बचाओ अगर भारत के लोग 90 दिनों तक कोई विदेशी सामान या सेवाएं नहीं खरीदते हैं, तो भारत दुनिया का दूसरा सबसे अमीर देश बन सकता है। इस संकल्प के लिए हिंदू युवा संगठन के अध्यक्ष सरविनभाई पटेल और प्रतीकभाई पटेल ने कहा कि चीनी वस्तुओं के बहिष्कार का संकल्प हमारे वीर शहीदों को सच्ची श्रद्धांजलि है। प्रदीपभाई पंड्या, वनराजसिंह राठौड़, वीरेंद्रसिंह वंश, राजू मालवीया, दीपेंद्र बेदी, प्रफुल्ल सोनी, घनश्याम सिंह रहेवर और अन्य भाई उपस

ડિસા મા આજ રોજ હિન્દુ યુવા સંગઠન ટ્રસ્ટ માબે દિવસ અગાઉ ફોન આવેલ કે અમારા ઝૂંપડા ના ઉપર રહેલ પ્લાસ્ટિકની તાડપત્રી ફાટી ગઈ છે અને અહી 15 જેટલા ઝૂંપડા છે તો વરસાદ માં નાના બાળકો અને તેમના પરિવારજન હેરાન ન થાય તે માટે વ્યવસ્થા કરી આપો તો વિનંતી

છબી
PRESS NOTE.. ડિસા મા આજ રોજ હિન્દુ યુવા સંગઠન ટ્રસ્ટ  મા બે દિવસ અગાઉ ફોન આવેલ કે અમારા ઝૂંપડા ના ઉપર રહેલ પ્લાસ્ટિકની તાડપત્રી ફાટી ગઈ છે અને અહી 15 જેટલા ઝૂંપડા છે તો વરસાદ માં નાના બાળકો અને તેમના પરિવારજન હેરાન ન થાય તે માટે વ્યવસ્થા કરી આપો તો વિનંતી  ત્યારબાદ સંગઠન દ્વારા ચકાસણી કરતા ખરેખરા પંદર જેટલા ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ મધ્યમ વ્યક્તિઓ પાસે વરસાદના રક્ષણ અર્થે તાડપત્રી નહોતી  જેથી  સંગઠન દ્વારા  તત્કાલ ડીસા શહેર માં નવા બસ સ્ટેન્ડ પાસે ની ઝૂંપડપટ્ટી માં વસતા જરૂરિયાતમંદ લોકો ના ઝૂપડા ઉપર વરસાદ ના પાણી થી રક્ષણ મળે અને આ ચોમાસા માં નાના બાળકો કે તેમના માતાપિતા હેરા ન થાય તે માટે ત્યાં જઈ દરેક જૂપડા મા  તાડપત્રી ઢાંકવામાં આવી.  ડિસા હિંદુ યુવા સંગઠન ના અધ્યક્ષ નીતિન ભાઈ સોની ,નટવરભાઈ ઠાકોર,જીગાભાઇ ભોયન,દિનેશભાઈ લોધા,દિપકભાઈ ઠાકોર, મેહુલ ઠક્કર,ભાવેશભાઇ માળી, દસરથ મજીરાના દ્વારા હજુ પણ જે તે ગરીબ મધ્યમ વ્યક્તિઓ  ને તાટપતરિની જરૂરિયાત હશે તો તેનું સર્વે કરીને તેમની મદદ કરવામાં આવશે તેવું જણાવ્યું