મોડાસાના શામપુરમાં પિતાએ બાળકો સાથે ઝેરી દવા પીધી...

*અરવલ્લી....*

મોડાસાના શામપુરમાં પિતાએ બાળકો સાથે ઝેરી દવા પીધી...

ઝેરી દવા પી જતા દીકરી અને પિતાનું મોત,પુત્રનો બચાવ....

પાંચ વર્ષની પુત્રી સાથે પિતાનો મૃતદેહ ઘરમાંથી મળ્યો...

પત્નીના પર પુરુષ સાથે સબંધ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ...

મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી....

*રીપોર્ટર :- સલીમખાન પઠાણ (અરવલ્લી)*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી