સિહોર 181 મહિલા અભ્યમ ની ટીમ દ્વારા એક મહિલા નું ઘરસંસાર તૂટતું બચાવી પરીવાર નું સમાધાન કરાવ્યું......ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં સહભાગી થઈ અને મહિલાઓ ના પારાવરિક પ્રશ્નો ને સરળ અને સમજૂતી રૂપે સિહોરની 181 મહિલા અભ્યમ ની ટીમ ખુબજ પ્રેરણાદાયી કામો થી અનેક પરીવાર ના સુલેહશાંતિ ભંગ થતા અટકાવ્યા છે..અને વિકટપરિસ્થિતિ માં મહિલાઓ ને ધીરજપૂર્વક સમજાવટ થી પરિવાર તૂટતો બચાવવા નો મોટું પુણ્ય નું કામ આ મહિલા અભ્યમ કરી રહી છે
પ્રેસનોટ..
###$$####
....ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં સહભાગી થઈ અને મહિલાઓ ના પારાવરિક પ્રશ્નો ને સરળ અને સમજૂતી રૂપે સિહોરની 181 મહિલા અભ્યમ ની ટીમ ખુબજ પ્રેરણાદાયી કામો થી અનેક પરીવાર ના સુલેહશાંતિ ભંગ થતા અટકાવ્યા છે..અને વિકટપરિસ્થિતિ માં મહિલાઓ ને ધીરજપૂર્વક સમજાવટ થી પરિવાર તૂટતો બચાવવા નો મોટું પુણ્ય નું કામ આ મહિલા અભ્યમ કરી રહી છે..તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષા અંગે જે છેડતી.ચિલઝડપ. મહિલા ઉપર થતી અત્યાચાર.વિગેરે પ્રશ્નો નું નિરાકરણ માટે ખાસ 181 મહિલા અભ્યમ ટીમે અનેક પ્રશ્નો ના સમજાવટ થી કેસો ને સમાધાન કરાવી સરાહનીય કામ કરી રહી છે
..વધુ માં વલ્લભીપુર તાલુકાના એક વિસ્તારમાં પરિણીતાને તેમના સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિ કરતા હોય જેથી મહિલા પિયરનીવાટ તરફ નીકળી ગયેલ.પરંતુ પરણીતા ને 5 માસ નું બાળક હોઈ અને તેમનું બાળક સાસરિપક્ષ આપવા તૈયાર થતા ન હોય જેથી પરણીતા ને સૂઝબૂઝ સાથે માત્ર એક જ રસ્તો બાળક આપવામાં181 મહિલા અભ્યમ મદદરૂપ થઈ શકે જેથી 181 ને ફોન કરતા સંપૂર્ણ માહિતી સાથે
સિહોર181 મહિલા અભ્યમ ના કાઉન્સેલર વૈશાલીબેન સરવૈયા.મહિલા પોલીસ કોન્સ્ટેબલ આરતીબા ગોહિલ. પાયલોટ. પ્રકાશભાઈ ડાભી સ્થળ ઉપર પહોંચી ગયા હતા.અને પરણીતા ને તેમનું 5 મહિના નું બાળક જે માતા કેમ વિખૂટું મૂકી ને જાય તે બાળક 181 ના કાઉન્સેલર વૈશાલી બેન સરવૈયા દ્વારા સાસરિયાપક્ષ ને સમજાવી અને માતા બાળક વગર નું રુદન કરતી હતી. અને બાળક માતા વગર તરફડીયા મારતું હતું આ કરુણતા ને લઈ સાસરિયા પણ પોતાની ભૂલ સમજાઈ હતી. અને બાળક પોતાની માતા ને ભેટો કરી દીધેલ .અને 181 મહિલા ટીમે પરણીતા ના સાસરિયા પક્ષ ને પ્રેમ લાગણી અને સમજાવટ થી પરણીતા નો ઘરસંસાર તૂટતાં બચાવી લીધેલ અને રાજીખુશી સાસરિયા પક્ષ દ્વારા પરણીતા નું સુખદ સમાધાન કરાવી હવે હેરાન પરેશાન કરવામાં નહિ આવે અને કભી ગમ કભી ખુશી નું વાતાવરણ છવાઈ ગયું હતું જેનો તમામ શ્રેય સિહોર181 મહિલા અભ્યમ ને આભારી છે.. આવા અનેક કેસો નું સુખદ સમાધાન કેસ કબાડાથી નહીં... પણ એક પ્રેમ લાગણી સમજાવટ થી થઈ શકે..મહિલા નું દુઃખ મહિલા જ જાણી શકે તે માટે આ સરકાર નો અભિગમ એકદમ સફળ રહ્યો છે
...સિહોર.. (ભાવનગર)
રિપોર્ટર.. હરીશ પવાર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com