ડિસા મા આજ રોજ હિન્દુ યુવા સંગઠન ટ્રસ્ટ માબે દિવસ અગાઉ ફોન આવેલ કે અમારા ઝૂંપડા ના ઉપર રહેલ પ્લાસ્ટિકની તાડપત્રી ફાટી ગઈ છે અને અહી 15 જેટલા ઝૂંપડા છે તો વરસાદ માં નાના બાળકો અને તેમના પરિવારજન હેરાન ન થાય તે માટે વ્યવસ્થા કરી આપો તો વિનંતી

PRESS NOTE..
ડિસા મા આજ રોજ હિન્દુ યુવા સંગઠન ટ્રસ્ટ  મા
બે દિવસ અગાઉ ફોન આવેલ કે અમારા ઝૂંપડા ના ઉપર રહેલ પ્લાસ્ટિકની તાડપત્રી ફાટી ગઈ છે અને અહી 15 જેટલા ઝૂંપડા છે તો વરસાદ માં નાના બાળકો અને તેમના પરિવારજન હેરાન ન થાય તે માટે વ્યવસ્થા કરી આપો તો વિનંતી 
ત્યારબાદ સંગઠન દ્વારા ચકાસણી કરતા ખરેખરા પંદર જેટલા ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબ મધ્યમ વ્યક્તિઓ પાસે વરસાદના રક્ષણ અર્થે તાડપત્રી નહોતી  જેથી  સંગઠન દ્વારા  તત્કાલ ડીસા શહેર માં નવા બસ સ્ટેન્ડ પાસે ની ઝૂંપડપટ્ટી માં વસતા જરૂરિયાતમંદ લોકો ના ઝૂપડા ઉપર વરસાદ ના પાણી થી રક્ષણ મળે અને આ ચોમાસા માં નાના બાળકો કે તેમના માતાપિતા હેરા ન થાય તે માટે ત્યાં જઈ દરેક જૂપડા મા  તાડપત્રી ઢાંકવામાં આવી.
 ડિસા
હિંદુ યુવા સંગઠન ના
અધ્યક્ષ નીતિન ભાઈ સોની ,નટવરભાઈ ઠાકોર,જીગાભાઇ ભોયન,દિનેશભાઈ લોધા,દિપકભાઈ ઠાકોર, મેહુલ ઠક્કર,ભાવેશભાઇ માળી, દસરથ મજીરાના
દ્વારા હજુ પણ જે તે ગરીબ મધ્યમ વ્યક્તિઓ  ને તાટપતરિની જરૂરિયાત હશે તો તેનું સર્વે કરીને તેમની મદદ કરવામાં આવશે તેવું જણાવ્યું

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો