જાણીતા ફિલ્મી કલાકાર વિક્રમ ઠાકોરે થરાદની લીધી મુલાકાત થરાદ ખાતે શુક્રવારના રોજ ફિલ્મના જાણીતા નામાંકિત કલાકાર એવા વિક્રમ ઠાકોરે મુલાકાત લેતા હર્ષની લાગણી

જાણીતા ફિલ્મી કલાકાર વિક્રમ ઠાકોરે થરાદની લીધી મુલાકાત 

થરાદ ખાતે શુક્રવારના રોજ ફિલ્મના જાણીતા નામાંકિત કલાકાર એવા વિક્રમ ઠાકોરે મુલાકાત લેતા હર્ષની લાગણી અનુભવી હતી, વિવિધ ફિલ્મમાં શ્રેષ્ઠ કામગીરી કરી દર્શકોને મનોરંજનનું ભાથું પીરસતા તેમજ લોક ગાયક કલાકાર વિક્રમ ઠાકોર થરાદની મુલાકાત લઇ તેમની પત્નીએ ફલોટ લીધો હતો એના દસ્તાવેજ કામર્થે આવ્યા હોવાનું વિક્રમ ઠાકોરે મીડીયા સમક્ષ જણાવ્યુ હતું. તેમજ વર્તમાનમાં કોરોનાની મહામારી ધમધમી રહી હોઈ ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટરાઈઝ કરવા સંદર્ભે વિક્રમ ઠાકોરે જાહેર જનતાને અનુરોધ કરી નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી, જોકે ફિલ્મી કલાકાર તરીકે જાણીતા વિક્રમ ઠાકોર જેઓ દસ્તાવેજ કામર્થે થરાદની મુલાકાત લેતા ફિલ્મી કલાકારના ચાહકોમાં આનંદની લાગણી સાથે ખુશખુશાલ થઈ ગયા હતા.
 
અહેવાલ... ભરતસિંહ રાજપૂત થરાદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું