પાલડી ગામની બહેનો દ્વારા "પહેલી રાખી દેશ પ્રેમ" કી દેશની સરહદની રક્ષા કરતા વીર જવાનો વિજય સૂત્ર રૂપે અર્પણ કરીરક્ષાબંધનના તહેવાર નજીક આવતા બેહનોએ પોતાના હાથે બનાવેલી રાખડી ઓ દેશના સૈનિક અને મોકલી
પાલડી ગામની બહેનો દ્વારા "પહેલી રાખી દેશ પ્રેમ" કી દેશની સરહદની રક્ષા કરતા વીર જવાનો વિજય સૂત્ર રૂપે અર્પણ કરી
સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેન ને પવિત્ર તહેવારની ઉજવણી સાથે થતી હોય તેવા સમયે આપણા દેશના સૈનિકો ને આપણી રક્ષા કરતા તથા સતત રાત-દિવસ ફરજ બજાવતા છે હાલ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામની બહેનોએ દેશના ભારતીય સરહદ પર ફરજ બજાવતા આપણા સૈનિકો પોતાના પરિવાર સાથે રહીને ઉજવણી કરી શકતા નથી ત્યારે ડીસા તાલુકાના પાલડી ગામની બહેનો પોતાના હાથે બનાવેલી રાખડીઓ ભારતીય સૈનિકોની રક્ષા કાજે મોકલવામાં આવેલ છે
પાલડી ગામ માંથી આગેવાનો અને બહેનો ઉપસ્થિત રહીને સૈનિકો ને રાખડી મોકલી આપેલ આ તકે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના ડીસા તાલુકાના સંયોજક મિથુનભાઈ મકવાણા ડીસા તાલુકા સહ સંયોજક ભરતભાઈ ઠાકોર વિજયભાઈ ઘોઘા અને વાહરા ગામના પ્રમુખ રણજીતભાઈ હાજર રહ્યા હતા
અને પાલડી ગામ ના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના પ્રમુખ વિજયભાઈ ઠાકોર અને સભ્યો હાજર રહ્યા હતા
રિપોર્ટર : ભરતભાઈ ઠાકોર (ભીલડી) બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com