ગુજરાત રાજ્યના ની નીતિ રીતિ ને લઈ LRD ભરતીને લઈ અન્યાય થતા.સિહોર ના યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસ ના સહમંત્રી જયરાજસિંહ આકરા પાણી એ..યુદ્ધ એજ કલ્યાણ..

પ્રેસનોટ
.....ગુજરાત રાજ્યના ની નીતિ રીતિ ને લઈ LRD ભરતીને લઈ અન્યાય થતા.સિહોર ના યુવા નેતા  અને પ્રદેશ કોંગ્રેસ ના સહમંત્રી જયરાજસિંહ આકરા પાણી એ..યુદ્ધ એજ કલ્યાણ..

એલ.આર.ડી. ભરતી પ્રક્રિયા ના ઉમેદવારોને ન્યાય અપાવવા મુદ્દે કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા સિહોર મામલતદારને આવેદન અપાયું.

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પોલિસ ભરતી ૨૦૧૮/૧૯ માં મહિલાઓને ૫૦℅ અનામત જાહેર કરાતાં પુરુષ ઉમેદવારોને અન્યાયની લાગણી અનુભવાતા સરકારશ્રી સમક્ષ લેખિત તેમ જ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ રજુ કરેલ. આમ છતાં સરકાર દ્વારા નક્કર પ્રત્યુત્તર ન મળતા ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડી હતી. લોકશાહી ઢબે વિરોધ કરવા જઈ રહેલા આ શિક્ષીત યુવાનોને સરમુખત્યાર સરકાર દ્વારા પોલીસતંત્ર નો દુરુપયોગ કરી ડરાવવામાં આવતા હોવાની અનેક સ્થળે ફરિયાદો ઉઠવા પામી હતી. આથી આ દેશના અમૂલ્ય ધન એવા શિક્ષિત બેરોજગારો ને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા સિહોર મામલતદાર ને આવેદન આપી રજુઆત કરાઈ હતી.
..સિહોર.(ભાવનગર)
રિપોર્ટર.. હરીશ પવાર
મો.9327642820

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો