સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે "પહેલી રાખી દેશ પ્રેમ કી" કાર્યક્રમ યોજાયો..

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે   "પહેલી રાખી દેશ પ્રેમ કી" કાર્યક્રમ યોજાયો.સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્ધારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં થઇ રહ્યા છે.ગુજરાત ના ૧૮,૫૫૪ ગામ માંથી બહેનો અને આગેવાનો દ્ધારા  રાખી અને પત્ર જવાનો ને સમર્પિત કરવામાં આવ્યા.તે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ , બનાસકાંઠા  જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા ની સુચના થી સમગ્ર  ટીમ દ્ધારા જીલ્લા માં ૧,૧૦૦ પ્રોગ્રામ સાથે ૧,૫૦૦ રાખી અને પત્ર અેકત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં માઁ ભારતી ની રક્ષા કરતા જવાનો ની રક્ષા માટે બહેનો દ્ધારા પ્રા્ર્થના કરી વિજય સુત્ર રુપે અર્પણ કરવામાં આવેલ.જે જીલ્લા ની સરહદી વિસ્તાર નડાબેટ ખાતે જવાનો ને માઁ નડેશ્વરીના આશીર્વાદ મેળવીને સમર્પિત કરવામાં આવ્યા.
       આ પ્રસંગે કાર્યક્રમ ના અધ્યક્ષ મા.ધારાસભ્ય શ્રી કિર્તિસિંહજી વાઘેલા, ઝોન સંયોજક બિપિનભાઇ ઓઝા બોર્ડર કમાન્ડર શ્રી  જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા વિનોદ પટેલ સુઇગામ મામલતદાર શ્રી , સહ સંયોજક ઉમેશભાઇ પ્રજાપતિ, ભરતસિંહ વાઘેલા સંયોજક ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાંકરેજ, નડેશ્ર્વરી માતાજી ના ટ્રસ્ટી શ્રી અને સંયોજકો શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા...

રિપોર્ટર : ભરતભાઈ ઠાકોર ભીલડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું