પ્રતિનિધિ ભીલડીભીલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI કિર્તીભાઈ દવે નો વિદાય સંભારમ યોજાયો

પ્રતિનિધિ ભીલડી
ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ASI કિર્તીભાઈ દવે નો વિદાય સંભારમ યોજાયો

   ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિર્તીભાઈ દવે વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા ભીલડી પોલીસ સ્ટેશનમાં નિસ્ઢા અને કર્તવ્ય થી નોકરી કરી અને અહિજ ભીલડી પોલીસ સ્ટેશનમાં વિદાય સમારોહ યોજાયો તેમને નિવૃત્ત થતા પોલીસ કર્મચારી કિર્તીભાઈ દવે ને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું
    આ વિદાય સમારોહમાં ડી.વાય.એસ.પી ચૌધરી ભીલડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ઍ.બી.શાહ.જુની ભીલડી સરપંચ મનુ ભાઈ.આગેવાન રઘુ ભાઈ જોશી  તેમજ આગેવાનો પોલીસ સ્ટાફ અને ભીલડી વેપારીઓ રાજકીય આગેવાનો પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જીવન માં બહુ પ્રગતિ કરે તેવી વડિલો દ્વારા શુભેચ્છા પાઢવામા આવી હતી.

રિપોર્ટર : ભરતભાઈ ઠાકોર ભીલડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.