પ્રેસનોટદાંતા પોલીસ સ્ટેશન તા.૨૫/૦૭/૨૦૨૦ ગઇકાલ તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ ફરીયાદી શ્રી દિલાવરસિંહ દલપતસિંહ જાતે.વાઘેલા ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીગ રહે.ગોધણી તા.દાંતા જી.બનાસકાંઠા નાઓએ પો.સ્ટે.માં આવી

પ્રેસનોટ
દાંતા પોલીસ સ્ટેશન        તા.૨૫/૦૭/૨૦૨૦
          ગઇકાલ તા.૨૪/૦૭/૨૦૨૦ ના રોજ ફરીયાદી શ્રી દિલાવરસિંહ દલપતસિંહ જાતે.વાઘેલા ઉ.વ.૨૬ ધંધો.ડ્રાઇવીગ રહે.ગોધણી તા.દાંતા જી.બનાસકાંઠા નાઓએ પો.સ્ટે.માં આવી ફરીયાદ જાહેર કરેલ કે, પોતાની આઇસર ટ્રક નં.GJ-8-AU-2889  ની કિ.રૂ.૧૦૦૦૦૦૦/- તથા ટ્રકમાં ભરેલ પરચુરણ સામાન જેમાં બે બેરલ તથા વેલ્ડીગરોંડ ૩૫ પેકેટ તથા લોખંડની ફેન્ચો એમ આશરે કિ.રૂપિયા ૩૨૫૦૦૦/- એમ કુલ કિમત રૂપિયા આશરે ૧૩૨૫૦૦૦/- ની મોજે દાંતા કૈલાશ સીએનજી પંમ્પ ઉપર ખુલ્લામાં પાર્ક કરેલ હતી.જે તા.૨૩/૦૭/૨૦૨૦ ના ક.૨૩/૦૦  થી તા.૨૪/૦૭/૨૦૨૦ ક.૦૪/૦૦ દરમ્યાન કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયા બાબતે ફરીયાદ આપતા દાંતા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૫૨૦૦૩૨૯/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ અમો ડી.કે.બ્રહ્મભટ્ટ પો.સબ.ઇન્સ દાંતા પો.સ્ટે નાઓ સંભાળી લઇ આ બાબતે તપાસ તજવીજ ચાલુમાં છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.