અનલોક -3*ગાઈડલાઈન જાહેર વાંચો શું મળી છુટછાટ ? સૌથી મોટો નિર્ણય રાત્રી કરફ્યુ હટ્યો

*અનલોક -3*
ગાઈડલાઈન જાહેર વાંચો શું મળી છુટછાટ ? 
સૌથી મોટો નિર્ણય રાત્રી કરફ્યુ હટ્યો
કેન્દ્ર સરકારે જાહેર કરી અનલોક ૩ ની ગાઇડલાઈન..

રાત્રી કરફ્યુ હટાવાયો.

શાળા કોલેજો ૩૧ ઓગસ્ટ સુધી રહેશે બંધ

જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત

જીમ અને યોગા સેન્ટર ૫ ઓગસ્ટ થી ખોલી શકાશે

મેટ્રો રેલ,સિનેમા,સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ રહેશે યથાવત ૩૧ ઓગસ્ટ સુધી લાગુ રહેશે 

અનલૉક ૩
ધાર્મિક કાર્યક્રમો નહિ કરવામાં આવે

સામાજિક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ યથાવત

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી રહેશે સખત લોકડાઉન

મેટ્રો રેલ અને જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ યથાવત રહેશે

15 મી ઓગસ્ટની ઉજવણી નિયમો સાથે કરવાની રહેશે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.