પોસ્ટ્સ

શાળા પ્રવેશોત્સવ 2023. સરકાર શ્રી ની ગાઇડલાઈન મુજબ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

છબી
શાળા પ્રવેશોત્સવ 2023.   સરકાર શ્રી ની ગાઇડલાઈન મુજબ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં માનનીય ACS શ્રી ગાંધીનગર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ શ્રીની વિષેશ ઉપસ્થિતિ  માં તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી મોડાસા ની રાહબરી હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડા ના માર્ગદર્શન હેઠળ જનાલી આરોગ્ય ટીમ તથા આર. બી. એસ. કે.ટીમ ભિલોડા દ્વારા જરૂરી આરોગ્ય કામગીરી કરવામાં આવી હતી. આ તબક્કે આર.બી.એસ. કે.ટીમ દ્વારા એક હૃદય રોગ ની બિમારી વાળા બાળક તથા એક જન્મજાત બહેરાશ વાળા બાળક નું સફળ ઓપરેશન કરાવી સરાહનીય કામગીરી કરી હતી. આ કાર્ય ને માનનીય ACS સાહેબ શ્રીએ બિરદાવ્યું હતું. આ પ્રકારની માહિતી SBCC ટીમ ભિલોડા દ્વારા આપવામાં આવી હતી. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો

છબી
આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને  કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો ઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા)  પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો સાબરકાંઠા સંસદીય મતવિસ્તારના સાસદ  સભ્ય શ્રી દીપસિંહ રાઠોડ સાહેબની સવિશેષ હાજરી આપી હતી આજના પ્રસંગે ઈડર જીઈબી નાયબ ઈજનેર શ્રી વી એસ કટારા સાહેબ અને માનગઢ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ તેમજ ગામના સરપંચ શ્રી ઠાકોર ભરતજી માજી આરોગ્ય સમિતિના ચેરમેન દિવાનજી  ઠાકોર ઈડર તાલુકા પંચાયત સદસ્ય વિનુજી  ગામ પંચાયત સદસ્ય ગોવિદજી ઠાકોર તેમજ સી. આર. સી સંદીપભાઈ અને શાળાના આચાર્ય શ્રી ઉર્મિલાબેન સોલંકી તેમજ સમગ્ર ગામમાંથી ઉપસ્થિત ગામના અગ્રણીઓ પ્રવેશ પાત્ર બાળકોના વાલીઓ આંગણવાડી કાયૅકરો  અને શાળા સમગ્ર સ્ટાફ મળી આ કાયૅક્રમને સફળ બનાવવા બદલ શાળા પરીવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાયૅક્રમનું સફળ સંચાલન શાળાની વિધાથીૅની ઠાકોર હનીબેન  વેલાજી તેમજ શાળાના સિનિયર શિક્ષક નાયી  જનક કુમાર એલ. દ્રારા કરવામાં આવ્યુ હતુ આ રીતે આ પ્રવેશ ઉસ્તવ ઉજવવામાં આવ્

આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો અને ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી.

છબી
આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત,અરવલ્લી ધ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જીલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો અને ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી.  તા-૩૧/૦૫/૨૦૨૩ ને બુધવારના રોજ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એમ.એ.સિદ્દિકી તથા જીલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ ધ્વારા જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્રો/ હેલ્થ અને વેલનેશ સેન્ટરો તથા ગ્રામીણ વિસ્તારોમાં સાઈક્લોન રેલી અને જાહેર સ્થળો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની થીમ સાથે "અમને ખોરાક ની જરૂર છે તમાકુની નહી"  આ રીતે  “વિશ્વ તમાકુ નિષેધ દિનની” ઉજવણી કરવામાં આવી.    સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા "WE NEED FOOD NOT TOBACCO એ થીમ આપવામાં આવી છે. ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં લોકો તમાકુનું સેવન બહોળા પ્રમાણમાં કરે છે, જેથી ખાધ્ય ઉત્પાદનની જમીનમાં પણ તમાકુનું ઉત્પાદન થઇ રહ્યું છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા તમા

અંબાજી ખાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી અને ગબ્બરના દર્શન કર્યા , મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા*

છબી
અંબાજી ખાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી અને ગબ્બરના દર્શન કર્યા , મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા      દેશના 51 શક્તિપીઠમાં અંબાજી આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે અંબાજી મંદિરમાં વીઆઈપી લોકો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે 28 મે ના રોજ સવારે અમદાવાદ થી  હેલિકોપ્ટર દ્વારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દાંતા સુધી આવ્યા હતા, ત્યારબાદ દાંતા હેલીપેડ ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મોટર માર્ગે અંબાજી આવ્યા હતા ઇસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક સાથે તેઓ અંબાજી મંદિરમાં આવ્યા હતા અંબાજી મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં બપોરની આરતી નો લાભ લીધો હતો અને ત્યારબાદ તેમને અંબાજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચન કરી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમ

ગાંધીનગર વિભાગીય નિયામકની અધ્યક્ષતામા અંબાજી સરકારી હોસ્પિટલમાં વિવિઘ કાર્યક્રમો યોજાયા

છબી
ગાંધીનગર વિભાગીય નિયામકની અધ્યક્ષતામા અંબાજી સરકારી હોસ્પિટલમાં વિવિઘ કાર્યક્રમો યોજાયા  દાંતા તાલુકો પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે આ વિસ્તારમાં સરકાર દ્વારા મોટું હોસ્પિટલ બનાવવામાં આવેલ છે જે હોસ્પિટલ નો વહીવટ પહેલા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતો હતો ત્યારબાદ આ હોસ્પિટલ નું સંચાલન હાલમા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. આજ તા. ૨૬/૦૫/૨૦૨૩ ના રોજ માનનીય વિભાગીય નાયબ નિયામકક્ષી ગાંધીનગર ડૉ.સતિષ મકવાણા જનરલ હોસ્પિટલ અંબાજીની તાલુકા હેલ્થ ઓફિસ અને આર.સી.એચો સાહેબશ્રી સાથે મુલાકાત લીધેલ આ મુલાકાત દરમિયાન વિભાગય નાયબ નિયામક દ્રારા હોસ્પિટલ ખાતે યોજવામાંઆવેલ.અંબાજીના કુંભારિયા વિસ્તારમાં આવેલ આદ્યશક્તિ હોસ્પિટલમાં આજે ગાંધીનગર વિભાગીય અધિકારીની અધ્યક્ષતામાં બ્લડ ડોનેસન કેમ્પ ખુલ્લો મૂકવામા આવ્યો તેમજ હોસ્પિટલને પડતી બ્લડની જરૂરીયાત ને પહોચી વળવા માટે અધિક્ષકક્ષી ડૉ. વાય કે મકવાણા સાહેબએ  રજૂઆત કરેલ. તેના અનુસંધાનમાં નાયક નિયામક સાહેબ એ બ્લડ સ્ટોરેજ યુનિટ બનાવા અંગેની મંજૂરી મળી રહે તે માટે રાજ્ય કક્ષા એ રજૂઆત કરવા તેમજ ચાલુ કરવા માટે ભલામણ કરવા માટે સૂચવેલ

અંબાજી નજીક અભ્યારણ મા આવેલ વનરાજી રિસોર્ટ વિવાદમાં , જંગલ ખાતા ના જે અધિકારીઓ સંકળાયેલા હોય તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી

છબી
અંબાજી નજીક અભ્યારણ મા આવેલ વનરાજી રિસોર્ટ વિવાદમાં , જંગલ ખાતા ના જે અધિકારીઓ સંકળાયેલા હોય તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી ફોરેસ્ટ અધિકારીઓને કોટેશ્વરના દબાણો દેખાયાં પણ વનરાજી રિસોર્ટ ન દેખાઈ  ..બાલારામ અંબાજી વન્ય અભ્યારણ્ય વિસ્તારને અડીને આવેલ અંબાજી નજીકના પાનસા ગામની સીમના વિશાળ સંકૂલમાં વનરાજી રિસોર્ટ આકાર પામ્યું છે. જંગલ વિસ્તારમાં નિર્માણ પામેલ લક્ઝ્યુરિયસ રિસોર્ટના સંચાલકો દ્વારા જંગલની જમીન પર દબાણ કરી કથિત પાકું બાંધકામ કર્યો હોવાનો આક્ષેપ અને ફરિયાદ ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી ભવાનીસિંહ  રાઠોડ દ્વારા છેલ્લા સાત માસથી જંગલ વિભાગમાં કરવામાં આવી હતી. તેમ છતાં વિભાગ વન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી ન થવાને કારણે બુધવારે દાંતામાં જીલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત થવા પામી હતી.જેમા ડીડીઓ દ્વારા આ રિસોર્ટ નું ડીએલઆર દ્વારા સર્વે કરાવી જો ખોટું થયું હોય તો દબાણ દૂર કરવાની સૂચના જેતે વિભાગને અપાઈ છે સ્વાગત કાર્યક્રમ મા મીડિયાને પ્રવેશ અપાયો હતો નહીં. રિસોર્ટના દબાણ બાબતે 2/12/2022 થી nsui દ્વારા લડત ચાલુ છે.બીજી તરફ ર

મધમાખી દિવસની ઉજવણી:બાદરપુરા બનાસ સંકુલ ખાતે રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું લોકાર્પણ

છબી
મધમાખી દિવસની ઉજવણી:બાદરપુરા બનાસ સંકુલ ખાતે રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું લોકાર્પણ       કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રીશ્રી નરેન્દ્રસિંહતોમરનીવર્ચ્યુઅલ ઉપસ્થિતિસાથે અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએલોકાર્પણકર્યુંદૂધની જેમ મધમાખી ઉછેર બનાસકાંઠામાંનવીરોજગારીનીતકોનુનિર્માણકરશે :અધ્યક્ષશ્રીશંકરભાઈચૌધરીમધમાખીદિવસનીઉજવણી નિમિતે બનાસ ડેરી, NBBઅનેરાષ્ટ્રીયમધબોર્ના સંયુક્તઉપક્રમેયોજાયેલકાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાનકલ્યાણમંત્રીશ્રીનરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાંબાદરપુરાબનાસસંકુલખાતેરૂ.1.00 રોડનાખર્ચથીનિર્મિતરાજ્નીસૌપ્રથમમધલેબનુંવિધનસભાનાઅધ્યક્ષઅનેબનાસડેરીનાચેરમેનશ્રીશંકરભાઇ ચૌધરીનાહસ્તેલોકાર્પણકરવામાંઆવ્યુંહતું બનાસડેરનાબાદરપુરાસંકુલખાતેયજાયેલાઆજેઆકાર્યક્રમમાંજિલ્લામાંથીમધમાખીછેર કરી મધઉત્પાદનકરતા ખેડૂતોપણમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા.આખેડૂતોએવિધાનસભાનાઅ્ધક્ષશ્રીશંકરભાઈચૌધરીસાથેસીધી વાત કરીહતી.તેમજ તેઓનેમધમાખીઉછેરસમય પડતી મુશ્કેલીઓતેમજ તેમણે કરેલા આવ્યવસાય થકી તેમનાજીવનમાંથયેલા પરિવર્તનનાઅનુભવોવ્યક્તકર્યાહતાઆપ્રસંગેબાદારપુરા ખાતે વિધાનસભાના અધ

બ્રિટિશ પાર્લામેન્ટમાં ડૉ. ચિન્મય પંડ્યાજીને મળ્યો ભારત ગૌરવ પુરસ્કાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર એ ડૉ. ચિન્મય પંડ્યાજીને પાઠવ્યા અભિનંદન

છબી
બ્રિટિશ પાર્લામેન્ટમાં ડૉ. ચિન્મય પંડ્યાજીને મળ્યો ભારત ગૌરવ પુરસ્કાર  મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર એ ડૉ. ચિન્મય પંડ્યાજીને પાઠવ્યા અભિનંદન  મોડાસા ખાતે પાંચ વર્ષ અગાઉ  નિર્માણ પામેલ ગાયત્રી ચેતના કેન્દ્ર. જેની પ્રાણ પ્રતિષ્ઠા માટે હરિદ્વારથી મોડાસા આવેલ ડૉ. ચિન્મય પંડ્યાજી કે જેઓ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ તેમજ સમગ્ર ગાયત્રી પરિવારના યુવા આઈકોન છે. જેઓને બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.       વિશ્વની સૌથી પુરાની માનવામાં આવતી પાર્લામેન્ટમાં એક બ્રિટિશ પાર્લામેન્ટ છે. આ બ્રિટિશ સંસદમાં મોટાભાગે અંગ્રેજી રીતી રિવાજ મુજબ કાર્યક્રમો, સમારંભોનો શુભારંભ થાય છે. પરંતુ પહેલો એવો અવસર છે કે જ્યારે ગાયત્રી પરિવારના યુવા પ્રતિનિધી તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીના સન્માન સમારંભની શરૂઆત ગાયત્રી મંત્ર દ્વારા થઈ. આ અવસર પર  ગાયત્રી પરિવારના ભારતીય સંસ્કૃતિની સાથે આધ્યાત્મિકતાના વિશ્વભરમાં વિસ્તરણ માટે ડૉ. ચિન્મય પંડ્યાજીને ભારત ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સમારંભનું બ્રિટિશ  પા

इंटरनेशनल मदर्स डे परिप्रेक्ष्य में ज्योति बाबा का आवाहन..नशा छोड़ो जीवन से नाता जोड़ो

છબી
इंटरनेशनल मदर्स डे परिप्रेक्ष्य में ज्योति बाबा का आवाहन..नशा छोड़ो जीवन से नाता जोड़ो विश्व हिंदू सेवा संघ द्वारा ज्योति बाबा को नशा मुक्त चैंपियन अवार्ड से किया सम्मानित  नशा मुक्त चैंपियन अवार्ड को ज्योति बाबा ने नशा मुक्त सेनानियों को किया समर्पित  नशा मुक्त चैंपियन अवार्ड से सम्मानित होने पर ज्योति बाबा ने देश की जनता से प्रकट किया आभार   कानपुर। एक मां के लिए उसकी पूरी दुनिया उसके बच्चों के आसपास होती है हमारा कर्तव्य है कि हम अपनी माताओं की देखभाल करें,उन्हें कभी भी दुखी ना होने दें, एक मां हमेशा अपने बच्चों को प्रेरित करती है उन्हें आगे बढ़ने और जीवन में कड़ी मेहनत करने के लिए प्रोत्साहित करती है, एक मां की खुशी हमेशा उसके बच्चों पर निर्भर करती है उपरोक्त बात विश्व हिंदू सेवा संघ व नमो नमो क्रांति फाउंडेशन के संयुक्त तत्वाधान में मिडास परिवार के सहयोग से नशा मुक्त समाज आंदोलन अभियान कौशल के तहत इंटरनेशनल मदर्स डे के परिप्रेक्ष्य में आयोजित सम्मान कार्यक्रम में नशा मुक्त चैंपियन अवार्ड से सम्मानित होने के बाद अपने संबोधन में अंतरराष्ट्रीय नशा मुक्त अभियान

૧૬ મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી.

છબી
૧૬ મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી.   અરવલ્લી જિલ્લા મેલેરિયા અધિકારી સાહેબ શ્રી મોડાસા ના માર્ગદર્શન તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડા ની રાહબરી હેઠળ ભિલોડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના વિસ્તાર માં "૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ " ઉજવણી અંતર્ગત તા.૦૮/૦૫/૨૦૨૩ ને સોમવાર થી આજદિન સુધી વિવિધ મુદ્દાઓ પર કામગીરી કરવામાં આવી રહેલી છે. જેના ભાગરૂપે આજરોજ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. @... FIGHT THE BITE (  મચ્છર ના ડંખ સામે લડાઈ ) બાબતે સમુદાય માં લોકોને અગાઉ મળેલી મચ્છરદાની નો યોગ્ય રીતે યોગ્ય સમયે ઉપયોગ , જાળવણી અંગે " જૂથ ચર્ચા " કરવામાં આવી હતી. @... SMALL BITE, BIG THREAT. ( નાનો ડંખ મોટું જોખમ ) બાબતે જંતુનાશક દવા જે પ્રાઇવેટ દવા ના સ્ટોર પર મળે છે તેનો ઘરમાં ખૂણે-ખાંચે છંટકાવ  કરવા તથા મેટ , ગુડ નાઈટ વગેરે નો ઉપયોગ કરવા અંગે " મહિલા જૂથ ચર્ચા " કરી જેમાં ખાસ સગર્ભા માતા અને ધાત્રી માતા અને તેના બાળક ને મેલેરિયા તથા ડેન્ગ્યુ ના રાક્ષસ થી બચવા માટે જણાવ્યું હતું. મચ્છર નો એક નાનો ડંખ

અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની.

છબી
અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની. આદિવાસી વિસ્તારના બાળકોને પોષણયુક્ત ખોરાક આપી કુપોષણ દૂર કરવામાં હેતુથી શરૂ થયેલી દૂધ સંજીવની યોજના ભિલોડા અને મેઘરજ તાલુકાના બાળકો માટે અમૃત સમાન બની છે. બાળકો આ યોજના હેઠળ મળતા દૂધને મજાથી પીવે છે અને પોતાનું સ્વાસ્થ્ય ઉજ્જવળ બનાવે છે. આ યોજનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે. બાળકોની સાથે સગર્ભા અને ધાત્રી માતાઓને પણ આ યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે. અરવલ્લી જીલ્લામાં ICDS શાખાના ભિલોડા અને મેઘરજ તાલુકાના ૬ માસથી ૩ વર્ષ અને ૩ થી ૬ વર્ષના બાળકો,સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. લાભાર્થીઓને દર અઠવાડિયે અલગ અલગ ૨ ફ્લેવરમાં જેવી કે ઈલાયચી અને બટરસ્કોચ યુક્ત દૂધ આપવામાં આવે છે. બાળક દીઠ ૧૦૦ ml દૂધ સોમ થી શુક્ર આપવામાં આવે છે. સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને દર બુધવાર અને શુક્રવારે ૨૦૦ ml દૂધ આપી આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આમ, અમૃતસમા દૂધની મઝા માણીને બાળકો પોતાના તંદુરસ્ત ભવિષ્ય માટે આગળ વધે છે. બ્યૂરો  રિપોર્ટ જયો

બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે તે આ જિલ્લો પહાડી અને સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ આવેલા છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને કામો માત્ર કાગળ ઉપર ચાલી રહ્યા છે અને આ જ કારણે આ જિલ્લામાં અનેક તાલુકામાં મસમોટા કૌભાંડ ભૂતકાળમાં થયેલા છે

છબી
દાંતા તાલુકામાં નલસે જલ ની યોજનામાં વિજિલન્સ તપાસની માંગ ઉઠી દાંતા તાલુકામાં નલસે જલમા બીલ પાસ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરો હોવાની રાવ  બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે તે આ જિલ્લો પહાડી અને સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ આવેલા છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને કામો માત્ર કાગળ ઉપર ચાલી રહ્યા છે અને આ જ કારણે આ જિલ્લામાં અનેક તાલુકામાં મસમોટા કૌભાંડ ભૂતકાળમાં થયેલા છે જો રાજ્ય સરકાર દ્વારા આ કૌભાંડની કમિટી બનાવીને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ જ મોટું કૌભાંડ અને તેમાં સંકળાયેલા અધિકારીઓની પાપલીલા બહાર આવી શકે તેમ છે.      બનાસકાંઠા નો દાંતા તાલુકો ગુજરાત નો સૌથી પછાત તાલુકો ગણાય છે આ તાલુકામાં નાના-મોટા 212 ગામો આવેલા છે આ તાલુકામાં નલ સે જલ ની જે સરકાર ની યોજના મુકવા માં આવી છે દાંતા ના અંતરયાળ વિસ્તાર માં તે માત્ર કાગળ પર ચાલુ હોય તેવુ લોકો દ્રારા જાણવા મળ્યુ છે દાંતા માં પાણી પુરવઠા ની ઓફિસ પાસે વાસમાં ની ઓફિસ આવેલી છે તેમાં પુછતાજ માટે જઈ એ તો ખંભાતી તાળા જોવા મળતા હોય છે તો સ્થાનીક લ

ગુજરાતમાં યુવરાજસિંહ બાદ બીજા કૌભાંડ બહાર લાવતા માવજીભાઈ સરવૈયા, અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણત્ર થી નોકરી મેળવી*

છબી
ગુજરાતમાં યુવરાજસિંહ બાદ બીજા કૌભાંડ બહાર લાવતા માવજીભાઈ સરવૈયા, અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણત્ર થી નોકરી મેળવી ગુજરાતમાં તાજેતરમાં ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહની ઘરપકડ કરવામાં આવી છે અને યુવરાજસિંહ દ્રારા ગુજરાતમાં ઘણા બધા પેપર કૌભાંડો અને પેપર ફુટવાના અહેવાલો રજૂ કર્યા હતા ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રહેવાસી અને અંબાજી મંદિર ખાતે હાલમાંજીઆઇએસએફએસ ગાર્ડમાં ફરજ બજાવતા માવજીભાઈ સરવૈયા દ્વારા અંબાજી મંદિરમાં 139 ગાર્ડ પૈકી 48 ગાર્ડ બોગસ પ્રમાણપત્રથી ગાર્ડની નોકરી મેળવી હતી અને ઘણા વર્ષથી આવા ગાર્ડ નોકરી કરી રહ્યા છે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં માવજીભાઈ સરવૈયાએ પુરાવા સાથે કૌભાંડ બહાર લાવતા અંબાજી મંદિરમાં ફરજ બજાવતા જીઆઇએસએફ ગાર્ડ મા સોપો પડી ગયો છે.માવજીભાઈ સરવૈયા, ગુજરાત ઔધોગીક સુરક્ષા દળ, પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમારી સાથે અમારી સંસ્થાના પ્રમુખ પણ જોડાયેલા છે આ કૌભાંડ બહાર લાવવા માટે. આ અગાઉ પણ માવજીભાઈ સરવૈયા દ્વારા ઘણા કૌભાંડો બહાર લાવવામાં આવ્યા છે અને તેઓ ભાવનગર ખાતે જીઆઇએસ એફએસ ગાર્ડ માં ફરજ બજાવતા હતા પરંતુ કેજરીવાલની

અંબાજી મંદિર ખાતે અખાત્રીજ થી અષાઢી એકમ સુઘી બપોરની આરતી શરૂ થઇ*

છબી
અંબાજી મંદિર ખાતે અખાત્રીજ થી અષાઢી એકમ  સુઘી બપોરની આરતી શરૂ થઇ  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાતઅનેરાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીમંદિર51શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિર માં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી દર્શન સમય પણ બદલાતો હોય છે ત્યારે અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમય પણ બદલાયો છે અને હવે બપોરના સમયગાળામાં પણ કાચ વડે સૂર્ય નારાયણનુ પ્રતિબીંબ ગર્ભગૃહ પર પાડ્યા બાદ બપોરની આરતી પણ શરૂ થઈ છે. આજે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.      વીઓ :- આજે બપોરે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે બપોરે 12:00 વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના ચાચર ચોકમાં અરી

અંબાજી મંદિર ખાતે આખાત્રીજ થી અષાઢી એકમ સુધી દીવસ મા 3 આરતી યોજાશે

છબી
અંબાજી મંદિર ખાતે આખાત્રીજ થી અષાઢી એકમ સુધી દીવસ મા 3 આરતી યોજાશે શક્તિ,ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અનેરાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિર માં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી દર્શન સમય પણ બદલાતો હોય છે ત્યારે અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમય પણ બદલાશે અને આ સમયગાળામાં બપોરે આરતી પણશરૂથશે.બપોરે 12:00 વાગે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના ચાચર ચોકમાં અરીસા વડે સૂર્યનારાયણના દર્શન માતાજી ના ગર્ભગૃહ પર કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ થાય છે અને જ્યા પૂજારી બેસે છે ત્યાં કપડા નો પંખો પણ લગાવવામાં આવે છે અને માતાજીને ભક્તો દોરી વડે પંખો પણ ઝુલા

જય ભોલે ગ્રુપ શ્રી યંત્રની પ્રતિકૃતિ લઈને અંબાજી મંદિર પહોંચ્યા

છબી
જય ભોલે ગ્રુપ શ્રી યંત્રની પ્રતિકૃતિ લઈને અંબાજી મંદિર પહોંચ્યા    શક્તિ,ભક્તિ અને આસ્થાનો  ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે તાજેતરમાં અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવા જઈ રહ્યા છે ત્યારે તે અગાઉ તેઓ શ્રીયંત્રને લઈને પાલનપુર ખાતે યાત્રા પણ શરૂ કરી હતી અને આ યાત્રા 11,000 km સમગ્ર દેશમાં પરિભ્રમણ કરશે અને ત્યારબાદ તેઓ અંબાજી મંદિર ખાતે 2200 કિલો નું 4.5 બાય 4.5 ફુટ નુ શ્રીયંત્ર આવનારા સમયમાં અંબાજી મંદિરમાં સ્થાન પામશે આજે જય ભોલે ગ્રુપના દિપેશભાઈ પટેલ અને તેમના સભ્યો શ્રી યંત્રની પ્રતિકૃતિ 32 કિલો વજન સાથે લઈને પાલનપુર થી અંબાજી આવ્યા હતા અને અંબાજી મંદિરમાં ભડજે મહારાજના દર્શન કર્યા હતા અને મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ યાત્રા પર નીકળ્યા હતા.શ્રી યંત્રના ત્રણ પ્રકાર હોય છે.જેમા યંત્ર મેરુ, ભૂપૃષ્ઠ અને કુર્મ