મધમાખી દિવસની ઉજવણી:બાદરપુરા બનાસ સંકુલ ખાતે રાજ્યની સૌ પ્રથમ મધ લેબનું લોકાર્પણ
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રીશ્રી નરેન્દ્રસિંહતોમરનીવર્ચ્યુઅલ ઉપસ્થિતિસાથે અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએલોકાર્પણકર્યુંદૂધની જેમ મધમાખી ઉછેર બનાસકાંઠામાંનવીરોજગારીનીતકોનુનિર્માણકરશે :અધ્યક્ષશ્રીશંકરભાઈચૌધરીમધમાખીદિવસનીઉજવણી નિમિતે બનાસ ડેરી, NBBઅનેરાષ્ટ્રીયમધબોર્ના સંયુક્તઉપક્રમેયોજાયેલકાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાનકલ્યાણમંત્રીશ્રીનરેન્દ્રસિંહ તોમરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાંબાદરપુરાબનાસસંકુલખાતેરૂ.1.00 રોડનાખર્ચથીનિર્મિતરાજ્નીસૌપ્રથમમધલેબનુંવિધનસભાનાઅધ્યક્ષઅનેબનાસડેરીનાચેરમેનશ્રીશંકરભાઇ ચૌધરીનાહસ્તેલોકાર્પણકરવામાંઆવ્યુંહતુંબનાસડેરનાબાદરપુરાસંકુલખાતેયજાયેલાઆજેઆકાર્યક્રમમાંજિલ્લામાંથીમધમાખીછેર કરી મધઉત્પાદનકરતા ખેડૂતોપણમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યાહતા.આખેડૂતોએવિધાનસભાનાઅ્ધક્ષશ્રીશંકરભાઈચૌધરીસાથેસીધી વાત કરીહતી.તેમજ તેઓનેમધમાખીઉછેરસમય પડતી મુશ્કેલીઓતેમજ તેમણે કરેલા આવ્યવસાય થકી તેમનાજીવનમાંથયેલા પરિવર્તનનાઅનુભવોવ્યક્તકર્યાહતાઆપ્રસંગેબાદારપુરા ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેનશ્રીશંકરભાઇચૌધરીએજણાવ્યુંહતુંકેબનાસના પશુપાલકોની આવક વધારવાવધુમાંવધુપશુપાલકોને મધુમાખી પાલનના વ્યવસાયમાંજોડાયતેજરૂરી છે. એમાં મહિલાઓની ભાગીદારી વિશેષ હોય તો આ વ્યવસાયનેવધુઆગળ લઈ જઈ શકાય છે. આ વર્ષેબનાસડેરીમાંવર્ષ2022-23 માં 98 ટન મધની આવકથઇછે.ગુણવત્તાયુક્ત મધના ઉત્પાદન થકી બનાસ સમગ્ર રાજ્યમાં અને દેશમાં અગ્રેસર બને તેવી સ્થિતિનું નિર્માણ કરવુંછે.જેથીબનાસકાંઠાના લોકોને રોજગારી મળશે. રૂ. 1 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ બનાસ મધ ટેસ્ટિંગ લેબોરેટરીમાં સમગ્ર ગુજરાતના લોકો મધનું ટેસ્ટિંગ કરાવી શકશે. તેમણે મધુમાખી પાલનના વ્યવસાય જોડાયેલા સાથે ખેડૂતોને મધમાખી ઉછેરના બોક્ષ થી લઈ તમામ બાબતે સહકાર આપવાની ખાતરી આપી હતી. દૂધની જેમ સહકાર થકી મધમાખી ઉછેરમાં પણ બનાસ અગ્રેસર બને તેવો મક્કમ નિર્ધાર બનાસ ડેરીએ કર્યો છે.આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભગવાનભાઇ રબારી, એમ.ડી. શ્રી સંગ્રામસિંહ ચૌધરી, બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ અને મધુમાખી પાલકો ઉપસ્થિત રહ્યા હતા.
*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com