બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે તે આ જિલ્લો પહાડી અને સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ આવેલા છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને કામો માત્ર કાગળ ઉપર ચાલી રહ્યા છે અને આ જ કારણે આ જિલ્લામાં અનેક તાલુકામાં મસમોટા કૌભાંડ ભૂતકાળમાં થયેલા છે

દાંતા તાલુકામાં નલસે જલ ની યોજનામાં વિજિલન્સ તપાસની માંગ ઉઠી
દાંતા તાલુકામાં નલસે જલમા બીલ પાસ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરો હોવાની રાવ
 બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય છે તે આ જિલ્લો પહાડી અને સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ આવેલા છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને કામો માત્ર કાગળ ઉપર ચાલી રહ્યા છે અને આ જ કારણે આ જિલ્લામાં અનેક તાલુકામાં મસમોટા કૌભાંડ ભૂતકાળમાં થયેલા છે જો રાજ્ય સરકાર દ્વારા આ કૌભાંડની કમિટી બનાવીને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ જ મોટું કૌભાંડ અને તેમાં સંકળાયેલા અધિકારીઓની પાપલીલા બહાર આવી શકે તેમ છે.
     બનાસકાંઠા નો દાંતા તાલુકો ગુજરાત નો સૌથી પછાત તાલુકો ગણાય છે આ તાલુકામાં નાના-મોટા 212 ગામો આવેલા છે આ તાલુકામાં નલ સે જલ ની જે સરકાર ની યોજના મુકવા માં આવી છે દાંતા ના અંતરયાળ વિસ્તાર માં તે માત્ર કાગળ પર ચાલુ હોય તેવુ લોકો દ્રારા જાણવા મળ્યુ છે દાંતા માં પાણી પુરવઠા ની ઓફિસ પાસે વાસમાં ની ઓફિસ આવેલી છે તેમાં પુછતાજ માટે જઈ એ તો ખંભાતી તાળા જોવા મળતા હોય છે તો સ્થાનીક લોકો કોના પાસે રજુઆત કરે તે એક મોટો પ્રશ્ર્ન છે અગાઉ દાંતા ના ગામડા ઓમાં રોડ સાઈડો માં કોન્ટ્રાક્ટર દ્રારા માત્રા અધિકારી ચેકિંગ તથા તેમને વિડિયો બનાવવા માટે પાણી આવ્યુ પણ હાલ માં નલ સે જલ માં ગામડા ઓમાં નળ પણ ગાયબ થઈ ગયા કે પછી નાખ્યા જ નથી ધણાય ગામડા ઓમાં આ યોજના નો લાભ મલ્યોજ નથી પણ કોન્ટ્રાક્ટરો ને આ યોજના બીલ નીકળી ગયા કારણ કે અહિયા પહેલા મેવાડા બહેન હતા તેમની બદલી બહાર થઈ હતી પછી અધિકારી ની લાગવગ ના કારણે તે પાછા પાલનપુર માં મુકવા માં આવ્યા છે તેના કારણે આ મોટુ કૌભાંડ કાગળો પર પૂર્ણ થઈ ગયુ હતુ અને ભાજપ સરકાર તેમના મુદ્રા મુકે કે અમારી સરકારે આપના ધર સુધી નલ સે જલ યોજના નો લાભ આપ્યો ત્યારે ગામડા માંથી ગરીબ જનતા કહશે કે નલ સે જલ તો છોડો પણ નળજ નથી મારયા તેના કારણે વોટ ટુટતા હોય છે સરકાર ની તમામ યોજનાઓ સારી તેમનુ કામ પણ સારૂ પણ અહિયા કોન્ટ્રાક્ટરો કાંગ્રેસ ના હોય જેના કારણે ભ્રષ્ટાચાર થતો હોય છે અને સરકાર બદનામ થાય છે આવા ભ્રષ્ટાચાર અધિકારી ઓને સ્થળ ઉપર દરેક જગ્યાએ  લઈને પુછો કે નલ સે જલ પાણી કઈ જગ્યા ઓમાં ચાલૂ છે કયા કયા ઘરો માં ચાલુ બોલે છે કયા ગામડા ઓમાં હાલ માં તેની સુવિધા મળી રહે છે તેમને નહિ ખબર હોય કારણ કે ટકાવારી જોર થી ફકત કાગળો પર કામ બોલતુ હોય છે જેના કારણે સરકાર બદનામ થતી હોય છે  ગણી વખત ઓફિસમાં જવાબ મળતો નથી તે માત્ર કહે છે પાલનપુર જાઓ બધીજ માહિતી ત્યાંથી મળશે અમારી પાસે નથી તો પછી દાંતા ખાલી ખોટા ખર્ચ કરી ને ઓફિસ ખોલવા નો મતલબ શૂ સ્થાનીક લોકો પોતાની સમસ્યા માટે કોની પાસે જાય તે એક મોટો સવાલ છે 

*રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો