શાળા પ્રવેશોત્સવ 2023. સરકાર શ્રી ની ગાઇડલાઈન મુજબ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

શાળા પ્રવેશોત્સવ 2023.
  સરકાર શ્રી ની ગાઇડલાઈન મુજબ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માં માનનીય ACS શ્રી ગાંધીનગર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ શ્રીની વિષેશ ઉપસ્થિતિ  માં તથા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી મોડાસા ની રાહબરી હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડા ના માર્ગદર્શન હેઠળ જનાલી આરોગ્ય ટીમ તથા આર. બી. એસ. કે.ટીમ ભિલોડા દ્વારા જરૂરી આરોગ્ય કામગીરી કરવામાં આવી હતી. આ તબક્કે આર.બી.એસ. કે.ટીમ દ્વારા એક હૃદય રોગ ની બિમારી વાળા બાળક તથા એક જન્મજાત બહેરાશ વાળા બાળક નું સફળ ઓપરેશન કરાવી સરાહનીય કામગીરી કરી હતી. આ કાર્ય ને માનનીય ACS સાહેબ શ્રીએ બિરદાવ્યું હતું. આ પ્રકારની માહિતી SBCC ટીમ ભિલોડા દ્વારા આપવામાં આવી હતી. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.