પોસ્ટ્સ

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના રાધે પેલેસ હોટલમાંથી જુગાર રમતા કુલ આઠ ઈસમો પાસેથી રોકડ રકડ કુલ રૂ,62,040/- તથા મોબાઈલ નંગ-8 કી.રૂ.69000/- એમ કુલ કી.રૂ.1,31,040/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી

છબી
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના રાધે પેલેસ હોટલમાંથી જુગાર રમતા કુલ આઠ ઈસમો પાસેથી રોકડ રકડ કુલ રૂ,62,040/- તથા મોબાઈલ નંગ-8 કી.રૂ.69000/- એમ કુલ કી.રૂ.1,31,040/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠાશ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા  શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓ ના માર્ગ દર્શન મુજબ  જી.એમ.ભુંભાણી પો.સબ.ઇન્સ તથા પો.કોન્સ.ઈશ્વરભાઈ,નિશાંત, જોરાવરસિંહ,પ્રકાશભાઈ, રાજુભાઇ, પ્રભુભાઈ* નાઓ  અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના *પો.કોન્સ ઈશ્વરભાઈ દેસાઈ* નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે *રાધે પેલેસ હોટલ* માં કેટલાક ઇસમો તીન પત્તિનો પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે  જેઓને હોટલના રૂમ નમ્બર 201 માં જોતો કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી ત્રીન પતીનો જુગાર રમી રમતા હોય તેઓને જે તે સ્થિતિમાં કોર્ડન કરી પકડી પાડેલ આઠ ઈસમોને *‌(1)હિતેન્દ્રકુમાર વસંતલાલ

બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો ને સરકાર પાણી પુરું પાડવા ની વ્યવસ્થા કરે

છબી
( બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો ને સરકાર પાણી પુરું પાડવા ની વ્યવસ્થા કરે - રામસિંહ ગોહિલ)  બનાસકાંઠા જીલ્લા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી સરકાર  ખેડૂતો પાક વીમો આપે - વી.કે.કાગ   બનાસકાંઠા માં પાણી માટે સચોટ આયોજન કરો વાયદા નહી - દોલાભાઈ ખાગડા  ગુજરાત માં વરસાદ ખેંચાઇ જતા ખેડૂતો ની  હાલત કફોડી બની જવા પામી છે અને એક બાજુ ભુગર્ભ તળ માં પાણી ખુટી ગયા છે બીજી બાજુ  વરસાદ બનાસકાંઠા માં બિલકુલ થયો નથી અને સરકાર સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી બંધ કરી દીધું છે તેથી ખેડૂતો મોંઘવારી ના ખપ્પરમાં  હોમાઇ ગયો છે અને લખલૂટ ખર્ચ કરીને ને વાવણી કરેલ પરંતુ વરસાદ અને પાણી ના અભાવે પાક સુકાઈ ગયા છે તેથી ખેડૂતો ને આત્મહત્યા કરે એવી પરીસ્થિતી નું નિર્માણ થયું છે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા આજરોજ જીલ્લા ના તમામ તાલુકા માં મામલતદાર ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને રજૂઆત કરી છે કે (૧) બનાસકાંઠા જીલ્લા માટે નર્મદા નહેર દ્વારા કડાણા ડેમ માંથી ધરોઇ ડેમમાં પાણી નાખી ધરોઇ ડેમ માંથી મુક્તેશ્વર ડેમ માં પાણી નાખો અને ત્યાર બાદ દાંતીવાડા અને સીપુ ડેમ માં પાણી નાખ
છબી

જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો.આપના જિલ્લામાં તથા તાલુકા માં સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો PHN NEWS CHANNEL MO. 9724355400

છબી
જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના  જિલ્લામાં તથા તાલુકા માં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  PHN NEWS CHANNEL MO. 9724355400

બનાસકાંઠાસુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ ....કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ....

છબી
બનાસકાંઠા સુઈગામના મોરવાડા ગામેથી ઝડપાયું શંકાસ્પદ બાયોડીઝલ .... કેઆરસી ઇન્ફોપ્રોજેક્ટ પ્રાઇવેટ લી. ના પ્લાન્ટમાંથી ઝડપાયું 19200 લીટર શંકાસ્પદ બાયોડીઝલ.... જિલ્લાની એસઓજી પોલીસને બાતમી મળતા કરાઈ હતી રેડ...રેદ દરમ્યાન રૂ.13,44,000નું શંકાસ્પદ બાયોડીઝલ મળી આવતા પોલીસે સીઝ કરી અનિલ મુલચંદભાઇ જાટ સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી.... બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

58 લાખના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત ભવનનો " જી " પડી ગયો!પંચાયત આગળ દબાણ ધારકોનો અડિંગો*

છબી
*58 લાખના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત ભવનનો " જી " પડી ગયો!પંચાયત આગળ દબાણ ધારકોનો અડિંગો* શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ ધામ મા ગુજરાત ની સૌથી મોટી ગ્રામ પંચાયત આવેલી છે અને આ પંચાયત ની આર્થિક સ્થિતિ નબળી હોઈ આ પંચાયતને અત્યાર સુધી વિવિઘ ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે. છેલ્લા કેટલાક વર્ષ સુધી અંબાજી ગ્રામ પંચાયત જૂનાનાકા કોમ્યુંનીટી હોલ ખાતે ખસેડવામાં આવી હતી અને ગ્રામ પંચાયત નુ ભવન જર્જરીત અને ખંડેર બની જતા જીઇબી ઑફિસ પાસે નવીન ભવન અધધ 58 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને 7 દીવસ પહેલાં આ ભવન ખુલ્લુ મુકાયું હતું પણ આજે સાંજે આ ભવન પર લખેલ જી પડી જતાં લોકોમાં આ 58 લાખ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ભવન ના બાંધકામ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.     અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત હોવા છતાં આ ગામ મા વિકાસ થતો નથી અને જો કોઇ વિકાસ કરવા માંગે તો વિરોધીઓ ઊભા થઈ જાય છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ ગામના વિકાસ માટે કઈજ કરવામાં આવતું નથી. આ ગામ માં હજી સુધી બાયપ

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 19-08-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 19-08-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.
છબી

जयपुर में पर्यटक स्थलों पर आपत्तिजनक विडियो बनाने के आरोपी व्यक्ति को पुलिस ने गिरफ्तार किया है.पर्यटक स्थलों पर महिलाओं की आपत्तिजनक वीडियो बनाता था युवक, पुलिस ने किया अरेस्टPrime HINDUSTAN NEWS18th Aug 2021,

છબી
जयपुर में पर्यटक स्थलों पर आपत्तिजनक  विडियो बनाने के आरोपी व्यक्ति को पुलिस ने गिरफ्तार किया है. पर्यटक स्थलों पर महिलाओं की आपत्तिजनक वीडियो बनाता था युवक, पुलिस ने किया अरेस्ट Prime HINDUSTAN NEWS18th Aug 2021, जयपुर में पर्यटक स्थलों पर आपत्तिजनक  विडियो बनाने के आरोपी व्यक्ति को पुलिस ने गिरफ्तार किया है. आरोपी व्यक्ति जयपुर में महिला पर्यटकों की अश्लील वीडियो बनाता था. आरोपी व्यक्ति के फोन से 200 अश्लील विडियो भी पुलिस को मिली है. टूरिस्ट स्पॉट, मंदिर में छोटे कपड़े पहन कर आई लड़कियों की जूतों के फीते बांधने के बहाने अश्लील वीडियो बनाता था. प्रतीकात्मक फोटो. जयपुर. राजस्थान में एक सीकर जिले के रहने वाले एक व्यक्ति का शर्मनाक कारनामा सामने आया है. जयपुर में पुलिस ने ऐसे शख्स को गिरफ्तार किया है जो पर्यटक स्थलों पर स्कर्ट या फ्रॉक पहनने वाली महिलाओं की अश्लील विडियो बनाता था. आरोपी शख्स को पुलिस ने अंबर किले से रंगे हाथ गिरफ्तार किया है. पुलिस ने जब आरोपी के मोबाइल की गैलरी खंगाली तो चौंकाने वाला खुलासा हुआ. आरोपी सुरेश के फोन से मंदिर, पर्यटक स्थलों और वर्ल्ड ट्रेड पार

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.

છબી
ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો આવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. રક્ષાબંધનના પવિત્ર તહેવાર આવી રહેલ છે. ત્યારે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા મોડાસામાં શ્રમજીવી પરિવારોના રહેણાંક વિસ્તારોમાં ઘેર ઘેર સંપર્ક કરવામાં આવ્યો. આ વિસ્તારોના બાળકોના કૌશલ્યને બહાર લાવવા 17 ઑગસ્ટ, મંગળવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બાળ કૌશલ્ય પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આવી રહેલ રક્ષાબંધન પૂર્વે આ  બાળકોને અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું. જેમાં પ્રોજેક્ટર તેમજ બહેનોની મદદથી આ બાળકોના હાથે જ રાખડીઓ બનાવવામાં આવી. જે આ આયોજન દ્વારા આવા બાળકો માટે અને તેઓના પરિવાર માટે ખૂબ જ જરૂરી કાર્યક્રમ યોજાયો. જે આ બાળકો પોતાના ઘેર જઈ પરિવારના સૌ આવી રાખડીઓ બનાવી આર્થિક સંપન્નતા માટે ઉપયોગી બની રહેશે.      આ આયોજનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પ્રોજેક્ટરની મોટી સ્ક્રિન પર વડોદરાથી લક્ષ્મીબેન લીંબડ તથા ગાંધીનગરથી બંસરીબેન સોની એ ઑનલાઇન સંપર્કમાં રહી

ગુજરાત સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે ની નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત નો રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા વિરોધ કર્યો

છબી
Prime HINDUSTAN NEWS.ગુજરાત  સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે ની નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત નો રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા વિરોધ કર્યો  ( જુઠ્ઠી સરકાર જુઠ્ઠા વાયદા ના નારા સાથે સુજલામ્ સુફલામ્ કેનાલમાં ખેડૂતો દ્વારા મીણબત્તીથી પ્રગટાવીને અનોખો વિરોધ કર્યો ) બનાસકાંઠા જીલ્લો એટલે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર ને અડીને આવેલ અતિ પછાત જીલ્લો છે જીલ્લા માં વરસાદ અનિયમિત થાય છે  બનાસકાંઠા જીલ્લા માં વર્ષે ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધી સતત કુદરતી આફતો નો સામનો કરવો પડે છે અને મોંઘવારી ના ખપ્પરમાં ફસાયેલા ખેડૂતો હવે કુદરતી આફતો થી મુશ્કેલી માં મુકાઈ ગયા છે ચાલુ વર્ષે જીલ્લા માં વરસાદ ૭ ટક કરતા ઓછો થયો છે અને ખેડૂતો દ્વારા મોંઘવારી ના સમયમાં મોઘું બિયારણ ખાતર અને ખેડ કરી વાવણી કરેલ પાક વરસાદ વિના નિષ્ફળ  ગયો છે અને થોડો ઘણો બચેલો પાક બચાવવા ખેડૂતો કાગના ડોળે વરસાદ ના ઈન્તજાર કરી રહ્યા છે  બીજી બાજુ ભારત સરકાર   વર્ષ ૨૦૨૨ માં ખેડૂતો ની આવક ડબલ કરવા ના દાવા કરે છે અને મુખ્યમંત્રી સિંચાઇ માટે નહેર મારફતે પાણી આપી પાક બચાવવા ની જાહેરાત કરે છે અને નાયબ મુખ્યમંત્રી પ્ર

રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ખેડૂત અગ્રણી રામસિંહ ગોહિલ નિમણુંક થતા ખેડુતો માં ખુશી નો માહોલ )

છબી
( રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ખેડૂત અગ્રણી  રામસિંહ ગોહિલ નિમણુંક થતા ખેડુતો માં ખુશી નો માહોલ ) રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા ના  માં ખેડૂતો ની સંગઠન માં  હોદ્દેદાર તરીકે નિમણુંક કરવા માં આવી તેથી  જીલ્લા નું સંગઠન માળખું  મજબૂત થયું છે - વી.કે.કાગ     કેન્દ્ર ની નરેન્દ્ર મોદી ની વર્તમાન સરકાર વર્ષ ૨૦૨૨ માં ખેડૂતો ની આવક ડબલ કરવા ના દાવા કરે છે અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ  વધારો ,રાસાયણિક ખાતર ,હાઇબ્રીડ બિયારણ અને જંતુનાશક દવાઓ માં જંગી ભાવ વધારો કરી ખેડૂતો ને પાયમાલ કરી નાખ્યા છે તેથી આવક ડબડ થવાની જગ્યાએ જાવક ( ખર્ચ) ડબલ થઈ ગઈ છે  અને બીજી બાજુ વરસાદ ખેચાતા ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી છે અને ગુજરાત મુખ્યમંત્રી દ્રષ્ટિ  જાહેરાત કરવામાં આવેલ  કે પાક બચાવવા કેનાલ પાણી છોડવા માં આવશે અને બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી મીડીયા સમક્ષ આવી  જાહેરાત કરે છે કે ખેતી પાક ને બચાવવા વરસાદ સિવાય કોઈ વિકલ્પ નથી અને પાણી નહેર મારફતે આપી શકાય નહીં આવા બેજવાબદાર સ્ટેટમેન્ટ થી ખેડૂતો ઘા ઉપર નમક છાંટવા જેવું છે અને ગુજરાત માં  ચાલુ વર્ષ

અંબાજી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી નાસતો ફરતો આરોપી કાના ભૂરાને ઝડપી પાડતી અંબાજી પોલીસ*

છબી
*અંબાજી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી નાસતો ફરતો આરોપી કાના ભૂરાને ઝડપી પાડતી અંબાજી પોલીસ*  IGP સાહેબ શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત  પોલીસ અધિક્ષક શ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબ પાલનપુર બનાસકાંઠાના માર્ગદર્શન આધારે ડી.વાય.એસ.પી. શ્રી આર. કે. પટેલ સાહેબ પાલનપુર ડીવીઝનના સુપર વિઝન હેઠળ ..  પો.ઈન્સ શ્રી જે.બી.આચાર્ય અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ  શ્રી બાબુલાલ મણીલાલ અ.હેડ.કોન્સ અંબાજી પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં અંબાજી પોલીસ સ્ટાફના PC સુરેશભાઈ ગોદડભાઈ, PC મગશીભાઈ કલ્યાણભાઈ, PC પ્રવિણભાઈ બાબુલાલ, PC ભરતભાઈ ગોરધનભાઈ દ્રારા અંબાજી પો.સ્ટે. ફર્સ્ટ *ગુ.ર.નં- ૬૦/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૫૦૪ મુજબના ગુનામાં ૭ વર્ષ થી નાસતા ફરતો આરોપી કાંનાભાઈ ભુરાભાઈ જાતે.ડુંગાઈચા* ઉ.વ.૪૫ ધંધો.ખેતીકામ રહે. વિરમવેરી હોળીફળી તા.દાંતા જી.બનાસકાંઠાવાળાને આજરોજ ખાનગી બાતમી હકીકત આધારે ઝડપી લઈ તેના સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. રિપોર્ટર

આજે ઠાકોર સમાજનું અણમોલ રતન સમાજનું ગૌરવ અને *ભારત દેશના કેન્દ્રીય મંત્રી અને ખેડા જિલ્લાના સાંસદ માનનીય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ આજે જન આશીર્વાદ યાત્રાને અનુસંધાને ડીસા લાઇન્સ હોલ ખાતે પધાર્યા હતા

છબી
આજે ઠાકોર સમાજનું અણમોલ રતન સમાજનું ગૌરવ અને *ભારત દેશના કેન્દ્રીય મંત્રી અને ખેડા જિલ્લાના સાંસદ માનનીય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ આજે જન આશીર્વાદ યાત્રાને અનુસંધાને ડીસા લાઇન્સ હોલ ખાતે પધાર્યા હતા માનનીય શ્રી માન *દેવુસિંહ ચૌહાણ* સાહેબનું સ્વાગત *ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડીસા તાલુકા /અને શહેર ટિમ* દ્વારા તલવાર આપી ફુલહાર અને *ઠાકોર સેનાનો ખેસ* પહેરાવી શાલ ઓઢાડી સ્વાગત કર્યું .પ્ર

આજ 75 માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યું છે, ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી ત્રિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા.

છબી
રાષ્ટ્ર ભક્તિના ત્રિરંગા  રંગમાં રંગાયું મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર  આજ 75 માં સ્વતંત્રતા પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર રાષ્ટ્રીય ઉત્સવ મનાવાઈ રહ્યું છે,  ત્યારે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી ત્રિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા.       ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર સ્વતંત્રતા પર્વ ની ઉજવણી મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકો રાષ્ટ્રની અખંડિતતા તેમજ રાષ્ટ્ર ખૂબજ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તેજ ગતિથી આગળ વધી ખૂબજ પ્રગતિ પામે તે માટે આજના દિવસે સૌ સાધકોએ પોતાના ઘેર  ગાયત્રી મહામંત્રની વિશેષ ઉપાસના તેમજ યજ્ઞ કરી રાષ્ટ્ર માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ આહુતિઓ આપવામાં આવી.     વિશેષમાં રાષ્ટ્રભક્તિના આ વિશેષ પર્વ પર યુવા ટીમ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. મોડાસા ની પરમહંસ સોસાયટી વિસ્તારમાં ત્યાંના સ્થાનિક રહિશોને તરુયજ્ઞ કર્મકાંડ દ્વારા   ભાવનાત્મક સંબંધ જોડી ઉછેર કરવાના સંકલ્પ સાથે દશ વૃક્ષારોપણ કરવામાં આવ્યા. આ આયોજનમાં હેમંતભાઈ પટેલ સહિત પરમ

એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!!અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો...!

એક એવી સત્ય ઘટના કે જે કોઇને કહેવામાં આવતી નથી!! અકબર દર વર્ષે દિલ્હીમાં નૌરોઝ મેળો યોજતો હતો, જેમાં પુરુષોને પ્રવેશ નિષેધ હતો...! આ મેળામાં સ્ત્રીઓની વેશભૂષામાં અકબર જાતો હતો અને જે સ્ત્રી એને ગમી જાતી (એનામાં મોહી પડતો હતો) એને એની દાસીઓ છળકપટથી અકબર સન્મુખ લઈ જાતી હતી...! એક દિવસ નૌરોઝના મેળામાં મહારાણા પ્રતાપની ભત્રીજી, અનુજ શક્તિસિંહની દીકરી મેળાની સજાવટ જોવા આવી. એનું નામ *બાઇસા કિરણદેવી* હતું અને એ બિકાનેરના પૃથ્વીરાજજી સાથે પરણી હતી. બાઇસા કિરણદેવીનાં રૂપ અને સૌંદર્ય જોતાં જ અકબર એનામાં એવો તો મોહી પડ્યો કે પોતાની જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. એણે કશું જ લાંબું-ટૂંકું વિચાર્યા વગર જ દાસીઓ મારફતે ઝનાના મહેલમાં બોલાવી લીધી..! એ પછી બાઇસા કિરણદેવીને અકબરે સ્પર્શ કરવા  પ્રયાસ કર્યો, પણ બાઇસા કિરણદેવી એની દાનત પામી ગઈ ... કિરણદેવીએ એક પળનોયે વિલંબ કર્યા વગર જ પોતાની કેડ પર રાખેલ મ્યાનમાંથી તલવાર એક જ ઝાટકે બહાર ખેંચી કાઢી અને અકબરને જોરદાર લાત મારીને ભોં ભેગો કરી દીધો; એની છાતી ઉપર પગ દઈને તલવાર અકબરની ગરદન પર રાખી દીધી...!! અને કહ્યું,... નીચ...., ...નરાધમ, તને ખબર નથી કે હું એ મહારાણ

PRIME HINDUSTAN NEWS CHANNEL

છબી

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી

છબી
ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના  માલિક અને  પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ  વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી  પ્રધાનસિંહ  પરમાર  ના  અધ્યક્ષ સ્થાને મિટિંગ  મળી હતી ત્યારે તાલુકા પ્રમુખ તરીકે સર્વ સમતી થી   પ્રમુખની વરણી કરવામાં આવી હતી તેમાં  પ્રમુખ તરીકે અર્જુનસિંહ  દરબાર ની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે સરવણભાઈ પ્રજાપતિ અને મહાવીર શાહ ની વરણી કરવામાં આવી હતી મંત્રી તરીકે બનસિંહ  ખજાનચી તરીકે ઠાકોર  ધારજી  વરણી કરવામાં આવી હતી  મંત્રી તરીકે વાઘેલા  વિજુભા  ની વરણી કરવામાં આવી  આઈટી સેલ કંચનસિંહ  વાઘેલા. સહમંત્રી તરીકે જામાભાઇ દેસાઈ તથા રાજુભાઇ અશોકભાઈ પ્રજાપતિ તથા  વિપુલસિંહ . તથા  વાઘેલા મનુભા.  ની વરણી કરવામાં આવી હતી તાલુકાના તમામ પત્રકારો મિત્રો હાજર રહ્યા હતા  પ્રમુખશ્રી દ્વારા પત્રકાર ને ખુબ ખુબ અભિનંદન  પાઠવ્યા હતા અને પ્રમુખ નું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ  પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ  વસંતભાઈ ગોસ્વામી દ્વારા તમામ પત્રકાર મિત્રો ને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ પત્રકારો દ્વ

દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ મામલે..પાલનપુર ખાતે ભાજપાના જિલ્લાના સેલો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીઅે પહોંચી આવેદનપત્ર અપાયું

છબી
દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ મામલે.. પાલનપુર ખાતે ભાજપાના જિલ્લાના સેલો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીઅે પહોંચી આવેદનપત્ર અપાયું દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની ૯ વર્ષની દલિત વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ આચરવાના કિસ્સામાં આજે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સેલો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવી બળાત્કાર કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.  દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની ૯ વર્ષની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમોએ જીવતી સળગાવી દઇ જે અધમ કૃત્ય કરવામાં આવ્યું છે તે ઘટનાને અંજામ આપનાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેને ફાંસી કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા કક્ષાના સેલો દ્વારા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે દિલ્હી માં આપની સરકારમાં વારંવાર દલિતો અને વાલ્મિકી સમાજ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. કેજરીવાલની સરકારે તાત્

*થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીયા બનાસ નદીના પટમાથી મળી આવેલ લાશની ઓળખ કરી અનડીકેટ ખુનનો ગુનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી પાલનપુર તથા થરા પોલીસ*

છબી
પ્રેસનોટ તા.૧૩/૦૮/૨૦૨૧ ___________________________         *થરા પોલીસ સ્ટેશન  વિસ્તારમાં ખારીયા બનાસ નદીના પટમાથી મળી આવેલ લાશની ઓળખ કરી અનડીકેટ ખુનનો ગુનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી પાલનપુર તથા થરા પોલીસ*                શ્રી પોલીસ મહાનિરીક્ષક *શ્રી આર.જે.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* બનાસકાંઠા પાલનપુરનાઓ માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જીલ્લામા બનતા ગંભીર પ્રકારના અનડીકેટ ગુનાઓ શોધી કાઢવા તથા થરા પો.સ્ટે ની હદમા બનેલ મર્ડરના ગુનામા ખુનનો ગુનો શોધી તેમા સંડોવાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરેલ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી *પી.એચ.ચૌધરી સાહેબ દિયોદર* વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ ગુનો શોધી કાઢવા *પો.ઇન્સ શ્રી એચ.પી.પરમાર એલ.સી.બી તથા પો.સબ.ઇન્સ આર.જી.દેસાઇ એલ.સી.બી પાલનપુર તથા પો.સબ.ઇન્સ એમ.બી.દેવડા થરા પોલીસ સ્ટેશન* વિગેરે પોલીસની અલગ અલગ ટીમો બનાવી થરા પો.સ્ટે તા-૧૧/૦૮/૨૦૨૧ ના રોજ થરા પો.સ્ટે.પાર્ટ“એ” ગુ.ર.નં ૧૧૧૯૫૦૫૧૨૧૦૮૩૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૦૨,૧૨૦(બી),૩૪ મુજબ મરણ જનાર સોમપુરી લહેરપુરી ગૌસ્વામી

આણંદ જિલ્લાનું કાસોર આશાપુરી ગામના વતની શ્રીમતી કિરણબેન એન્ડ પટેલ કેજે ઘણા સમયથી હૃદયની બીમારીથી પીડિત છે

છબી
આણંદ જિલ્લાનું કાસોર આશાપુરી ગામના વતની શ્રીમતી કિરણબેન એન્ડ પટેલ કેજે ઘણા સમયથી હૃદયની બીમારીથી પીડિત છે અત્યાર સુધી એમની પાસે જે મૂડી હતી તે દવાઓ અને ડોક્ટરની સારવારમાં ખર્ચ થઈ ગઈ છે ડોક્ટરના કહેવા પ્રમાણે વહેલી તકે ઓપરેશન ના થાય તો તેમના પરિવાર પર આફત આવી શકે છે તેમના પરિવારમાં ત્રણ છે એ કે પોતે જે બીમાર છે એમના પતિ લકવાગ્રસ્ત છે અને પુત્ર ધોરણ સાતમાં અભ્યાસ કરે છે ઓપરેશન માટે નો ડોક્ટર નો લેટર આ સાથે મુકેલ છે ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે આપના તરફથી જે કંઈ પણ સહકાર મળશે તે તેમના કુટુંબ માટે આશીર્વાદરૂપ બનશે આશા છે તેમની બેંક ડીટેલ પણ સામેલ છે સહકાર આપવા વિનંતી બેંકનું નામ union bank of india એકાઉન્ટ નંબર 371702010060210 ifsc code. UBINO537179.  Kiranben Nileshbhai patel Or below acc A/c name: Maneeshaben A Patel A/c no. : 01831000083441 A/c type : Savings a/c Ifsc code: HDFC0000183 Bank name: Hdfc Branch: SANKET 2, Lambhvel rd, nr grid Anand. Or google pay 97 27 06 04 27

રૂની ગામના આર્મીમેને નેશનલ લેવલની 100 કી. મી અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.ભાભર તાલુકાના રૂની ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે,08/08/2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઈ હતી,

છબી
રૂની ગામના આર્મીમેને નેશનલ લેવલની 100 કી. મી અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભાભર તાલુકાના રૂની ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે,08/08/2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઈ હતી, આ નેશનલ ક્વોલિફાઈ ગેમનું આયોજન AFI તરફથી થયેલ હતું.એમાં અને ઓલ ઇન્ડિયા રનર આર્મીમેન હપુરસિંહ ઠાકોરે 8 કલાક 28 મિનિટ માં 100 કિલોમીટરની દોડ પુરી કરતા નેશનલ નેશનલ લેવલે બ્રોજ  મેડલ મેળવી ને *એશિયન , ઓશિયન* ગેમમાં પોતાનું કોલિફાય ફાઇનલ કરેલ છે  ઠાકોર હપૂરસિંહ બાબુજી ( પાલડીયા ) ભાભર તાલુકાના નાનકડા રૂની ગામના વતની છે,અને છેલ્લા 11 વર્ષ થી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી  રહ્યા છે, અને છેલ્લા  5 વર્ષ થી ઓલ ઇન્ડિયન આર્મી ટિમ માં રનિંગ ટિમના કોલિફાય ખેલાડી છે, અને કેટલીયે સ્પર્ધામાં વિવિધ મેડલ અને પ્રમાણપત્રો મેળવ્યા છે, બ્યુરો રીપોર્ટ પાટણ

શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું ભેટ આપ્યું

છબી
*શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું ભેટ આપ્યું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે  શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે . ૬૧ ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં ૧૪૦ કિ.લો. ૪૩૫ ગ્રામ સોનાનો ઉપયોગ થયેલ છે. આજે તા.૧૦/૮/૨૦૨૧ના રોજ પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને શ્રી હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિ.લો. સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે . તેમ શ્રી શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે. ચાવડાએ જણાવ્યું છે. રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

પ્રેમ આંધડો હોય છે: 19 વર્ષીય મહિલા સાથે 67 વર્ષીય, ૭ બાળકોના પિતા પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટથી માંગી સુરક્ષાપ્રેમ હાધળો હોય છે: 19 વર્ષીય મહિલા સાથે 67 વર્ષીય ૭ બાળકોના પિતા એ પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટ માં માંગી સુરક્ષા

છબી
પ્રેમ આંધડો હોય છે: 19 વર્ષીય મહિલા સાથે 67 વર્ષીય, ૭ બાળકોના પિતા પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટથી માંગી સુરક્ષા પ્રેમ હાધળો હોય છે: 19 વર્ષીય મહિલા સાથે 67 વર્ષીય ૭ બાળકોના પિતા  એ પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટ માં માંગી સુરક્ષા હરિયાણાના પલવલ જિલ્લાના પ્રેમ આંધડો હોય છે અને ઉંચ-નીચ, ઉમ્ર અને જાતિ નથી જોય પ્રેમ કોઈને પણ ક્યારે પણ થઈ શકે છે. પ્રેમમાં પડેલા પ્રેમી દર સ્થિતિમાં એક બીજાને મેળવવા માંગે છે આ માટે તેમને કોઈ પણ પડકારનો સામનો કેમ ન કરવો? પ્રેમીઓ રસ્તા ત્યારે વધુ મુશ્કેલ બને છે જ્યારે તેઓ પહેલેથી જ પરિણીત હોય અને બાળકો પણ હોય .હરિયાણાના પલવલ જિલ્લાના હાથિનમાં બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ લગ્નનો આવો જ એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 67 વર્ષીય વ્યક્તિએ 19 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હતા. હવે તે બન્ને તેમના સંબંધિત પરિવારોના ડરથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સુરક્ષાની માંગણી કરી છે. બ્યુરો રીપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

છબી
સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે  સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર દ્વારા જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો    દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર હેઠળ ચાલતી અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજના દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો જૈવિક ખેતી જન જાગ્રુતિ અભિયાન અંગેનો ઓનલાઇન કાર્યક્રમ તા. ૦૫/૦૮/૨૦૨૧ના રોજ યોજાયો જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજીત ૯૦૦ પ્રતિભાગીઓએ ભાગ લીધો. અને આ કાર્યક્રમની શરૂઆત ડૉ. બી.એસ. દેઓરા, સંશોધન નિયામકશ્રી દ્વારા સ્વાગત ઉદ્દબોધનથી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અખિલ ભારતીય જૈવિક ખેતી નેટવર્ક પરિયોજનાનાં રાષ્ટ્રીય પરિયોજના પ્રભારી ડૉ. એન. રવિશંકરે જૈવિક ખેતી જન જાગ્રુતતા  અભિયાન કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવતા જણાવેલ કે દેશનાં વિવિધ રાજ્યોના મુખ્ય ૨૦ નેટવર્ક પરિયોજના સાથે સંકળાયેલ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવેલ નવિન ટેકનોલોજીને ખેડુતો સુધી પહોંચાડવાનુ છે.         આ ક્રાર્યક્રમના અધ્યક્ષ મહોદય ડૉ. આર.એમ. ચૌહાણ, કુલપતિ,  સ.દા.કૃષિ યુનિવર્સિટીએ અધ્યક્ષીય ઉદ્દ્ભોદનમાં જણા

મોડાસાના ઉમિયા મંદિર ખાતે ગૃહરાજય મંત્રીશ્રીની ઉપસ્થિતિમા “ યુવા શકિત દિન" કાર્યકમ યોજાયો*****ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં બેરોજગારીનું સ્તર બીજા રાજ્યો કરતા ઘણું નીચું છે*- *ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા*અરવલ્લી જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરાયા

છબી
*મોડાસાના ઉમિયા મંદિર ખાતે ગૃહરાજય મંત્રીશ્રીની ઉપસ્થિતિમા “ યુવા શકિત દિન" કાર્યકમ યોજાયો* *** *ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં બેરોજગારીનું સ્તર બીજા રાજ્યો કરતા ઘણું નીચું છે* - *ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા* અરવલ્લી જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરાયા       રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષના સંદર્ભે ૬ ઓગસ્ટ શુક્રવારના રોજ “યુવા શક્તિ દિવસ” કાર્યક્રમ સુરત ખાતેથી ‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે ૫૦ હજાર યુવાઓને નિમણુંક પત્રોનું વિતરણ તથા રોજગારી માટેના વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન “અનુંબંધમ”નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્દ હસ્તે શુભારંભ કરાયું. જેમાં રાજ્યના ૫૧સ્થળો પર કાર્યક્રમ યોજાયો હતો.        જે અંતર્ગત અરવલ્લી મોડાસાના ઉમિયા મંદિર ખાતેથી ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં  “યુવા શક્તિ દિવસ”નો કાર્યક્રમ યોજાયો જેમાં જીલ્લાના ૩૮૯ રોજગારવાંચ્છુઓને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા.        આ પ્રસંગે ગૃહરાજ્ય મંત

દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓનો ત્રાસ આંખો દિવસ દારૂના નશામાં રહીને વધારે ભાવ લેવાની બુમરાડ

છબી
દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓનો ત્રાસ આંખો દિવસ દારૂના નશામાં રહીને વધારે ભાવ લેવાની બુમરાડ દાંતા કરતા ડબલ ભાવ લેવાની બુમરાડ કરતા ગ્રાહકો ગ્રાહકો ના છેતરાય તે માટે ગ્રાહ સુરક્ષા દ્વારા તપાસ કરવામાં આવે દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓ ડબલ ભાવ લેવાની બુમરાડ ઊઠવા પામી રહી છે ત્યારે નારગઢ ના આજુબાજુ ના ગામડાઓમાં રહેતા લોકો જ્યારે ફ્રુટ લેવા માટે દાંતા ન જવું પડે તે માટે ફુરુટ લેવા નારગઢ આવતા હોય છે ત્યારે નારગઢ જાહેર રોડ ઉપર ફુરુટની દુકાન ખોલી બેઠેલા વેપારીઓ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી મન ફાવે તેમ ફ્રુટ લેવાં આવતા ગ્રાહકો ને મોકો દેખી મને ફાવે તેમ લુંટી રહ્યા છે ત્યારે ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તેને લઈને જે પણ ઓફિસને લાગતું વળગતું તંત્ર વહેલી તકે જાગીને ફ્રુટ વેચનાર ની તપાસ કરવામાં આવે તો હમણાં ભાવ લઈને ગ્રાહકો ને છેતરાય અને નારગઢ બસ સ્ટેન્ડ આગળ ઘણા સમયથી અડીંગો જમાવી બેઠેલા વેપારીઓ ને ભાનમાં લાવે તેવી સમગ્ર દાંતા તાલુકાના ગ્રાહકોની માંગ ઉઠી રહી છે રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી