દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ મામલે..પાલનપુર ખાતે ભાજપાના જિલ્લાના સેલો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીઅે પહોંચી આવેદનપત્ર અપાયું

દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ મામલે..

પાલનપુર ખાતે ભાજપાના જિલ્લાના સેલો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીઅે પહોંચી આવેદનપત્ર અપાયું

દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની ૯ વર્ષની દલિત વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ આચરવાના કિસ્સામાં આજે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સેલો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવી બળાત્કાર કરનાર આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. 

દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની ૯ વર્ષની વાલ્મિકી સમાજની બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમોએ જીવતી સળગાવી દઇ જે અધમ કૃત્ય કરવામાં આવ્યું છે તે ઘટનાને અંજામ આપનાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેને ફાંસી કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલ તેમજ ગુજરાત જિલ્લા કક્ષાના સેલો દ્વારા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે દિલ્હી માં આપની સરકારમાં વારંવાર દલિતો અને વાલ્મિકી સમાજ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. કેજરીવાલની સરકારે તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેમજ ઉપરોક્ત બનાવમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બ્યરો રીપોર્ટબનાાાસ્ક્

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો