રૂની ગામના આર્મીમેને નેશનલ લેવલની 100 કી. મી અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.ભાભર તાલુકાના રૂની ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે,08/08/2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઈ હતી,

રૂની ગામના આર્મીમેને નેશનલ લેવલની 100 કી. મી અલ્ટ્રા મેરેથોન દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.
ભાભર તાલુકાના રૂની ગામના વતની અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે,08/08/2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઈ હતી,આ નેશનલ ક્વોલિફાઈ ગેમનું આયોજન AFI તરફથી થયેલ હતું.એમાં અને ઓલ ઇન્ડિયા રનર આર્મીમેન હપુરસિંહ ઠાકોરે 8 કલાક 28 મિનિટ માં 100 કિલોમીટરની દોડ પુરી કરતા નેશનલ નેશનલ લેવલે બ્રોજ  મેડલ મેળવી ને *એશિયન , ઓશિયન* ગેમમાં પોતાનું કોલિફાય ફાઇનલ કરેલ છે  ઠાકોર હપૂરસિંહ બાબુજી ( પાલડીયા ) ભાભર તાલુકાના નાનકડા રૂની ગામના વતની છે,અને છેલ્લા 11 વર્ષ થી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી  રહ્યા છે, અને છેલ્લા  5 વર્ષ થી ઓલ ઇન્ડિયન આર્મી ટિમ માં રનિંગ ટિમના કોલિફાય ખેલાડી છે,અને કેટલીયે સ્પર્ધામાં વિવિધ મેડલ અને પ્રમાણપત્રો મેળવ્યા છે, બ્યુરો રીપોર્ટ પાટણ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું