દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓનો ત્રાસ આંખો દિવસ દારૂના નશામાં રહીને વધારે ભાવ લેવાની બુમરાડ

દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓનો ત્રાસ આંખો દિવસ દારૂના નશામાં રહીને વધારે ભાવ લેવાની બુમરાડ
દાંતા કરતા ડબલ ભાવ લેવાની બુમરાડ કરતા ગ્રાહકો ગ્રાહકો ના છેતરાય તે માટે ગ્રાહ સુરક્ષા દ્વારા તપાસ કરવામાં આવે
દાંતા તાલુકાના નારગઢ બસ સ્ટેન્ડ આગળ ફ્રુટ વાળાઓ ડબલ ભાવ લેવાની બુમરાડ ઊઠવા પામી રહી છે ત્યારે નારગઢ ના આજુબાજુ ના ગામડાઓમાં રહેતા લોકો જ્યારે ફ્રુટ લેવા માટે દાંતા ન જવું પડે તે માટે ફુરુટ લેવા નારગઢ આવતા હોય છે ત્યારે નારગઢ જાહેર રોડ ઉપર ફુરુટની દુકાન ખોલી બેઠેલા વેપારીઓ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી મન ફાવે તેમ ફ્રુટ લેવાં આવતા ગ્રાહકો ને મોકો દેખી મને ફાવે તેમ લુંટી રહ્યા છે ત્યારે ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તેને લઈને જે પણ ઓફિસને લાગતું વળગતું તંત્ર વહેલી તકે જાગીને ફ્રુટ વેચનાર ની તપાસ કરવામાં આવે તો હમણાં ભાવ લઈને ગ્રાહકો ને છેતરાય અને નારગઢ બસ સ્ટેન્ડ આગળ ઘણા સમયથી અડીંગો જમાવી બેઠેલા વેપારીઓ ને ભાનમાં લાવે તેવી સમગ્ર દાંતા તાલુકાના ગ્રાહકોની માંગ ઉઠી રહી છે
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.