પોસ્ટ્સ

પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની પડતર માંગણીઓ મુદ્દે શાશક પક્ષ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ને રજૂઆત કરવામાં આવી.

છબી
પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોની પડતર માંગણીઓ મુદ્દે શાશક પક્ષ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ને રજૂઆત કરવામાં આવી.     પત્રકાર એકતા સંગઠનનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા  તમામ પત્રકારો વતી પત્રકારોની વેદના અને માંગણીઓનો ચિતાર રજૂ કરાયો.       પત્રકાર એકતા સંગઠન અને ભાજપ અધ્યક્ષ સાથે બેઠક યોજવામાં બી.જે.સોસા ની મહત્વની ભૂમિકા રહી હતી.. આજરોજ ભા. જ.પા. ગુજરાત અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ નાં નિવાસ સ્થાને પત્રકારો નાં પડતર પ્રશ્નો ને અનુલક્ષી ને પત્રકાર એકતા સંગઠન નાં નેજા હેઠળ પ્રદેશ સમિતિના હોદ્દેદારો ની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં હાલની પરિસ્થિતિ ને અનુલક્ષીને પત્રકારોની જીવાદોરી ને ટકાવી રાખવા તેમજ વર્ષોથી પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી હતી ત્યારે શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા પણ સકારાત્મક પ્રતિયુત્તર આપ્યો હતો. અને એક એક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી.. તેમજ સી.એમ.સાથે ચર્ચા કરી કેટલું શક્ય છે,તે બાબતની જાણ કરવા ખાતરી આપી હતી અને શક્ય તેટલી માંગણીઓ સ્વીકારવા વિશ્વાસ આપ્યો હતો. ત્યારે તમામ હાજર હોદ્દેદારો દ્વારા ભા. જ

આજે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની બેઠક સુત્રાપાડા ખાતે કોમ્યુનિટી હોલ માં યોજાઈ હતી, વરિષ્ઠ પત્રકારો ની હાજરી અને પ્રદેશ અધ્યક્ષ નાં સાનિધ્યમાં બેઠક યોજાઇ..

છબી
પત્રકાર એકતા સંગઠન - ગીર સોમનાથ આજે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની બેઠક સુત્રાપાડા ખાતે કોમ્યુનિટી હોલ માં યોજાઈ હતી,  વરિષ્ઠ પત્રકારો ની હાજરી અને પ્રદેશ અધ્યક્ષ નાં સાનિધ્યમાં બેઠક યોજાઇ.. પ્રદેશ આઇ.ટી સેલ માં અરુણભાઈ જેબર ની નિમણુક... પ્રદેશ કારોબારી માટે સરદારસિંહ ચૌહાણ અને મહમદભાઈ સોરઠીયા સર્વાનુમતે પસંદ... દીપ પ્રાગટ્ય પ્રદેશ અગ્રણીઓ તેમજ મહિલા પત્રકાર કાજલબેન ભટ્ટે કર્યું...   આજે ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ નું આયોજન સુત્રાપાડા સંગઠન નાં યજમાન પદે અને જિલ્લા અધ્યક્ષ શ્રી હેમલ ભટ્ટ નાં આયોજન થી યોજાઈ હતી..જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ નો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ઉપ્રમુખ શ્રી ગીરવાનસિહ સરવૈયા,ભાવનગર જિલ્લા મહા મંત્રી શ્રી જલદીપ ભટ્ટ, આઇ.ટી.સેલ નાં સમીર બાવાણી તેમજ જિલ્લા નાં આગેવાનો અને ખાસ મહિલા પત્રકાર કાજલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું..        પ્રદેશ અગ્રણીઓ નું શાલ ઓઢાડી ફૂલહાર કરી જિલ્લા નાં ભરતભાઈ,સરદારસિંહ, જદવભાઈ,મહંમદ ભાઈ,ગીગભાઈ,રામસિંહ મોરી,રામજીભાઈ, વજેસિહ બારડ,વિગેરે એ કર્યું હત

જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની બેઠક યોજાઇ...પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા નાં અધ્યક્ષસ્થાને યોજાયેલ મીટીંગ માં સંગઠન ની સમીક્ષા...

છબી
જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની બેઠક યોજાઇ... પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા નાં અધ્યક્ષસ્થાને યોજાયેલ મીટીંગ માં સંગઠન ની સમીક્ષા... જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ ચંદારાણા ની સર્વાનુમતે વરણી.. મુકેશ સખીયા ને પ્રદેશ કારોબારી માં સ્થાન... જિલ્લા કારોબારી પૂર્ણ જાહેર કરી હોદ્દેદારો નું કર્યું સન્માન.. પ્રદેશ અધ્યક્ષ અને નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ નું બ્રહ્મ સમાજ અને દલિત સમાજ દ્વારા સન્માન... કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય કરી ચાલુ કરાવતા રાજ્ય મંત્રી શ્રી દેવાભાઇ માલમ...    આજ રોજ જુનાગઢ સર્કીટ હાઉસ ખાતે પત્રકાર એકતા સંગઠન ગુજરાતની મિટીંગ પ્રદેશ પ્રમુખશ્રી લાભુભાઇ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. કાર્યક્રમની શરૂઆત રાજ્યનાં મંત્રીશ્રી દેવાભાઈ માલમ અને પ્રદેશ હોદેદારોનાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ને ખુલ્લો  મૂકવામાં આવ્યો હતો.     ખાસ પત્રકાર એકતા સંગઠન નાં પ્રયોજક એવાશ્રી સલીમભાઈ બાવાણી, વરિષ્ઠ પત્રકાર નાં પિતાશ્રી દિલીપભાઈ તેમજ કોરોના કાળ દરમ્યાન સંગઠને ગુમાવેલા તમામ પત્રકારો ને બે મિનિટ નું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.    

અગિયાર મુખી હનુમાનજી મંદિર ભુરીયા ના મહંત સંત ઘેવરદાસ બાપુ નો સવા વર્ષ સુધી દર શનિવારે જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવા નો અનુષ્ઠાન સંકલ્પ પૂર્ણ.

છબી
અગિયાર મુખી હનુમાનજી મંદિર ભુરીયા ના મહંત સંત ઘેવરદાસ બાપુ નો સવા વર્ષ સુધી દર શનિવારે જગત કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવા નો અનુષ્ઠાન સંકલ્પ પૂર્ણ  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરીયા મુકામે આ વિસ્તારનું એક માત્ર અગિયાર મુખી હનુમાનજીનું સ્થાન આવેલ છે ત્યાંના મહંત શ્રી સંત ઘેવરદાસ બાપુ દ્વારા તેમના ગુરુદેવ જગદ્દગુરુ વાસુદેવાચાર્યજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન થી જગત કલ્યાણ માટે દર શનિવારે અગિયાર મુખી હનુમાન દાદાના સમીપ દર શનિવારે સવા વર્ષ સુધી સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ તેના જેના અન્વયે આજે સતત ૬૫માં અને સવા વર્ષ ના છેલ્લા શનિવારે માનસ કથા કાર નરસેંગદાસ રામાનંદી વળાદર વાળા ના સુમધુર સ્વરમાં સુથાર શાંતિલાલ ધનાજી મુ ચાંગડા c/o બજરંગ ટ્રેડર્સ રાહ ના સૌજન્યથી યોજાયો આ પ્રસંગે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તદુપરાંત સંત ઘેવરદાસ બાપુનો સવા વર્ષનો સુંદરકાંડ પાઠ કરવાનું સંકલ્પ પૂર્ણ થતા શાસ્ત્રી વિક્રમભાઈ દવે ભુરીયા વાળા ના યજ્ઞના આચાર્યપદે શાંતિ પોષ્ટિક યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે હીરારામ ભગત કમાલી હનુમાન, અશ્વિનદાસ બાપુ પીંપલી આશ્રમ તથા ગણમાન્ય લોકો

તા.૧૬/૦૧/૨૦૨૨.ડીસા તાલુકાના આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે બનેલ ચકચારી સ્વીફ્ટ કારની હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો.

છબી
*ડીસા રૂરલ પોલીસ સ્ટેશન* *(બનાસકાંઠા – પાલનપુર)* તા.૧૬/૦૧/૨૦૨૨.ડીસા તાલુકાના આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી માતાજીના મંદિર પાસે બનેલ ચકચારી સ્વીફ્ટ કારની હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો. બનાવની હકિકત એવી છે કે, ગઇ કાલ તા.૧૪/૦૧/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી હરેશભાઇ ઉર્ફે હરેશશંકર પરમાનંદ ઉર્ફે પ્રેમાજી  જાતે માળી ઉ.વ. ૩૪ ધંધો – વેપાર રહે. ડીસા બેંક ઓફ બરોડા લીલાશા નગર બેકરી કુવા વહોળા વિસ્તાર તા. ડીસા વાળા જે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર નંબર : GJ-01-RL-1669 વાળીમાં સ્પેશીયલ વર્ધીનો વ્યવસાય કરતા હોય અને તે સ્વીફ્ટ કાર ચલાવવા સારૂ ડ્રાઇવર રાખેલ હોય તેઓએ પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ કે, પોતાની સ્વીફ્ટ કારના ડ્રાઇવર તા.૧૧/૦૧/૨૦૨૨ ના રોજ સાંજના સમયે પોતાના કબ્જાની સ્વીફ્ટ કાર લઇ ડીસા ખાતેથી માલગઢ પોતાના ઘરે જઇ રહેલ હતો તે દરમ્યાન આખોલ ગામની સીમમાં આવેલ ડીસા-ભિલડી હાઇવે રોડ પર આવેલ મહાકાળી મંદિર પાસે આવતા અજાણ્યા ઇસમોએ મોટર સાઇકલ થી આડશ કરી સ્વીફ્ટ કાર રોકાવી ડ્રાઇવરને સ્વીફ્ટ કારમાંથી નીચે ઉતારી તેના હાથમાં ચાવી ઝૂંટવી લઇ *સ્વીફટ કાર નંબર :

राष्ट्रीय सर्वेक्षण की रिपोर्ट के मुताबिक उत्तर प्रदेश में नशे के शिकार लोगों की संख्या सर्वाधिक...ज्योति बाबा

છબી
ड्रग्स,नगदी और शराब स्वस्थ लोकतंत्र में बाधक..ज्योति बाबा  राष्ट्रीय सर्वेक्षण की रिपोर्ट के मुताबिक उत्तर प्रदेश में नशे के शिकार लोगों की संख्या सर्वाधिक...ज्योति बाबा  नशा मुक्त निष्पक्ष चुनाव के लिए जागरूकता के साथ कड़ाई से हो नियम पालन...ज्योति बाबा  कानपुर। राष्ट्रीय सर्वेक्षण की रिपोर्ट के मुताबिक किशोरों और युवाओं में नशे का ट्रेंड तेजी से बढ़ चुका है इनमें नशा सूंघने वाले इनहेलेंट्स का प्रयोग एक नए प्रकार की सामाजिक,पारिवारिक मुसीबत बन रहा है इसीलिए स्वस्थ लोकतंत्र के लिए नशा,नगदी और ड्रग्स मुक्त चुनाव कराना जरूरी हो गया है उपरोक्त बात नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में वर्चुअल मीटिंग शीर्षक नशा नगदी और ड्रग्स मुक्त चुनाव में वोटर की भूमिका पर अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व आंदोलन के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कही,ज्योति बाबा ने आगे कहा कि सभी वोटर स्वस्थ लोकतांत्रिक प्रक्रिया बनाए रखने के लिए नशा नगदी और ड्रग्स से दूर रहते हुए अपने मताधिकार का प्रयोग करें,आपका एक वोट सिर्फ वोट नहीं है

ડીસા મા માતા શેરી મંદિર માં શાકંભરી નવરાત્રી ની* *પુણૅહુતી નિમિત્તે માતાજી ને* *કાચી* *શાકભાજી ધરાવવામાં* *આવશે*

છબી
*ડીસા મા માતા શેરી મંદિર માં શાકંભરી નવરાત્રી ની* *પુણૅહુતી નિમિત્તે માતાજી ને* *કાચી* *શાકભાજી ધરાવવામાં* *આવશે*  ડીસા શહેરના માતા શેરી વિસ્તારમાં આવેલ આવેલ આંબા બહુચર નુ મંદિર આવેલું છે તે મા પુનમના દિવસે માતાજીની આરતી અને શાકંભરી નવરાત્રી નુ પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું છે શાકંભરી નવરાત્રી કઈ છે મિત્રો પોષ મહિનાની શાકંભરી નવરાત્રી વિશે જેનો શાસ્ત્રમાં નવરાત્રિ તરીકે પણ ઉલ્લેખ છે જેનો ધાર્મિક ગ્રંથ દેવી ભાગવત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે આ નવરાત્રિ દેવી શાકંભરી ને સમર્પિત છે આજે તા 17 જાન્યુઆરી સોમવાર ને પોષ સુદ પુનમ થી શાકંભરી નવરાત્રી નો પુણાહુતી થાય છે આ શરૂ થતી શાકંભરી નવરાત્રી પોષ સુદ પૂનમ સુધી નવરાત્રી હોય છે આ ગુપ્ત નવરાત્રિ મા ગુપ્ત શક્તિ મેળવવાનો સમય છે આ નવરાત્રિમાં શિવ અને શક્તિની પૂજા કરવામાં આવે છે પુરાણોમાં આ નવરાત્રીનું ખુબ મોટુ રહસ્ય છે આ નવરાત્રિ ખૂબ જ મહત્વ છે તેની પૂજા-અર્ચના થી ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે આ માં અન્નપૂર્ણા ની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે પુરાણો ના આધારે એવી દંતકથા છે કે ધરતી પર કાળ પડયો અને માં અંબે મા શાકંભરી ન

થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને જગત કલ્યાણ માટે સતત 64મા શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો.

છબી
થરાદ ના ભુરિયા મુકામે અગિયાર મુખી હનુમાનજી ના સ્થાને જગત કલ્યાણ માટે સતત 64મા  શનિવારે સુંદરકાંડ પાઠ યોજાયો.  બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભુરીયા મુકામે આ વિસ્તાર નું એકમાત્ર અગિયાર મુખી હનુમાનજીનું સ્થાન આવેલ છે આશ્રમના મહંત શ્રી સંત ઘેવરદાસ  બાપુ દ્વારા દર શનિવારે જગત કલ્યાણ માટે તેમના ગુરુદેવ જગતગુરુ વાસુદેવાચાર્ય જી મહારાજ કુબાજી દ્વારાપીઠાધીશ્વર જીથઙા રાજસ્થાનનના સતત પ્રેરણા અને માર્ગદર્શનથી સુંદરકાંડના પાઠ થઈ રહ્યા છે તથા જોધપુરી લાલ પથ્થર માંથી અગિયાર મુખી હનુમાનજી ની ૩૧ ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા નિર્માણ થવા જઈ રહી છે.  ત્યારે આજે માનસ કથા કાર નરસેંગદાસ રામાનંદી વલાદરવાલા ના સુમધુર સ્વરમાં પ્રજાપતિ ધનાજી પૂનમાજી મુ કુવાતા તા દિયોદરના સૌજન્ય થી યોજાયો આ પ્રસંગે ગણમાન્ય લોકો તથા ભક્તજનો એ કથા શ્રવણ ભોજન પ્રસાદ નો લાભ લીધેલ આગામી સવા વર્ષ ના સંકલ્પ નો અંતિમ 65 મો સંગીત મય સુંદરકાંડ પાઠ  માનસ કથાકાર વિક્રમભાઈ દવે ભુરીયા વાળા દ્વારા સુથાર શાન્તીલાલ ધનાજી મુ ચાંગડા તા. થરાદ ના સૌજન્ય થી યોજાશે આ  પ્રસંગે સૂક્ષ્મ હવનનુ પણ આયોજન કરવામાં આવેલ છે દર શ
છબી

પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ..

છબી
આજે સુરત ખાતે યોગી ચોક પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી..પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ.. સુરતના પત્રકારો ની હાજરીમાં પ્રિન્ટ મીડિયા નાં જિલ્લા પ્રમુખ તરીકે હકીમ વાણા ની નિમણુક... જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા પત્રકારોની સુરક્ષા અને સમાજને વાસ્તવિકતા બતાવ પર ભાર મુકાયો જેમના સિરે સમાજને વાસ્તવિકતા બતાવાની જવાબદારી છે એવા પત્રકારો ની બેઠક આજ રોજ સુરત ભાવનગર અને ભરૂચ બારડોલીના સુરતમાં મળી દેશની ચોથી જાગીર એવા પત્રકારોની સુરક્ષા અને નિષ્પક્ષતા પર ભાર મુકાયો હતો.. આજની બેઠકમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા હતા જેમને સર્વ એ શુભકામનાઓ આપી હતી સાથે સાથે આ બેઠકમાં આવનારા સમયમાં સંગઠન દ્વારા સંઘને મજબૂત કરી પત્રકારોની સુરક્ષા સાથે સમાજમાં લોકતંત્ર ને ટકાવી રાખવા સંગઠનના પત્રકારો દ્વારા સતત પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું... પ્રદેશ અધ્યક્ષશ્રી લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાતના સીમાડા સર કરી ૨૨ જિલ્લા અને તાલ

ડીસા તાલુકાના ઝેરડા નજીક બની લૂંટની ઘટના..**ઝેરડા નજીક આવેલ હોટલ પાસે બની ઘટના..*

છબી
*બ્રેકીંગ..* *ડીસા તાલુકાના ઝેરડા નજીક બની લૂંટની ઘટના..* *ઝેરડા નજીક આવેલ હોટલ પાસે બની ઘટના..* *ડીસા રૂરલ પોલીસ સ્ટેશન* *(બનાસકાંઠા – પાલનપુર)* *પ્રેસનોટ* *તા.૦૮/૦૧/૨૦૨૨* 💫 *ડીસા તાલુકાના ઝેરડા ગામની સીમમાં આવેલ ધાનેરા-ડીસા હાઇવે પર બનેલ ચકચારી રૂા. ૭,૫૩,૧૫૦/- નો હાઇવે લુંટનો ગુન્હો ગણતરીના કલાકોમાં ઉકેલાયો.* 💫 બનાવની હકિકત એવી છે કે, ગઇ કાલ તા.૦૭/૦૧/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી રસીકભાઇ કાન્તીલાલ ચોખાવાલા (મોદી),  ઉ.વ.૫૨, ધંધો-છુટક વેપાર, રહે.ડીસા ઓમ પાર્ક, હવાઇ પીલ્લરની સામે, બેંક ઓફ બરોડાની બાજુમા, તા.ડીસા વાળા રાજસ્થાન રાજ્યના અલગ અલગ ગામડાઓમાં છુટક મરચાનો છુટક વેપાર કરતા હોઇ જે મરચાના વેચાણ પેટેના નિકમળતા નાણાની ઉઘરાણી કરી ભાડાની ઇકો ગાડીમાં ડ્રાઇવર સાથે પરત આવતા હોય દરમ્યાન ડીસા તાલુકાના ઝેરડા ગામની સીમમાં આવેલ ડીસા-ધાનેરા હાઇવે રોડ ઉપર વિસામો હોટલ નજીક આવતા ફરીયાદીની ઇકો ગાડીમાં અજાણ્યા પેસેન્જરના સ્વાંગમાં ધાનેરા ખાતેથી બેસેલ બે ઇસમોએ ફરીયાદીને ગળાના ભાગે છરો બતાવી ઇજા કરી ઇકો ગાડીમાં ફરીયાદી પાસે રાખેલ હવાલાના રોકડા રૂપિયા ૭,૦૦,૦૦૦/- તથા ઉઘરાણીના રૂપીયા ૫૦,૬૫૦/-

પત્રકાર એકતા સંગઠન નું ભરૂચ જિલ્લા ની મિટિંગ માહિતી ખાતા નાં હોલમાં મળી..ઝોન 3 સહિત બે તાલુકા સમિતિની રચના..

છબી
પત્રકાર એકતા સંગઠન નું ભરૂચ જિલ્લા ની મિટિંગ માહિતી ખાતા નાં હોલમાં મળી..ઝોન 3 સહિત  બે તાલુકા સમિતિની રચના.. ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ પત્રકારો ની હાજરી.. ભરૂચ જિલ્લામાં પત્રકાર એકતા સંગઠન નું મજબૂત સંગઠન થતાં પ્રદેશ પ્રમુખ ખુશ..નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ નું જિલ્લા તાલુકા નાં હોદ્દેદારો એ કર્યું ભવ્ય સ્વાગત. આજે તા. 7- 1 - 2022 ને શુક્રવારે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ ભરૂચ નાં માહિતી ખાતા નાં હોલ ખાતે યોજાઇ હતી. આજની મીટીંગ માં દીપ પ્રાગટ્ય મહિલા પત્રકારો નાં વરદ હસ્તે કરી, સ્વાગત અશોકભાઈ રાવલે કર્યું હતું.. પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે લાભુભાઈ કાત્રોડીયા ની ફરી નિમણુક બાદ આ બીજી મીટીંગ હોવાથી ભરૂચ જિલ્લા અને તાલુકાના તમામ પત્રકારો એ પ્રદેશ અધ્યક્ષ નું પુષ્પ ગુચ્છ, ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કર્યા બાદ મીટીંગ માં ઉપસ્થિત પત્રકારો નો પરિચય અને ચર્ચા યોજાઈ હતી...         ભરૂચ જિલ્લા નાં અધ્યક્ષ શ્રી નાં આયોજન અને માર્ગદર્શન થી પ્રમુખ ની નિમણુક સમયે એક સૂરે,સર્વાનુમતે ફરી લાભુભાઈ કાત્રોડીયા ને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા બાદ ની આ ભરૂચ જિલ્લા ની બીજી મી

રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન - આવતીકાલથી આગળની સૂચના સુધી યુકેની તમામ ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

છબી
*રાજ્ય સચિવ દ્વારા આજે જાહેરાત*  - રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન  - આવતીકાલથી આગળની સૂચના સુધી યુકેની તમામ ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ  - આવતીકાલથી, જોખમ વિનાના દેશોની ફ્લાઈટ્સ - 10% RTPC ફરજિયાત, બાકીની RAT  - દુઆરે સરકારના કાર્યક્રમો જે આજથી શરૂ થવાના હતા તે 1લી ફેબ્રુઆરી સુધી સ્થગિત  - આવતીકાલથી તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી બંધ રહેશે  - તમામ સરકારી કચેરીઓ, કોર્પોરેશનો, રાજ્ય કચેરીઓ - આવતીકાલથી 50% હાજરી  - તમામ ખાનગી ઓફિસો - આવતીકાલથી 50% હાજરી  - સ્વિમિંગ પુલ, સ્પા, જિમ, સલૂન, વેલનેસ પાર્લર આવતીકાલથી બંધ રહેશે  - મનોરંજન પાર્ક અને ઝૂ આવતીકાલથી બંધ રહેશે  - શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સ - આવતીકાલથી 50% ક્ષમતા, સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી  - લોકલ ટ્રેન - સાંજે 7 વાગ્યા સુધી ક્ષમતાના 50% પર દોડશે  - ભોજનાલયો, રેસ્ટોરન્ટ્સ, વગેરે - 50% ક્ષમતા રાત્રે 10 વાગ્યા સુધી  - મેટ્રો રેલ - રાત્રે 10 વાગ્યા સુધી 50% ક્ષમતા  - સિનેમા હોલ - 50% ક્ષમતા  - આવશ્યક સેવાઓને રાત્રે 10 વાગ્યાની સમયમર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે  - જ્યાં એક જ

નવા વર્ષમાં પ્રકૃતિ સાથે મિત્રતાનો સંકલ્પ. મોડાસામાં 27 માં તરુ રોપણનું આયોજન મોડાસા, 3 જાન્યુઆરી :નવા વર્ષમાં સામાન્યતઃ લોકો નવા સંકલ્પ લે છે. કોઈના માટે સ્વાસ્થ્ય કેન્દ્રમાં હોય છે. તો કોઈના માટે પરિવાર તો કોઈ માટે મનોરંજન પરંતુ મોડાસાના યુવાનોમાં વર્ષ 2022 ના આગમન નિમિત્તે હરિત મોડાસાના સંકલ્પ સાથે 27 મોં પ્રાણવાન સન્ડે મનાવવાનો સંકલ્પ કર્યો.

છબી
નવા વર્ષમાં પ્રકૃતિ સાથે મિત્રતાનો સંકલ્પ.  મોડાસામાં 27 માં તરુ રોપણનું આયોજન  મોડાસા, 3 જાન્યુઆરી :નવા વર્ષમાં સામાન્યતઃ લોકો નવા સંકલ્પ લે છે. કોઈના માટે સ્વાસ્થ્ય કેન્દ્રમાં હોય છે. તો કોઈના માટે પરિવાર તો કોઈ માટે મનોરંજન પરંતુ મોડાસાના યુવાનોમાં વર્ષ 2022 ના આગમન નિમિત્તે હરિત મોડાસાના સંકલ્પ સાથે 27 મોં પ્રાણવાન સન્ડે મનાવવાનો સંકલ્પ કર્યો. આ માટે ગાયત્રી પરિવાર યૂથ ગ્રૂપ, મોડાસાના યુવાનો ઠેઠ 1026 કિલોમીટર દૂર હરિદ્વારથી હરિના વૃક્ષનું પૂજન કરી મોડાસા લાવ્યા હતા. જેનો તરુ રોપણ કાર્યક્રમ, મોડાસા નગર પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારના વરદ હસ્તે માલપુર રોડ ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર ધામમાં થયો હતો.આ પ્રસંગે જલ્પાબેન  દ્વારા તરુ રોપણ કાર્યક્રમની પ્રસંશા કરી હતી.  તેઓએ આ આંદોલનમાં સહયોગની બાહેધરી આપી હતી.   gpyg ના પર્યાવરણીય પ્રાણવાન રવિવારને ગાયત્રી પરિવાર પ્રમુખે પ્રસાદ રૂપે આ  તરુ પ્રસાદ હરિદ્વાર થી પાઠવેલ હતું. વૃક્ષ ગંગા અભિયાન હેઠળ મોડાસાના 15 જેટલા યુવાનોએ સતત 26 રવિવાર થી નિરંતર પ્રાણવાન રવિવાર આંદોલન મોડાસા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ચલાવે છે.  

યાત્રાધામ અંબાજી નજીક આજે 9 વાગે આસપાસ કારનો અકસ્માત થતાં બે મહિલાના કમકમાટીભર્યા મોત થયા હતા

છબી
અંબાજી શાકભાજી વેચવા આવતી બે મહિલાના અક્સ્માત મા મોત યાત્રાધામ અંબાજી નજીક આજે 9 વાગે આસપાસ કારનો અકસ્માત થતાં બે મહિલાના કમકમાટીભર્યા મોત થયા હતા અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અંબાજી પોલીસ સુત્રોથી મળતી માહિતી પ્રમાણે અંબાજીથી રાણપુર તરફ જઇ રહેલી eeco કારના ચાલકે કાબુ ગુમાવતા આ કાર નીચે ખાડામાં ઉતરી ગઈ હતી જેમાં બેસેલી બે મહિલાના મોત થયા હતા.     અંબાજી ખાતે આસપાસના ગામડાંઓમાંથી મહિલાઓ શાકભાજી વેચવા માટે સવારે આવે છે અને સાંજે પોતાનાં ઘરે જતા હોય છે. આજે સાંજે અંબાજીથી રાણપુર તરફ જઇ રહેલી ગાડીમાં રાણપુર ગામની આદિવાસી મહિલાઓના કમકમાટીભર્યા મોત થયા હતા . ઘટનાની જાણકારી મળતાં અંબાજી પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચી હતી. આદિવાસી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ડીસાની સહયોગ બચત અને ધિરાણ*મંડળી દ્વારા સભાસદોને ગીફ્ટ નું વિતરણ કરવામાં આવ્યું

છબી
*ડીસાની સહયોગ બચત અને ધિરાણ* *મંડળી દ્વારા સભાસદો* *ને* **ગીફ્ટ નું વિતરણ*     ડીસા શહેરમાં છેલ્લા બાવીસ (૨૨) વર્ષ થી ચાલતી ધી સહયોગ બચત અને ધિરાણ સહકારી મંડળી ની સ્થાપક પ્રમુખ શ્રી શાંતિલાલ હેરૂવાળા એ મંડળી ના વિકાસ માં પ્રગતિ કરી હાલમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ સી પંચીવાળા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ મણીલાલ પંચીવાળા તેમજ મેનેજર શ્રી વિકી કુમાર હેરૂવાલા ના અથાત પ્રયત્નો થી મંડળીએ વિકાસ કરી રહી સારો નફો કરતા ઉતરોત્તર પ્રગતિ કરી તેના લગભગ ૩૩૦૦ જેટલા સભાસદો ધરાવતી આ મંડળી દિન પ્રતિદિન વિકાસ ની હરણફાળ ભરતા અને સાથે નફો કરી પ્રગતિ કરતી હોઈ દરેક સભાસદો ને પ્લાસ્ટિક ૮ લીટર ના જંગ નું સભાસદો ને વિતરણ વિકાસ કુમાર એન ચોખાવાળા ને કરી રહ્યા તસ્વીર માં નજરે પડે છે .રીપોર્ટ PHN NEWS

ડીસાથી કલાણા પગપાળા સંઘ* *નું* *આજ રોજ પ્રસ્થાન*

છબી
*ડીસાથી કલાણા પગપાળા સંઘ* *નું* *આજ રોજ પ્રસ્થાન*       ડીસાથી મોદી સમાજ દ્વારા મહેસુરીયા પરીવાર તરફથી ડીસા થી કલાણા પગપાળા સંઘ તા:૧૧/૧૨/૨૦૨૧ ને શનિવાર ના રોજ સવારે વહેલા પ્રસ્થાન કરવામાં આવ્યો હતો અમર માતાની અસીમ કૃપાથી આસ્થા ધરાવતા ભાવિ ભક્તો એ મોટી સંખ્યામાં જોડાયા હતા      ( *વિનોદભાઈ બાડીવાલા* )

ડીસા મોદી સમાજ દ્વારા બહુચર* *માતાના મંદિરમાં* *રસ-રોટલી પ્રસાદનું આયોજન* *કરવામાં આવશે*

છબી
*ડીસા મોદી સમાજ દ્વારા બહુચર* *માતાના મંદિરમાં* *રસ-રોટલી પ્રસાદનું આયોજન* *કરવામાં આવશે*          ડીસા શહેરના મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ તેમજ મોદી સમાજ રસ-રોટલી સમિતિ દ્વારા લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં માં બહુચર ની રસ-રોટલી ભોજન પ્રસાદ સુન્દર આયોજન કરવામાં આવેલ તેમજ અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવેલ છે           માગસર સુદ બીજના દિવસે મા બહુચરના ભક્તો એવા વલ્લભ ભટ્ટ ની લાજ રાખવા માટે માતાજીએ ભર શિયાળે કેરી નો રસ અને રોટલી નું જમણ કરાવ્યું હતું. આ વર્ષે પણ મોદી સમાજ દ્વારા  તા ૪/૧૨/૨૧ ને શનિવાર રે સોભાયાત્રા નિકળશે અને માગશર સુદ બીજ ને રવિવાર તા ૫/૧૨/૨૧ ના રોજ મોદી સમાજની વાડીમાં બહુચર માંના મંદિરમાં રસ-રોટલી ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ અને સાથે સાથે ભવ્ય અન્નકૂટ દર્શન નુ આયોજન કરવામાં આવશે           કારતક વદ ૧૪ ને શુક્રવારે તા ૩/૧૨/૨૦૨૧ ના રોજ આનંદ ગરબાની રમઝટ બોલાવશે  શ્રી કૃષ્ણ આનંદ ગરબા મંડળ અને માગશર સુદ એકમ ને તા ૪/૧૨/૨૦૨૧ ના બપોરે ૨:૩૦ કલાકે  ચંદ્રલોક રોડ અંબિકાનગર થી માતાજી ની અસવારી નીકળશે અને ડીસા શહેર ની પરિક્રમા કરીને મોદી સમાજની વાડી

ઇનોવા ગાડી નંબર-GJ18BK3295 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની* *બોટલ નંગ-૯૦૨ કી.રૂ.૧,૦૯,૪૭૦ ની હેરાફેરી કરતાં ગાડી સાથે કુલ કી.રૂ.૬,૨૭,૪૭૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમીરગઢ પોલીસ*

છબી
                                                 *તા.29/11/2021*   *સોમવાર ઇનોવા ગાડી નંબર-GJ18BK3295 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની* *બોટલ નંગ-૯૦૨ કી.રૂ.૧,૦૯,૪૭૦ ની હેરાફેરી કરતાં ગાડી સાથે કુલ કી.રૂ.૬,૨૭,૪૭૦/-  ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમીરગઢ પોલીસ*   *સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ* *તથા* *બનાસકાંઠા-પાલનપુર,  પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ પ્રોહીના વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના *નાયબ પોલીસ અધીક્ષકશ્રી ડૉ. કુશલ ઓઝા નાઓના* માર્ગદર્શન lહેઠળ  💫 આજ રોજ શ્રી *એમ.કે.ઝાલા પો.સ.ઇ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓને* મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન *ઇનોવા ગાડી નંબર-GJ18BK3295* માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન,અમીરગઢ થઇ પાલનપુર તરફ જનાર છે જે હકિકત આધારે નાકાબંધી કરી ગાડીને રોકી ઝડતી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની *બોટલો નંગ-* *૯૦૨ કિ.રૂ.૧,૦૯,૪૭૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ-૧૮૦૦૦/- તથા ઇનોવા ગાડી કી.

મોડાસા ક્ષેત્રમાં જન જનમાં માનવતાની જ્યોતિ જગાવી રહેલ ગાયત્રી ચેતના કેન્દ્રનો તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો.

છબી
મોડાસા ક્ષેત્રમાં જન જનમાં માનવતાની જ્યોતિ જગાવી રહેલ  ગાયત્રી ચેતના કેન્દ્રનો તૃતીય વાર્ષિકોત્સવ ઉજવાયો.  મોડાસામાં ત્રણ વર્ષ અગાઉ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજીના સ્વહસ્તે ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારબાદ આ જન જાગૃતિ કેન્દ્ર આધ્યાત્મિકતા તેમજ વૈજ્ઞાનિક  પ્રતિપાદન સાથે સક્રિય કાર્યરત રહ્યું છે. જન માનસમાં માનવ સેવાની ભાવના જાગૃત થાય તે માટે અનેક પ્રકારના આંદોલન સમગ્ર મોડાસા તેમજ આસપાસના ગામોમાં ચલાવી રહ્યું છે.  આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી-ગર્ભ સંસ્કાર , પર્યાવરણ બચાવ, વૃક્ષ ગંગા અભિયાન,  યુવા જાગૃતિ,  નારી જાગરણ, બાળ સંસ્કાર કેન્દ્રો, નશા મુક્તિ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન વિસ્તાર , બાળકોમાં કૌશલ્ય વિકાસ,  વિદ્યાર્થીઓને નિ: શુલ્ક પૂરક શિક્ષણ તેમજ કોરોનાની મહામારી સામે વાયુ પ્રદૂષણ મુક્ત હેતું ઔષધીય જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી દ્વારા વાતાવરણને સેનેટાઈઝ હેતું ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન ચલાવવામાં આવ્યું.  આ ઉપરાંત યુવાઓ ( જી.પી.વાય.જી.) દ્વારા છેલ્લા ઓગણીસ રવિવારથી સતત વૃક્ષોના જતન માટે પ્રાણવાન સન્ડે ના અભિય