ડીસા મા માતા શેરી મંદિર માં શાકંભરી નવરાત્રી ની* *પુણૅહુતી નિમિત્તે માતાજી ને* *કાચી* *શાકભાજી ધરાવવામાં* *આવશે*

*ડીસા મા માતા શેરી મંદિર માં શાકંભરી નવરાત્રી ની* *પુણૅહુતી નિમિત્તે માતાજી ને* *કાચી* *શાકભાજી ધરાવવામાં* *આવશે* 
ડીસા શહેરના માતા શેરી વિસ્તારમાં આવેલ આવેલ આંબા બહુચર નુ મંદિર આવેલું છે તે મા પુનમના દિવસે માતાજીની આરતી અને શાકંભરી નવરાત્રી નુ પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું છે શાકંભરી નવરાત્રી કઈ છે મિત્રો પોષ મહિનાની શાકંભરી નવરાત્રી વિશે જેનો શાસ્ત્રમાં નવરાત્રિ તરીકે પણ ઉલ્લેખ છે જેનો ધાર્મિક ગ્રંથ દેવી ભાગવત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે આ નવરાત્રિ દેવી શાકંભરી ને સમર્પિત છે આજે તા 17 જાન્યુઆરી સોમવાર ને પોષ સુદ પુનમ થી શાકંભરી નવરાત્રી નો પુણાહુતી થાય છે આ શરૂ થતી શાકંભરી નવરાત્રી પોષ સુદ પૂનમ સુધી નવરાત્રી હોય છે આ ગુપ્ત નવરાત્રિ મા ગુપ્ત શક્તિ મેળવવાનો સમય છે આ નવરાત્રિમાં શિવ અને શક્તિની પૂજા કરવામાં આવે છે પુરાણોમાં આ નવરાત્રીનું ખુબ મોટુ રહસ્ય છે આ નવરાત્રિ ખૂબ જ મહત્વ છે તેની પૂજા-અર્ચના થી ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત થાય છે આ માં અન્નપૂર્ણા ની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે પુરાણો ના આધારે એવી દંતકથા છે કે ધરતી પર કાળ પડયો અને માં અંબે મા શાકંભરી ના રૂપમાં પ્રગટ થયા તેમને એક હજાર આખો હતી જ્યારે પૃથ્વી પર તેણે લોકોને ખુબ જ દયનીય હાલતમાં જોયા ત્યારે માતા નવ દિવસ સુધી દુઃખી રહ્યા તેના આંખોમાંથી આંસુ ટપકતી રહ્યા અને તે આંસુ ધરતી પર પડ્યા તેમાંથી ધરતી હરિયાળી બની તેમાંથી ધાન્ય અને ફળો શાકભાજી પાક્યા અને લોકોના દુઃખ દૂર થયા મા શાકંભરી ને હજાર આંખો હોવાથી માં અંનપુણા નામે પણ ઓળખાય છે આ ગુપ્ત નવરાત્રિમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અને શાકભાજી દાન કરવાથી માતાજી પ્રસન્ન થઈ ઘરમાં અન્નના ભંડારો ભરેલા રહે છે ઘરમાં ક્યારેય ઉપાદી આવતી નથી દુઃખ દૂર થઈ સુખ-શાંતિ સંપત્તિ પ્રાપ્ત થાય છે અંબેમાનુ રૂપ છે આ નવરાત્રિમાં સવારે વહેલા ઊઠી સ્નાન કરી માતા શાકંભરી ની પૂજા કરવી માતાજી સમક્ષ તાજા ફળો અને તાજા શાકભાજી ધરવા માતાજીના નામનો દીવો પરી માતાજીનો મનમાં સ્મરણ કરી માતાજીની આરતી કરી દેવી પુરાણ કે દેવી ભાગવત નું વાંચન કરવું તો આ હતી શાકંભરી નવરાત્રી નવરાત્રી ના વ્રત નું મહત્વ અને કથાવાર્તા ખૂબ ફળદાઈ છે
બ્યૂરો રીપોર્ટ  PHN NEWS 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો