આત્મનિર્ભર ભારત ની વાતો* *સારી ....* *હકીકતમાં રોટલા રળવા ઢોલ* *વેચવા પડે...* *ખેલ વેચાતા હશે કે કેમ* *સણસણતો સવાલ* નવરાત્રિના દિવસો એકદમ નજીક આવી રહ્યા છે ગણતરીના દિવસો ની ઘડીઓ ગણાઇ રહી છે અને ગુજરાત નુ યુવાધન થન ઘનાટ કરી રહ્યો છે જોઈએ આ વખતે નવરાત્રી કેવી ઉજવાય છે તે જોવાનું રહ્ય

*આત્મનિર્ભર ભારત ની વાતો* *સારી ....* *હકીકતમાં રોટલા રળવા ઢોલ* *વેચવા પડે...* *ખેલ વેચાતા હશે કે કેમ* *સણસણતો સવાલ* નવરાત્રિના દિવસો એકદમ નજીક આવી રહ્યા છે ગણતરીના દિવસો ની ઘડીઓ ગણાઇ રહી છે અને ગુજરાત નુ યુવાધન થન ઘનાટ કરી રહ્યો છે જોઈએ આ વખતે નવરાત્રી કેવી ઉજવાય છે તે જોવાનું રહ્ય ભારતને આઝાદી મળ્યાને દાયકાઓ વીત્યા બાદ કોરોના ના કાળો કેર થી ભારત તો શું અમેરિકા જેવો શ્રીમંત દેશ અને તમામ દેશો ભયંકર પરેશાન છે તો ભારતમાં કે ગુજરાતમાં નેતાઓ પ્રવચનોમાં ગમે તેટલી સારી વાતો કરે પરંતુ હકીકતમાં પરિસ્થિતિ કેવી કરુણ અને ભયંકર છે આ ગરીબ પરિવાર ના લોકો ઢોલ વેચીને પેટિયું રળવા નો વર્ષો જૂનો ધંધો સારો છે તે કરે છે અને કોરોના ના કાળા કેર માં ગરીબ લોકોને ધાર્મિક સંસ્થાઓ દ્વારા જમણવાર નું કાર્ય સારૂં કર્યું છે અને આને કારણે દરેક ધંધામાં બેકારી બેરોજગારી જેવી પરીસ્થિતી ઉભી થઇ છે આવા ગરીબ પરિવાર નું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સમસ્યા છે અને આવા ઢોલ વેચનારાઓ ધમધમતા...