આમ આદમી પાર્ટી અમદાવાદ ના યુવા નેતા રાજેશ કાંગસીયા પાર્ટી થી નારાજ પોતાના સમર્થકો સાથે રાજીનામુ આપી શકે છે
આમ આદમી પાર્ટી અમદાવાદ ના યુવા નેતા રાજેશ કાંગસીયા પાર્ટી થી નારાજ પોતાના સમર્થકો સાથે રાજીનામુ આપી શકે છે
આમ આદમી પાર્ટી અમદાવાદ ના યુવા નેતા રાજેશ કાંગસીયા જે પાર્ટી સાથે 2016 થી જોડાયા હતા અને સતત પાર્ટી ને ઉભી કરવા માટે મેહનત કરતા તેમને લોકો ની વચ્ચે રહી લોકો ની સમસ્યા વિશે લડત આપતા અને જનતા ના લોકપ્રિય નેતા તરીકે ઓળખતાં હતા તેમના વિસ્તાર માં લોકો રાજેશ કાંગસીયા ને ખુબ પ્રેમ અને સમર્થન આપે છે
પણ આમ આદમી પાર્ટી માં સાચા લોકો ની અવગણના થાય છે અનેકાર્યકર્તા ની અવાજ ને દબાવવા માં આવે છે રાજેશ કાંગસીયા સંગઠન માં ખુબ જ માહેર છે અને તેમની કાર્યશેલી ખુબ જ પસનીય છે પણ પાર્ટી ની કાર્ય પ્રદ્ધતિ થી તેમની નારાજગી વ્યક્ત કરી છે ટૂંક સમય માં પાર્ટી જો યોગ્ય નિર્ણય નહિ લે તો તેમના સમર્થકો સાથે રાજીનામુ આપશે
બ્યુરો રીપોર્ટ PHN NEWS અમદાવાદ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com