દાંતાના બે નામથી જ વહીવટીઓ એક હોમ ગાર્ડ અને એક પોલીસ હપ્તાના જોરે આખું દાંતા રવાડે ચડાવ્યુ દાંતા માં વિદેશી દારૂનાં અડ્ડાઓ પર થોડાં દિવસો પહેલાં sogની રેડ કરવામાં આવી હતી ત્યારે દાંતામાં વિદેશી દારૂની દુકાન ખોલીને બેઠા હોય અને જ્યારે સરકારે રાજેસ્થા રાજ્ય ની જેમ છુટછાટ આપી હોય તે રીતે દારુનું ધુમ વેચાણ કરવામાં આવી રહ્યું છે

દાંતા માં sogની રેડ દરમિયાન પણ વિદેશી દારૂનાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે છતાં પણ પોલીસ વડાની કોઈ કાર્યવાહી નહીં
દાંતાના બે નામથી ન વહીવટીઓ  એક હોમ ગાર્ડ અને એક પોલીસ હપ્તાના જોરે આખું દાંતા રવાડે ચડાવ્યુ 
દાંતા માં વિદેશી દારૂનાં અડ્ડાઓ પર થોડાં દિવસો પહેલાં sogની રેડ કરવામાં આવી હતી ત્યારે દાંતામાં વિદેશી દારૂની દુકાન ખોલીને બેઠા હોય અને જ્યારે સરકારે રાજેસ્થા રાજ્ય ની જેમ છુટછાટ આપી હોય તે રીતે દારુનું ધુમ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને દારુના અડ્ડાઓ ને લઇ દાંતા અને અમીરગઢ વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ સરકાર ને નિશાન બનાવી હતી કે દાંતા અમીરગઢ વિસ્તારોમાં દારુના વેચાણ સાથે પોલીસ સંકળાયેલ છે અને પોલીસ મોટા પ્રમાણમાં દારુના બુટલેગરો પાસેથી હપ્તાઓ લઈ દારુનું વેચાણ કરાવે આવાં નિવેદન ને લઇ દાંતા માં ઘણા સમયથી વિદેશી દારુનું ધુમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે દાંતા માં sog દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન વિદેશી દારૂ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે દાંતાના એક હોમ ગાર્ડ અને એક પોલીસ કર્મી દારૂના હપ્તાના વહેવટ છેક ઉપરી અધિકારીઓ સુધી કરવામાં આવતું હોય તેવું થોડા સમય પહેલા મિડિયામાં પ્રસિદ્ધ થયું હતું છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નતી આવી અને હાલમાં પણ દાંતામાં વિદેશી દારૂનાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે પોલીસ વડા શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.