સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર સરદાર સ્મુતિ કેન્દ્ર ખાતે ચાલતી યોજનાં તથા આશ્રય શોષ્યલ વેલફેલ ફાઉડેશન પાટણ દ્રારા તા.૧૯/૦૯/૨૦૨૧ ના ગામ લોદરા તા. સાંતલપૂર ખાતે સંકલીત ખેતી પધ્ધતિ સંશોધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ હતી.

 અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે સ.દાં. કૃ. યુ.ના વૈજ્ઞાનિકો દ્રારા સંકલિત ખેતી પધ્ધતિ અંતર્ગત લોદરા ગામ ખાતે ખેડૂત તાલીમ યોજાયો..
સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર સરદાર સ્મુતિ કેન્દ્ર ખાતે ચાલતી યોજનાં તથા આશ્રય શોષ્યલ વેલફેલ ફાઉડેશન પાટણ દ્રારા તા.૧૯/૦૯/૨૦૨૧ ના ગામ લોદરા તા. સાંતલપૂર ખાતે સંકલીત ખેતી પધ્ધતિ સંશોધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ હતી.
ખેડૂત તાલીમ કાર્યક્રમ વૈજ્ઞાનિકો દ્રારા કિશન ગાર્ડન, ઓટોમેટિક પાકોની ખેતી પધ્ધતિ પશુપાલન આદર્શ બાયોગેસ, સંપૂર્ણ સંકલીત ખેતી પધ્ધતિ મોડલ વિષય પર માહિતી આપી તથા કાર્યક્ર્મ માં ઉપસ્થિત ખેડૂત ભાઈઓતથા બહેનો દ્વારા વિષય નિષ્ણાતો સાથે પરામર્શ કરી પોતાનું પ્રશ્નોનું ખુબ સારી રીતે છણાવટ કરી હતી. અંત માં લોદરા ગામ ના પ્રગતિશીલ ખેડુત ફાર્મ ખાતે બનાવેલ પલ્માંરોઝા તથા લેમન ગ્રાસ માંથી ઓઇલ બનાવવા પ્લાન્ટ ની મુલાકાત લઇને ખેડૂત તાલીમ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.