લુવાણા કળશ ગામે જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

લુવાણા કળશ ગામે જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી 
થરાદ તાલુકા ના લુવાણા કળશ ના વતની અને ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક અને સેવાભાવી એવા શ્રી નરસી એચ દવે ના પુત્રી દવે સોનલ બેન ના જન્મ દિવસે પેલા શાસ્ત્ર અનુસાર પુજા પાઠ અને અર્ચના કરી અને પછી  બાળકો સાથે  મિઠાઈ વેચીને આ જન્મ દિવસ ની અનોખી રીતે મનાવવામાં આવ્યો હતો અને બારે થી  બોલાવે આવેલ વ્યક્તિઓને કપડાંનું દાન કરી બધા બાળકોને સાથે રાખીને જન્મદિવસની ઉજવણી કરી હતી અને આ જન્મદિવસ નિમિત્તે દવે હાડી પરીવાર લુવાણા કળશ દવે સોનલ બેન ને જન્મદિવસની શુભકામના પાઠવી હતી
બ્યુરો રીપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.