આદિવાસી સમાજના દાતાઓ અને અંદ્રોખા નસિઁગ કોલેજના સંચાલન મંડળે શિક્ષણ જગતમા મદદનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ* રીપોર્ટ જ્યોતિકા ખરાડી સાબરકાંઠા
*આદિવાસી સમાજના દાતાઓ અને અંદ્રોખા નસિઁગ કોલેજના સંચાલન મંડળે શિક્ષણ જગતમા મદદનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ*
વિજયનગર તાલુકામા પોળો નજીક અભાપુર ગામના સ્વ.મહેશભાઇ ડામોરની દિકરી કુ. મમતાબેન ડામોર જે હાલ નસિઁગના બીજા વષઁમા અભ્યાસ કરે છે અનાથ અને ગરીબ પરિવારની આ દિકરીને કોઇ કારણોસર પ્રથમ વષઁની શિષ્યુવૃતિ મંજુર થઇ શકી નહી એટલે એ ગયા વષઁની ૯૦,૦૦૦ હજાર રુ શિક્ષણ ફી ભરી શક્યા નહી.આ વાતની જાણPOLO જંગલ જનજાગૃતિ અભિયાન અંતગઁત શ્રીગ્રામ મંડળ ટોલડુંગરી- જોરાવરનગર મંડળના સભ્યોએ થતા બેનની ફી ભરવા માટે આદિવાસી સમાજના દાતાઓ પાસેથી યથાશક્તિ ફાળો પ્રાપ્ત કયૉ બીજી બાજુ પોળોના આદિવાસી વિસ્તારમા શિક્ષણની કાન્તિ સજઁનાર આર.કે. પટેલ શિક્ષણ સંકુલ દલીબા નસિઁગ કોલેજના સંચાલન મંડળે મમતાબેનની ૫૦,૦૦૦/ હજાર રૂપિયાની ફી માફ કરી એટલે ૪૦,૦૦૦/ હજાર રૂપિયાની મદદ આદિવાસી સમાજના દાતાઓ દ્વારા ફાળાથી મમતાબેનની ફી ભરીને ખરેખર આદિવાસી સમાજે મદદનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.સમાજના જે બાળકોના મા-બાપ નથી એ અને જેમની આથિઁક સ્થિતિ સારી નથી એવા બાળકોના ઉચ્ચ શિક્ષણમા મદદરૂપ થવા આદિવાસી સમાજના દાતાઓ આગળ ભવિષ્યમા પણ હવે મોખરે રહેશે
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com