ગરવી ગુજરાત પાર્ટી ની ગાંધીનગર ની ચૂંટણી માં એન્ટ્રી ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે

ગરવી ગુજરાત પાર્ટી ની  ગાંધીનગર ની ચૂંટણી માં એન્ટ્રી 
ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે એવામાં વિવિધ રાજકીય પક્ષ ઓ પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે એવા માં ગરવી ગુજરાત પાર્ટી એ પોતાના ઉમેદવાર ને જીતાડવા જોર લગાવી રહી છે અને  તેમના સમર્થન માં રેલી નું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા તેના લીધે હવે ગાંધીનગર માં, ભાજપ, કોંગ્રેસ, આપ, ગરવી ગુજરાત પાર્ટી મેદાને આવતા ચારપાંખિયો જંગ જામ્યો છે  
બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ અમદાવાદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી