કોરોના મહામારી વચ્ચે સરકાર* *શ્રી ની ગાઈડ લાઈન* *મુજબ નવરાત્રી માં ૪૦૦ માણસો* *ની છુટ*
હવે નવરાત્રી ના દિવસો એકદમ નજીક આવતા ખેલૈયાઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પણ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ચારસો માણસો શેરી ગરબા રમવા દેવાશે
આસો સુદ એકમ થી શરૂ થઈ રહેલી આદ્યશક્તિ માં અંબે ની નવરાત્રી પર્વ માટે ડીસા શહેરમાં પાર્ટીપ્લોટ તેમજ શેરીઓ માં ગરબા ના મંડપ ની ફીક્કી તૈયારીઓ દેખાય રહી છે પણ માતાજી ના નવરાત્રી પર્વ હોય અને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેમ છતાં બજાર માં નવરાત્રી માટે મંડપમાં નવા વેરાઈટી ના મંડપ ડેકોરેશન ની તૈયારી કરવા માટે જરૂરી સામાન અને પુજાપા મળવા ના શરૂઆત થઇ ગઇ છે મંડપ અને મંદિરોમાં સજાવટ માટે નો સામાન પણ બજાર માં આવી ગયો છે જેમ કે જરી ,જુમર ,વેલ, અનાર, પટ્ટી, તોરણ, ફૂલ ઝુમખા, તથા હાર અને માતાજી માટેનાફુલ હાર માળા, ઓ અને ફુલ ના કુંડા ઓ તેમજ લાઇટિંગ સીરીજો માં ઇન્ડિયન વેરાયટી માં દીવા, ફોક્સ, સ્ટાર, દાણા પ્રોજેક્ટર, વગેરે તમામ આઇટમો આવી જતા લોકો ધીમે ધીમે માં અંબેના નવરાત્રી પર્વના શાનદાર ઉજવણી કરતા હોય છે માટે અવનવી વેરાયટીની સજાવટ કરવા માટે નાના-નાના ભૂલકાઓ ગબ્બર બનાવી નવરાત્રી નો અનેરો ઉત્સવ મનાવે છે પણ આ કોરોના મહામારી ના કારણે બજારમાં મંદી નો માહોલ જોવા મળતો દેખાય છે
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com