અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પંચાલ ભીખાભાઇ દલસુખભાઈ ના મકાનમાં શોર્ટ સર્કિટ ના લીધે આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે

.

 અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના  પંચાલ ભીખાભાઇ દલસુખભાઈ ના મકાનમાં શોર્ટ સર્કિટ ના લીધે આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે
આગ લાગવાના સમાચાર  સાંભળી ને બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જિલ્લા સદસ્ય રજણભાઈ યુવા મોરચા ઉપ પ્રમુખ હર્ષ પંડ્યા અને આગેવાનો સાથે ઘર ની મુલાકાત લીધી હતી..આગ લાગવાથી તેઓ ના સમગ્ર ઘર ની બધી જ સાધન સામગ્રી બળી ને ખાખ  થઈ ગઈ હતી અને મોટા પ્રમાણ માં નુકસાન થયેલું હતું અને વ્યવસાયે છૂટક સુથારી કામ કરતા, પરિવારને રૂબરૂ મળી સાંત્વના પુરી પડ્યું  હતી અને જરૂરી તમામ સરકારી મદદ મળી રહે તે માટે મામલતદારને તાત્કાલિક મદદ કરવા સૂચન કર્યું હતું
બ્યુરો રીપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.