હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા કુલ ત્રણ ઈસમો પાસેથી કુલ મુદ્દામાલ રૂ,4250/-નૉ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા*

*હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા કુલ ત્રણ  ઈસમો પાસેથી કુલ મુદ્દામાલ રૂ,4250/-નૉ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા* 
દાંતા તાલુકામાં LCB ઈશ્વરભાઈ દેસાઈ અને તેમની ટીમની સરાહનીય કામગીરી દાંતા તાલુકામાં દારૂ જુગારના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો* 
શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત-નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા 
    શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર* નાઓના માર્ગદર્શન હેઠળ                    
     એ. એસ. આઇ અલ્પેશભાઇ તથા પો. કો ઈશ્વર ભાઈ તથા નથુભાઈ * નાઓ હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે  હડાદ ની સીમમાં ગંજીપાના થી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતા ત્રણ ઈસમો *‌ (૧) સફિકભાઇ મોહમંદભાઇ જાતે મેમણ 
(૨) યુનુસભાઇ સુલેમાનભાઇ જાતે મનસુરી
(૩) સુરેશભાઇ ચુનાભાઇ જાતે. રાવળ તમામ રહે હડાદ વાળાઓ રોકડ રકમ રૂ,4250/*  નો મુદ્દામાલ* તથા જુગારના સાહીત્ય સાથે પકડાઈ ગયેલ હોઈ સદરે ઇસમો વિરૂધ્ધ હડાદ પો.સ્ટે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.