દાંતા પંથકમાં પોલીસની રહેમનજર હેઠળ ફરી તાડીનુ ધુમ વેચાણદાંતા પંથકમાં અગાઉ પણ રાહુલ જમાદાર અગિયાર હજાર રૂપિયા હપ્તા લઈને તાડીનુ વેચાણ કરાવતા ના અગાઉ પણ વિડિયો થયા હતા વાયરલ

દાંતા પંથકમાં પોલીસની રહેમનજર હેઠળ ફરી તાડીનુ ધુમ વેચાણ
દાંતા પંથકમાં અગાઉ પણ રાહુલ જમાદાર અગિયાર હજાર રૂપિયા હપ્તા લઈને તાડીનુ વેચાણ કરાવતા ના અગાઉ પણ વિડિયો થયા હતા વાયરલ 
દાંતા પંથકમાં માં હવે ક્યાં પોલીસ ની રહેમનજર હેઠળ અને ક્યાં જમાદાર ની ઓટીમા ચાલી રહ્યું છે તાડીનુ ધુમ વેચાણ
દાંતા પંથકમાં ચાલતા દેશી વિદેશી દારુના અડ્ડાઓ અને તાડીના ધુમ વેચાણ ને લઇ દાંતા પોલીસ ઉપર કે દારુના બુટલેગરો ઉપર પોલીસ વડા કોઈ તપાસ કે કાર્યવાહી કરશે ખરા.
દાંતા પંથકમા દારુ જુગાર અને અસમાજિક તત્વો ખાનગી વાહન ચાલકો બેફામ બનીને મોતની મુસાફરી કરી રહ્યા છે છતાં પણ દાંતા પોલીસની ઉંઘ નથી ઉડતી
દાંતા પંથકમાં દારુ જુગાર જેવી પ્રવૃત્તિઓને બંધ કરવા બાહોશ જાંબાઝ પોલીસ એચ એલ જોષી સાહેબની કામગીરીને આજ પણ દાંતા ના લોકો બિરદાવી રહ્યા છે.
દાંતા પંથકમાં ચાલતા દેશી વિદેશી દારુના અડ્ડાઓ અને તાડીના વેચાણને લઈ જે પણ પોલીસની ડુંટી લાગતી હોય તે પોલીસ ઉપર પોલીસ વડા તપાસ કરે અને તપાસ કરીને તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી માંગ ઉઠી રહી છે
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*