પોસ્ટ્સ

બનાસકાંઠા..લાખણી તાલુકા નાં મોટા કાપરા ગામની પરણિત ને ત્રાસ આપી આપી કાઢી મુકતા પતિ સહિત ત્રેણ સામે ફરિયાદ.લાખણી તાલુકાના મોટા કાપરા ગામનાં સૂર્યબેનના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામના રમેશજી બચુજી ઠાકોર સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરણિત ને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી

છબી
બનાસકાંઠા.લાખણી તાલુકા નાં મોટા કાપરા ગામની પરણિત ને ત્રાસ આપી આપી કાઢી મુકતા પતિ સહિત ત્રેણ સામે ફરિયાદ. લાખણી તાલુકાના મોટા કાપરા ગામનાં સૂર્યબેનના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામના રમેશજી બચુજી ઠાકોર સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરણિત ને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. લાખણી તાલુકાના મોટા કાપરા ગામ ની ઠાકોર ગોવાજી મશરુજી ની દિકરી સૂર્યાબેન ના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામે રહેતાં ઠાકોર રમેશજી બચુજી સાથે સમાજના રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતાં . લગ્નજીવન દરમિયાન લગ્નના સમય બાદ તેમના પતિ દ્વારા સૂર્યાબેન ને મેણા ટોણા મારતા હોય તેમના જેઠ કડાજી બચુજી તેમજ વિક્રમજી કડાજી પણ રમેશજી ને સાથ આપતા ને હોઇ મારકૂટ કરી કાઢી મુકતાં આ બાબતે સૂર્યાબેન દ્વારા સાસરિયાં વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમાં પતિ રમેશજી બચુજી ઠાકોર,કડાજી બચુજી ઠાકોર,વિકમજી કડાજી ઠાકોર (તમામ રહે.ચેખલા.કાકરેજ) ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. """""""&qu

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા લાગુ થવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હવે આ કેસને હલ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે. 12/01/2021

છબી
*ખેડૂત આંદોલન પર SCએ બનાવી ચાર સભ્યોની કમિટી, જાણો કોણ કોણ છે સામેલ  Prime Hindustan NEWS.12, January. 2021 નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા લાગુ થવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. હવે આ કેસને હલ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે. આ કમિટી મધ્યસ્થતા નહી પણ સમાધાન કરવાનો પ્રયાસ કરશે. SC સુપ્રીમ કોર્ટે તરફથી બનાવવામાં આવેલી કમિટીમાં ભારતીય કિસાન યૂનિયનના ભૂપેન્દ્રસિંહ માન, સેઠારી સંસ્થાના અનિલ ધનવંત, કૃષિ વૈજ્ઞાનિક અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થાના પ્રમોદ કે. જોશી સામેલ છે. સુપ્રીમ કોર્ટની મહત્વની વાતો?  – ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એસએ બોબડેએ કહ્યુ કે અમે વચગાળાના આદેશ આપીશું. કોઇ પણ ખેડૂતની જમીન નહી વેચાય. અમે સમસ્યાનું સમાધાન ઇચ્છીએ છીએ. અમારી પાસે અધિકાર છે જેમાં એક છે કે અમે કાયદાને રદ કરી દઇએ. – સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, અમને કમિટી બનાવવાનો અધિકાર છે, જે લોકો સમાધાન ઇચ્છે છે તે કમિટી પાસે જઇ શકે છે. અમે પોતાની માટે કમિટી બનાવી રહ્યા છીએ. કમિટી અમને રિપોર્ટ આપશે. કમિટ

ઐદ્રાણા ની પરણીતા ને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માંગણી કરતાં પતિ સામે નોધાવી ફરિયાદ..12/01/2021

છબી
*ઐદ્રાણા ની પરણીતા ને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ ની માંગણી કરતાં પતિ સામે નોધાવી ફરિયાદ. 12/01/2021 વડગામ તાલુકાના ઐદ્રાણા ગામે 21 વર્ષ થી લગ્ન થયેલી પરણીતા ઉપર પતિ દ્વારા વરંવાર વહેમ રાખી મારઝુડ કરવામાં આવતી હોવા છંતા પણ પરણિતા મુગા મોઢે સહન કરતી રહી અમુક વખત પરણિતા ના પીયરપક્ષ દ્વારા પોતાની દિકરી નો ઘરસંસાર ન ટુટે તે માટે પોતાની દિકરી ને સમજાવી પોતાના સાસરે મોકલવામાં આવતી હતી તેમ છંતા પતિ દ્વારા પોતાની હરકતો થી બાજ ન આવતા તેમજ શારીરિક માનસિક વધુ પડતો ત્રાસ આપતા અને 50 હજાર જેટલી દહેજ ની માંગ કરતા આ પરણિતાએ ન છુટકે કંટાળી પોતે પોતાની ડીસા ખાતે રહેતી બહેન ને ત્યાં જઇ તેમને સમગ્ર હકીકત જણાવી તેમના બનેવી ને સાથે છાપી પોલીસ મથકે જઈ વડગામ ના રહેવાસી રમણપુરી ગૌસ્વામી ની દિકરી દેવીકાબેન ગૌસ્વામી એ ઐદ્વાણા ગામના તેમના પતિ અશ્ર્વિનપુરી સોમપુરી ગૌસ્વામી સામે ફરિયાદ નોધાવી હતી.છાપી પોલીસ દ્વારા ફરિયાદ લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.. *અહેવાલ :-રફીક મનસુરી,છાપી

સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ 4.45 કરોડ ના વિકાસ કામોનો લોકાર્પણ ધારાસભ્ય હિતુ કનોડિયા ના વરદહસ્તે કરવામાં આવ્યું। Prime Hindustan News channel 12/01/2021

છબી
સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ 4.45 કરોડ ના વિકાસ કામોનો લોકાર્પણ ધારાસભ્ય હિતુ કનોડિયા ના વરદહસ્તે કરવામાં આવ્યું।      આજરોજ વડાલી નગરપાલિકા દ્વારા વડાલી શહેરમાં જે વિકાસ કામો કરવામાં આવ્યા હતા એમાં શ્રી વૈજનાથ મંદિર ખાતે કોમ્યુનિટી હોલ તેમજ સંત શ્રી રોહીદાસ કોમ્યુનિટી હોલ તેમજ ગટર અને પાણી પુરવઠા તારા મદારી વસાહત ખાતે ૧૮ કરોડના ખર્ચે સંપનું કામ નું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડાલી શહેર નગરપાલિકાના પ્રમુખ ઇશ્વરભાઇ, કારોબારી અધ્યક્ષ પ્રદ્યુમનસિંહ ચંપાવત શહેર ભાજપ પ્રમુખ સગર નારણભાઈ જિલ્લા ભાજપ અગ્રણી તખતસિંહ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ બારોટ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા અજીત સિંહ રાઠોડ તેમજ વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પટની સાહેબ નગરપાલિકાના સદસ્ય તેમજ વડાલી નગરપાલિકામાં જે સતત વિકાસ કામો તેમજ જનતાની તકલીફો તરફ ધ્યાન આપતા એવા કે.ડી.પરમાર કામગીરી સરાહનીય રહી છે નગરની જનતા આ કામોના લોકાર્પણ વખતે ઉપસ્થીત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

Prime Hindustan News channel11/01/2021 ગાંધીનગર: સોમવાર:આગામી દિવસોમાં આવી રહેલ કોરોનાની રસી અંતર્ગત કોરોનાની રસીની જાળવણી અને સંગ્રહ કરવાની તમામ પ્રક્રિયાની જાણકારી મેળવવા ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.કુલદીપ આર્યએ રૂબરૂ જિલ્લા વેક્સીન સ્ટ્રોરની મુલાકાત લીઘી હતી

છબી
ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા વેક્સીન સ્ટોરની મુલાકાત લીધી.11/01/2021 ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા વેક્સીન સ્ટોરની મુલાકાત લીધી Prime Hindustan News channel 11/01/2021 ગાંધીનગર: સોમવાર: આગામી દિવસોમાં આવી રહેલ કોરોનાની રસી અંતર્ગત કોરોનાની રસીની જાળવણી અને સંગ્રહ કરવાની તમામ પ્રક્રિયાની જાણકારી મેળવવા ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.કુલદીપ આર્યએ રૂબરૂ જિલ્લા વેક્સીન સ્ટ્રોરની મુલાકાત લીઘી હતી.કલેક્ટરશ્રી દ્વારા વેક્સીન જાળવણી અને સંગ્રહ કરવા માટે વપરાતા ILR ફ્રીઝનું, ડિપ ફ્રીઝ, કોલ્ડ બોક્સ, AD સીરીંઝ તેમજ રિઝયોનલ વેક્સીન સ્ટોર પરથી જિલ્લા વેક્સીન સ્ટોર પર તેમજ જિલ્લામાંથી કોલ્ડ ચેઈન પોઈન્ટ પર નિયત તાપમાને રસી પહોંચાડવા ઉપયોગમાં લેવાનાર ઈન્ષ્યુલેટેડ વેક્સીન વાનનું પણ નિરિક્ષણ કર્યું હતું . મુલાકાત દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એમ.એચ.સોલંકી, જિલ્લા રસીકરણ અધિકારીશ્રી ડૉ. હરેશ નાયક તેમજ જિલ્લા ફાર્માસીસ્ટશ્રી જાદવભાઈ ની ઉપસ્થિતિ રહ્યા હતાં.      11/01/2021 Prime Hindustan News channel

દસ મહિના બાદ ભીલડી પંથકમાં પુન: શિક્ષણ કાર્ય ધમધમતું થયું કોરોનાની મહામારીમાં માર્ચ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ હતું જે આજથી ૧૦ અને ૧૨ પુન:શાળાકાર્ય ચાલુ થતા વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.11/01/2021

છબી
દસ મહિના બાદ ભીલડી પંથકમાં પુન: શિક્ષણ કાર્ય ધમધમતું થયું કોરોનાની મહામારીમાં માર્ચ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ હતું જે આજથી ૧૦ અને ૧૨ પુન:શાળાકાર્ય ચાલુ થતા વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો . સરકારની ગાઇડ લાઇન મુજબ કોવિડ ૧૯ અંતર્ગત સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક , સેનેટાઇઝર , માસ્ક , થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમા સોશિયલ ડિસ્ટનસ સાથે વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા હતા. અને વાલીઓની સંમતિથી શિક્ષણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અને ૮૦ % હજરી જોવા મળી હતી. 

દાંતીવાડા ના ગોગુદરા ગામમાં અબોલ પશુ સાથે ક્રૂરતાપૂર્વક નો કિસ્સો સામે આવ્યો

છબી
દાંતીવાડા ના ગોગુદરા ગામમાં  અબોલ પશુ સાથે ક્રૂરતાપૂર્વક નો કિસ્સો સામે આવ્યો  દાંતીવાડા: દાંતીવાડા તાલુકાના ગોગુદરા ગામના ગ્રામજનો દ્રારા આજે સવારે નંદી ને રબારી ગોળીયા ના સરામા નંદીને ગળા તેમજ મોઠા ના ભાગે અર્થીગ વાયર થી બાંધેલ તેમજ પગ અને શિગડા ને જાડા રસા થી બાંધેલ હાલતમાં  તેમજ લીગને ગરમ ઠામ આપી કુરતાપુર્વેક ની હાલતમાં જોતાં પાંથાવાડા ના જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જીવદયા પ્રેમિઓને જાણ   થતા દોડી આવ્યા હતા ગામમાં પહોંચી નંદી ના મોઠામાંથી  વાયર કાઢીને તેમજ દોરડું નિકાળી વધુ સારવાર અર્થે પાંજરાપોળ મોકળી આપવામાં આવ્યો હતો. એક જ અઠવાડિયામાં ગોગુદરા ગામમાં નંદી સાથે કુરતાપુર્વેક નો કિસ્સો પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમી ઓમાં રોષની લાગણી પ્રવર્તી હતી.

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કજેલી ના એક મકાન લાગેલી આગ કાબુમાં લેવા વડાલી થી ફાયર ફાઈટર મંગાઈ આગ પર કાબુ મેળવવા આવી રહે છે આજરોજ વહેલી સવારે કજેલી ગામના દરજી પરિવાર સામાજિક કામ થી બહાર ગયેલ છે ત્યારે અચાનક મકાનની અંદર થી આગની

છબી
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કજેલી ના એક મકાન લાગેલી આગ કાબુમાં લેવા વડાલી થી ફાયર ફાઈટર મંગાઈ આગ પર કાબુ મેળવવા આવી રહે છે આજરોજ વહેલી સવારે   કજેલી ગામના દરજી પરિવાર સામાજિક કામ થી બહાર ગયેલ છે ત્યારે અચાનક મકાનની અંદર થી આગની જ્વાળાઓ બહાર દેખાતા ખાતા ગામ લોકો એકઠા થયા હતા અને આગ પર કાબુ મેળવવા મથી રહ્યા હતા પરંતુ આગ ઉપર કાબુલના મેળવાતા ગામના સરપંચ શ્રી ગઢવી રાજુભાઈએ વડાલી ફાયર ફાઈટરની જાણ કરતા વડાલી ફાયર ફાઈટર ના માણસો આગ પર કાબુ મેળવવા મથી રહ્યા છે 

જહાજમાં સવાર 8 ક્રૂ મેમ્બર બચાવાયા અમદાવાદ: માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, 11/01/2021

છબી
કછ નું જહાજ દરિયામાં સળગીને ખાખ માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે.  10/January  2021 જહાજમાં સવાર 8 ક્રૂ મેમ્બર બચાવાયા   અમદાવાદ: માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, પરંતુ તે પહેલા જ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આખું જહાજ આગમાં બળી ખાખ થઇ ગયુ હતુ. આગ વધતા જોઇ જહાજના આઠ ક્રૂ મેમ્બરોએ સમુદ્રમાં કૂદકો માર્યો હતો. જે બાદ તમામને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. મળતી માહિતી મુજબ 31 ડિસેમ્બરના દુબઇ પોર્ટ પરથી જનરલ કાર્ગો ભરીને અલ જાવેદ એમ એન. વી. 2105 જહાજ સુદાન પોર્ટ જવા નીકળ્યું હતું. 3 જાન્યુઆરીના રોજ જહાજ ઓમાનના મશીશ પાસે પહોંચતા તેમાં રખાયેલા કન્ટેનરમાં કોઇ કારણથી આગ લાગી હતી. ત્યાં પવનની ગતિ તેજ તેજ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આઠ ક્રુ મેમ્બરો પોતાનો જીવ બચાવાવ માટે સમુદ્રમાં કુદકો માર્યો હતો. ત્યાં સ્થાનિકે માછીમારી કરતા લોકોએ આઠેય ક્રુમેમ્બરોને બચાવી લીધા હતા. બાદમાં પોતાની બોટમાં બચાવીને

Prime Hindustan News channelતા.10/01/2021રવિવારદાંતા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સાથે બીજી ૦૪ ચોરીઓ ડીટેક્ટ કરી કિ.રૂ.૨૩,૫૫૨ મુદ્દામાલ સાથે બે રીઢા ઘરફોડ ચોરની ધરપકડ ક કરતી એલ.સી.બી. પાલનપુર

છબી
Prime Hindustan News channel તા.10/01/2021 રવિવાર દાંતા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સાથે બીજી ૦૪ ચોરીઓ ડીટેક્ટ કરી કિ.રૂ.૨૩,૫૫૨ મુદ્દામાલ સાથે બે રીઢા ઘરફોડ ચોરની ધરપકડ ક કરતી એલ.સી.બી. પાલનપુર         💫 બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં ચોરીના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા...           💫 શ્રી એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ. પો. સબ.ઇન્સ   નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના હે.કો. દિગ્વિજયસિંહ, નરેશભાઇ, વદુજી તથા પો.કોન્સ  મહેશભાઇ, દિનેશભાઇ, જયપાલસિંહનાઓ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત  સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે પ્રભુભાઇ સ/ઓ ડુંગરાભાઇ બથાભાઇ જાતે.ગમાર ઉ.વ.૪૦ રહે.ચંદ્દાણા આડીશેરી તા.પોશીના, જીલ્લો.સાબરકાંઠાવાળો હોવાનુ જણાવેલ તથા (૨) પોતે પોતાનુ નામ મોહનભાઇ સ/ઓ કરમાભાઇ રાજાભાઇ જાતે.ડાભી ઉ.વ.૨૨ તથા મજુરી રહે.બોસા જાંબુડીથી આગળ તા.આબુરોડજીલ્લો.શીરોહી રાજસ્થાન વાળાઓને પકડી તેઓના કબ્

आापत्तिजनक ट्वीट करने वाले पायलट ने बाद में पीएम से माफी भी मांगी। उन्होंने एक और ट्वीट कर लिखा, 'मैं प्रधानमंत्री को लेकर किए गए ट्वीट्स और अन्य आपत्तिजनक ट्वीट्स के बारे में माफी मांगता हूं, जिससे किसी की भावनाएं आहत हुई हैं।' यह भी लिखा कि, 'मैं स्पष्ट करता हूं कि गो एयर का सीधे या परोक्ष रूप से मेरे किसी भी ट्वीट से कोई संबंध नहीं है 10/01/2021

છબી
Prime Hindustan News channel 10/01/2021 पीएम नरेंद्र मोदी के खिलाफ पायलट ने की अभद्र टिप्पणी, हुआ ये एक्शन 10/01/2021. प्रधानमंत्री नरेंद्र मोदी के खिलाफ ट्विटर पर आपत्तिजनक टिप्पणी करने पर निजी एयर लाइंस गो एयर ने एक पालयट को नौकरी से निकाल दिया। कंपनी ने सख्त कदम उठाते हुए वरिष्ठ पायलट को बर्खास्त किया है। गो एयर ने बयान जारी कहा कि ऐसे कृत्यों के प्रति कंपनी की जीरो टालरेंस की नीति है। कर्मचारियों के लिए कंपनी के रोजगार नियमों व नीतियों में नीतियों, जिनमें सोशल मीडिया भी शामिल है, का पालन करना अनिवार्य है। माफी मांगी  आापत्तिजनक ट्वीट करने वाले पायलट ने बाद में पीएम से माफी भी मांगी। उन्होंने एक और ट्वीट कर लिखा, 'मैं प्रधानमंत्री को लेकर किए गए ट्वीट्स और अन्य आपत्तिजनक ट्वीट्स के बारे में माफी मांगता हूं, जिससे किसी की भावनाएं आहत हुई हैं।' यह भी लिखा कि, 'मैं स्पष्ट करता हूं कि गो एयर का सीधे या परोक्ष रूप से मेरे किसी भी ट्वीट से कोई संबंध नहीं है और यह मेरे व्यक्तिगत विचार थे। मैं अपने द्वारा किए गए कार्योंकार्यों के लिए पूरी जिम्मेदारी लेता

ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસનો માધવસિંહભાઈ સોલંકી માટેનો સુંદર લેખ એક વાર જરૂર ટાઈમ કાઢીને વાંચશો.*માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાયડૉ. જય નારાયણ વ્યાસ 10/01/2021

છબી
*ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયનારાયણભાઈ વ્યાસનો માધવસિંહભાઈ સોલંકી માટેનો સુંદર લેખ એક વાર જરૂર ટાઈમ કાઢીને વાંચશો.* માધવસિંહ ફૂલસિંહ સોલંકી – એક દિગ્ગજ રાજપુરુષની ચિરવિદાય ડૉ. જય નારાયણ વ્યાસ  ૯૪ વરસની દીર્ઘાયુષી કહી શકાય તેવી ઉંમરે ગુજરાતની રાજનીતિના એક વિરાટ વ્યક્તિત્વે આજે વિદાય લીધી છે. એમણે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ માટે ૧૪૯ બેઠકો જીતીને સ્થાપેલી કીર્તિમાન આજે પણ એમનો એમ છે. આમ તો ક્રિકેટની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે દરેક રેકોર્ડ તૂટવા માટે બનતો હોય છે પણ માધવસિંહભાઈનો આ રેકોર્ડ તૂટશે કે કેમ એ તો સમય જ કહી શકશે. માધવસિંહભાઈ સાથે મારે સીધેસીધું કામ કરવાનું બન્યું. ૧૯૮૦ થી ૧૯૮૫નાં એ વરસો ગુજરાતની વિકાસગાથાનાં સ્વર્ણિમ વરસો હતાં. માત્ર એટલું જ નહીં પણ સામાજિક વિકાસ અને ગરીબલક્ષી કામગીરીની વાત કરીએ તો પણ માધવસિંહભાઈ અને ઝીણાભાઈ દરજીની જોડીએ ઘણું ગજું કાઢ્યું હતું. મધ્યાહન ભોજન યોજના માધવસિંહભાઈના સમયે શરૂ થઈ. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેની આક્રમક નીતિઓનો એ ગાળો હતો. શિવજ્ઞાનમ, એમ. જી. શાહ, એચ. કે. ખાન, એચ. આર. પાટણકર, એસ. કે. શેલત, અનિલ શાહ જેવી ધુરંધર સનદી અધિક

प्रधानमंत्री इमरान खान ने भारत पर आरोप लगाते हुए कहा था कि उनका पड़ोसी देश पाकिस्तान में सांप्रदायिक हिंसा भड़का रहा है। इमरान ने कहा कि मैं आपके दुख में आपका साझेदार हूं और आपकी पीड़ा को बांटने के लिए पहले भी आगे आया था। उन्होंने आगे कहा कि मैं श्रद्धांजलि देने और मृतक के परिवारों को सांत्वना देने फिर जल्द ही आऊंगा। बता दें कि पाकिस्तान में सुन्नी मुसलमान बहुसंख्यक हैं। 09/01/2021

છબી
पाकिस्तान : हजारा मुस्लिम समुदाय के 11 लोगों का कत्ल, सरकार के खिलाफ प्रदर्शन !! 👉Prime Hindustan News channel 09/01/2021 पाकिस्तान : हजारा मुस्लिम समुदाय के 11 लोगों का कत्ल, सरकार के खिलाफ प्रदर्शन !! 09 जनवरी 2021, लोगों की हत्या करने के बाद प्रदर्शन का माहौल !सरकार के खिलाफ प्रदर्शन कर रहे परिजन ! पाकिस्तान !! पाकिस्तान में ISIS के आतंकवादियों द्वारा हजारा मुस्लिम समुदाय के 11 लोगों की हत्या करने के बाद वहां प्रदर्शन का माहौल है। इन मृतकों के परिवारजन रविवार से ही क्वेटा के वेस्टर्न बाइपास इलाके में पाकिस्तान सरकार के खिलाफ शवों को रखकर प्रदर्शन कर रहे हैं। बता दें कि आतंकवादी संगठन ISIS ने इस्लाम के नाम पर इन लोगों की हत्या की थी लेकिन अब इसी समुदाय के लोग पाकिस्तान सरकार के खिलाफ विरोध प्रदर्शन कर रहे हैं। पाकिस्तान के प्रधानमंत्री इमरान खान को अपने ही देश में खुद के धर्म वालों के ऊपर अत्याचार को लेकर घेरा जाता रहा है। इमरान खान ने ISIS के हमले को भारत से जोड़ा !  पाकिस्तान के प्रधानमंत्री इमरान खान ने हजारा मुसलमानों पर ISIS के हमले को भारत से जोड़ दिया

ગુજરાત નું રાજ્યવૃક્ષ અને તેની હત્યા ગુજરાત વિધાન સભા અને ગાંધીમંદિર ની સામે આ વડલો બસ થોડા જ સમય નો મહેમાન છેકહેવાય છે કે અહીં રસ્તાનું નવીનીકરણ કરવાના બહાને કાંઈક એવું થઈ રહ્યું છે કે આ વડલો તેનો ભોગ ગમે ત્યારે બની શકે તેમ છે. 09/01/2021

છબી
અહીં બતાવવામાં આવેલા વડલા નું વૃક્ષ એ ગાંધીનગર મા આવેલા ગ માર્ગ પર બરાબર ગાંધીમંદિર તથા વિધાનસભા ની વચ્ચે આવેલો છે ગુજરાત નું રાજ્યવૃક્ષ અને તેની હત્યા ગુજરાત વિધાન સભા અને ગાંધીમંદિર ની સામે  આ વડલો બસ થોડા જ સમય નો મહેમાન છે કહેવાય છે કે અહીં રસ્તાનું નવીનીકરણ કરવાના બહાને કાંઈક એવું થઈ રહ્યું છે કે આ વડલો તેનો ભોગ ગમે ત્યારે બની શકે તેમ છે હાલ આ વિસ્તાર ને પોલીસ બેરિટેક લગાવીને કોર્ડન કરી દેવામાં આવેલ છે ગરવી ગુજરાત પાર્ટી  પર્યાવરણ પ્રેમી દ્રારા ગાંધીનગર મા જે પ્રકૃતિ રક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેને સંપૂર્ણ સમર્થન આપે છે અને ભવિષ્ય મા જ્યારે પ્રકૃતિ રક્ષા માટે જરૂર પડે ગરવી ગુજરાત પાર્ટી જરૂર થી કાર્ય કરશે

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન• 30 જુલાઈ 1927ના રોજ થયો હતો જન્મ• ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા• વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે માધવસિંહ• 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા હતા• વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ• પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા• દેશભરમાં મધ્યાહન ભોજન માધવસિંહની દેણ• મફત કન્યા કેળવણી તેમના સમયમાં શરૂ થઈ

છબી
Prime Hindustan News channel 09/01/2021 • પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન • 30 જુલાઈ 1927ના રોજ થયો હતો જન્મ • ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા • વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે માધવસિંહ • 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા હતા • વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ • પત્રકારત્વ, રાજકારણ, સાહિત્ય સાથે જોડાયેલા રહ્યા • દેશભરમાં મધ્યાહન ભોજન માધવસિંહની દેણ • મફત કન્યા કેળવણી તેમના સમયમાં શરૂ થઈ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

છબી
પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું. ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે તેના ભાગરૂપે આજે પાથાવાડા સિએસચી માં રસીકરણ કેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નુ આયોજન કરાયું હતું.પાથાવાડા સિએસચી ના કેમ્પસમાં રસીકરણ કેન્દ્ર બનાવી જુદા જુદા ચાર ભાગ પાડવામાં આવ્યા હતાં. તેમાં પ્રથમ દર્દીઓને સોશિયલ ડિસ્ટન્સ માં ઉભા રાખી આઈડી કાર્ડ સાથે તેમણી નોધણી કરવામાં આવી હતી . ત્યારબાદ વેઈટિગ રૂમમાં દર્દીઓને બેસાડી વારાફરતી વેક્સીનેશન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.વેક્સીનેશન રૂમમાં વેક્સીન ની તાલીમ લીધેલ નર્સિંગ સ્ટાફ દ્વારા વેક્સીનેશન આપવામાં આવી હતી . ત્યારબાદ દર્દી ને ઓબર્ઝવેશન રૂમમાં અડધો કલાક સુધી  રાખવા આવ્યા હતાં. ત્યારબાદ તેમણે કોઈપણ જાતની તકલીફ ન થાય ત્યારે રજા આપવામાં આવી હતી. તેમજ વેક્સીનેશન આપ્યા બાદ કોઇ આડ અસર થાય તો આગળ રિફર  માટે એમ્બુલેન્સની વ્યવસ્થા  રાખવામાં આવી હતી.  કોરોના વેક્સીનેશન ના ડ્રાયરનમા સિએસચી 25

બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં અાવ્યો.

છબી
બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય ગેળા ગામે આવેલ હનુમાનદાદાનું મંદિર દર શનિવારે ગેળા શ્રીફળ મંદિરે દર્શન આજુબાજુ થી લોકો આવતાં હોઇ covid 19 ની ગાઈડ લાઈન નું પાલન થતું ન હોઇ કોરોના મહામારીને ધ્યાને લઇને સરકાર શ્રી ની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી શ્રીફળ મંદિરે ગેળા મુકામે ના આવવા ગ્રામ પંચાયત ની અપીલ છે સરકારશ્રીની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી આવનાર કોઇપણ શનિવારે ધર્મપ્રેમી જનતાને દર્શનાર્થે આવશે તો ના છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

Prime Hindustan News channel

देश के 736 जिलों में आज एक साथ दूसरा ड्राई रन, वैक्सीनेशन से पहले जोरों पर तैयारियां 08/01/2021फाइल फोटो देश में कोरोना का टीकाकरण कार्यक्रम शुरू होने से पहले आज 8 जनवरी को सबसे बड़ी रिहर्सल है. देश के सभी 736 जिलों में आज ड्राई रन किया जाएगा. इसमें तैयारी इस बात की है कि कैसे लोगों को कोरोना का टीका लगाना है, उसकी पूरी प्रक्रिया क्या है. इससे पहले 28 और 29 दिसंबर को 4 राज्यों में दो दिन के लिए ड्राई रन किया गया था. इसके बाद 2 जनवरी को सभी राज्यों में ड्राई रन चलाया गया था और अब 33 राज्यों (हरियाणा, हिमाचल और अरुणाचल को छोड़कर) और केंद्रशासित प्रदेशों में वैक्सीन का फिर से ड्राई रन शुरू हो रहा है.

છબી
Prime Hindustan News Channel 08/01/2021 देश के 736 जिलों में आज एक साथ दूसरा ड्राई रन, वैक्सीनेशन से पहले जोरों पर तैयारियां 08/01/2021 फाइल फोटो  देश में कोरोना का टीकाकरण कार्यक्रम शुरू होने से पहले आज 8 जनवरी को सबसे बड़ी रिहर्सल है . देश के सभी 736 जिलों में आज ड्राई रन किया जाएगा. इसमें तैयारी इस बात की है कि कैसे लोगों को कोरोना का टीका लगाना है, उसकी पूरी प्रक्रिया क्या है. इससे पहले 28 और 29 दिसंबर को 4 राज्यों में दो दिन के लिए ड्राई रन किया गया था. इसके बाद 2 जनवरी को सभी राज्यों में ड्राई रन चलाया गया था और अब 33 राज्यों (हरियाणा, हिमाचल और अरुणाचल को छोड़कर) और केंद्रशासित प्रदेशों में वैक्सीन का फिर से ड्राई रन शुरू हो रहा है.   बता दें कि गुजरात, पंजाब, असम और आंध्र प्रदेश में ड्राई रन को लेकर अच्छे रिजल्ट सामने आए थे. इसके बाद सरकार ने पूरे देश में ड्राई रन को लागू करने का फैसला किया था. अब एकबार फिर केंद्र सरकार पूरे देश में ड्राई रन करने जा रही है. इससे पहले, गुरुवार को केंद्रीय स्वास्थ्य मंत्री डॉ हर्षवर्धन ने राज्यों के स्वास्थ्य म

થરા સરકારી હોસ્પિટલ ની કાકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી..કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી ત્યાં રહેલ દર્દીઓની તબિયત વિશે ખ્યાલ હાલ પૂછ્યા હતા અને દવાખાનામાં કેવી સારવાર મળે છે એ વિશે પૂછપરછ કરી હતી

છબી
થરા સરકારી હોસ્પિટલ ની કાકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી.Prime Hindustan News channel 06/01/2021 કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી ત્યાં રહેલ દર્દીઓની તબિયત વિશે ખ્યાલ હાલ પૂછ્યા હતા અને દવાખાનામાં કેવી સારવાર મળે છે એ વિશે પૂછપરછ કરી હતી   પણ સર્જન ડોક્ટર ભરતભાઈ ચૌધરી, ડો. ગુપ્તા, ડૉ, અંન્સારી, ડૉ, ગોસ્વામી, તેમજ તેમના સ્ટાફ દ્વારા દર્દીઓને સારી  સારવાર  કરતા હોવાનું ધારાસભ્યને જણાવ્યું હતું થરા હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે  જિન્સ અને લેડીઝ વિભાગ માં અલગ-અલગ દર્દીઓ  રાખવામાં આવે છે  ત્યારબાદ દર્દીઓના સારવાર માટે રાખેલ અલગ-અલગ રૂમમાં  વિવિધ પ્રકારના મશીનો, જેવાકે ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ડીલેવરી રૂમ  મેડિકલ સ્ટોર જેવાની જાણકારી મેળવી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા કરતા થરા સરકારી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા તેમજ સ્વચ્છતા અને સારી સારવાર મળી રહી છે  તમામ પ્રકારની સુવિધાઓ અને સ્વચ્છથા ને જોતાજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ ડોક્ટર ભરતભાઇ ચૌધરી સાથી ડૉ

હવે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન છે કે આને કેવી રીતે સરખું કરી શકાય. હાલ ધરતી સામાન્ય ગતિથી વધુ ઝડપી ફરી રહી છે. પૃથ્વી 24 કલાક પહેલાં પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરી રહી છે. સામાન્ય રીતે પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે, પણ ગત વર્ષે જૂનથી માંડી અત્યારસુધીમાં પૃથ્વી પોતાની ધરી પર વધુ ઝડપી ફરી રહી છે, જેને કારણે પૃથ્વી પર હાજર તમામ દેશોનો સમય બદલાતો રહે છે. સાયન્ટિસ્ટને પોતપોતાની જગ્યા પર હાજર એટોમિક ક્લોકનો સમય બદલવો પડશે, એટલે કે આ વખતે સાયન્ટિસ્ટને નેગેટિવ લીપ સેકન્ડ પોતપોતાની વોચમાં જોડવો પડશે.Prime Hindustan News channel

છબી
ચોંકાવનારો રિપોર્ટ 2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી  ચોંકાવનારો રિપોર્ટ 2020થી ઝડપથી ફરવા લાગી છે પૃથ્વી…! વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં, છેલ્લાં 50 વર્ષમાં આવું પહેલી વખત બન્યું દેશમાં ચાલી રહેલી મહામારીને કારણે અડધા દેશના લોકો ઘરમાં બેઠા છે, લાગે છે જાણે સમય થોભી ગયો છે, પણ આંકડા પ્રમાણે સમય ઝડપથી ભાગી રહ્યો છે. આવું માત્ર કહેવા માટે નથી, પણ વાસ્તવમાં ધરતી પોતાના એક્સિસ પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ફરી રહી છે, જેને કારણે દિવસની લંબાઈ 24 કલાકથી ઓછી થઈ ગઈ છે. પૃથ્વીની આ ગતિ છેલ્લાં 50 વર્ષમાં કોઈપણ સમયની તુલનામાં ઝડપી છે. પૃથ્વી 24 કલાક પહેલાં એક ચક્કર પૂરું કરે છે હવે વૈજ્ઞાનિકો પણ આ વાતથી હેરાન છે કે આને કેવી રીતે સરખું કરી શકાય. હાલ ધરતી સામાન્ય ગતિથી વધુ ઝડપી ફરી રહી છે. પૃથ્વી 24 કલાક પહેલાં પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરી રહી છે. સામાન્ય રીતે પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર લગાવે છે, પણ ગત વર્ષે જૂનથી માંડી અત્યારસુધીમાં પૃથ્વી પોતાની ધરી પર વધુ ઝડપી ફરી રહી છે, જેને કારણે પૃથ્વી પર હાજર તમામ દેશોનો સમય બદલાતો રહે છે. સાયન્ટિસ્ટને પોતપોતાની જ

ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તા.૯.૧.૨૦૨૧.શનિવાર *સમય.સવારે 12 કલાકે*

છબી
ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે   તા.૯.૧.૨૦૨૧.શનિવાર          *સમય.સવારે 12  કલાકે* આથી જણાવવામાં આવે છે કે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તો આપ સૌ હોદ્દેદારો તેમજ યુવાન મિત્રો તથા સમાજના  આગેવાનો મોટી* *સંખ્યા માં હાજર રહેવા વિનંતિ*....      *તા.૯.૧.૨૦૨૧.શનિવાર*          *સમય.સવારે 12  કલાકે* *સ્થળ  નુ સરનામુ    જેરડા  સેરપુરા રોડ હનુમાન પુરા ખૂડી જેરડા 🙏🙏🙏🙏🙏

સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તારીખ. 09/01/2021

છબી
આથી જણાવવામાં આવે છે કે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તો આપ સૌ હોદ્દેદારો તેમજ યુવાન મિત્રો તથા સમાજના  આગેવાનો મોટી* *સંખ્યા માં હાજર રહેવા વિનંતિ*      *તા.૯.૧.૨૦૨૧.શનિવાર*          *સમય.સવારે 12  કલાકે* *સ્થળ  નુ સરનામુ    જેરડા  સેરપુરા રોડ હનુમાન પુરા ખૂડી જેરડા 🙏🙏🙏🙏🙏