થરા સરકારી હોસ્પિટલ ની કાકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી..કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી ત્યાં રહેલ દર્દીઓની તબિયત વિશે ખ્યાલ હાલ પૂછ્યા હતા અને દવાખાનામાં કેવી સારવાર મળે છે એ વિશે પૂછપરછ કરી હતી

થરા સરકારી હોસ્પિટલ ની કાકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી.Prime Hindustan News channel 06/01/2021

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ મુલાકાત લીધી હતી ત્યાં રહેલ દર્દીઓની તબિયત વિશે ખ્યાલ હાલ પૂછ્યા હતા અને દવાખાનામાં કેવી સારવાર મળે છે એ વિશે પૂછપરછ કરી હતી 
 પણ સર્જન ડોક્ટર ભરતભાઈ ચૌધરી, ડો. ગુપ્તા, ડૉ, અંન્સારી, ડૉ, ગોસ્વામી, તેમજ તેમના સ્ટાફ દ્વારા દર્દીઓને સારી  સારવાર  કરતા હોવાનું ધારાસભ્યને જણાવ્યું હતું થરા હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે  જિન્સ અને લેડીઝ વિભાગ માં અલગ-અલગ દર્દીઓ  રાખવામાં આવે છે  ત્યારબાદ દર્દીઓના સારવાર માટે રાખેલ અલગ-અલગ રૂમમાં  વિવિધ પ્રકારના મશીનો, જેવાકે ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ડીલેવરી રૂમ  મેડિકલ સ્ટોર જેવાની જાણકારી મેળવી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા કરતા થરા સરકારી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા તેમજ સ્વચ્છતા અને સારી સારવાર મળી રહી છે  તમામ પ્રકારની સુવિધાઓ અને સ્વચ્છથા ને જોતાજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ ડોક્ટર ભરતભાઇ ચૌધરી સાથી ડૉક્ટર્સ ટીમ તેમજ તેમના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા..

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.