ગુજરાત નું રાજ્યવૃક્ષ અને તેની હત્યા ગુજરાત વિધાન સભા અને ગાંધીમંદિર ની સામે આ વડલો બસ થોડા જ સમય નો મહેમાન છેકહેવાય છે કે અહીં રસ્તાનું નવીનીકરણ કરવાના બહાને કાંઈક એવું થઈ રહ્યું છે કે આ વડલો તેનો ભોગ ગમે ત્યારે બની શકે તેમ છે. 09/01/2021

અહીં બતાવવામાં આવેલા વડલા નું વૃક્ષ એ ગાંધીનગર મા આવેલા ગ માર્ગ પર બરાબર ગાંધીમંદિર તથા વિધાનસભા ની વચ્ચે આવેલો છે
ગુજરાત નું રાજ્યવૃક્ષ અને તેની હત્યા ગુજરાત વિધાન સભા અને ગાંધીમંદિર ની સામે 
આ વડલો બસ થોડા જ સમય નો મહેમાન છે
કહેવાય છે કે અહીં રસ્તાનું નવીનીકરણ કરવાના બહાને કાંઈક એવું થઈ રહ્યું છે કે આ વડલો તેનો ભોગ ગમે ત્યારે બની શકે તેમ છે
હાલ આ વિસ્તાર ને પોલીસ બેરિટેક લગાવીને કોર્ડન કરી દેવામાં આવેલ છે
ગરવી ગુજરાત પાર્ટી  પર્યાવરણ પ્રેમી દ્રારા ગાંધીનગર મા જે પ્રકૃતિ રક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેને સંપૂર્ણ સમર્થન આપે છે અને ભવિષ્ય મા જ્યારે પ્રકૃતિ રક્ષા માટે જરૂર પડે ગરવી ગુજરાત પાર્ટી જરૂર થી કાર્ય કરશે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.