બનાસકાંઠા..લાખણી તાલુકા નાં મોટા કાપરા ગામની પરણિત ને ત્રાસ આપી આપી કાઢી મુકતા પતિ સહિત ત્રેણ સામે ફરિયાદ.લાખણી તાલુકાના મોટા કાપરા ગામનાં સૂર્યબેનના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામના રમેશજી બચુજી ઠાકોર સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરણિત ને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી

બનાસકાંઠા.લાખણી તાલુકા નાં મોટા કાપરા ગામની પરણિત ને ત્રાસ આપી આપી કાઢી મુકતા પતિ સહિત ત્રેણ સામે ફરિયાદ.

લાખણી તાલુકાના મોટા કાપરા ગામનાં સૂર્યબેનના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામના રમેશજી બચુજી ઠાકોર સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા પરણિત ને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.

લાખણી તાલુકાના મોટા કાપરા ગામ ની ઠાકોર ગોવાજી મશરુજી ની દિકરી સૂર્યાબેન ના લગ્ન કાંકરેજ તાલુકાના ચેખલા ગામે રહેતાં ઠાકોર રમેશજી બચુજી સાથે સમાજના રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતાં. લગ્નજીવન દરમિયાન લગ્નના સમય બાદ તેમના પતિ દ્વારા સૂર્યાબેન ને મેણા ટોણા મારતા હોય તેમના જેઠ કડાજી બચુજી તેમજ વિક્રમજી કડાજી પણ રમેશજી ને સાથ આપતા ને હોઇ મારકૂટ કરી કાઢી મુકતાં આ બાબતે સૂર્યાબેન દ્વારા સાસરિયાં વિરુધ્ધ ભિલડી પોલીસ સ્ટેશનમાં પતિ રમેશજી બચુજી ઠાકોર,કડાજી બચુજી ઠાકોર,વિકમજી કડાજી ઠાકોર (તમામ રહે.ચેખલા.કાકરેજ) ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"""""""""""""""""""""""""""""""""""""""""""""

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.