સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તારીખ. 09/01/2021

આથી જણાવવામાં આવે છે કે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાના આપના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આપના તાલુકા ડીસા માં પધારી રહ્યા છે તો આપ સૌ હોદ્દેદારો તેમજ યુવાન મિત્રો તથા સમાજના  આગેવાનો મોટી* *સંખ્યા માં હાજર રહેવા વિનંતિ*

     *તા.૯.૧.૨૦૨૧.શનિવાર*
         *સમય.સવારે 12  કલાકે*
*સ્થળ  નુ સરનામુ    જેરડા  સેરપુરા રોડ હનુમાન પુરા ખૂડી જેરડા
🙏🙏🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*