દાંતીવાડા ના ગોગુદરા ગામમાં અબોલ પશુ સાથે ક્રૂરતાપૂર્વક નો કિસ્સો સામે આવ્યો

દાંતીવાડા ના ગોગુદરા ગામમાં  અબોલ પશુ સાથે ક્રૂરતાપૂર્વક નો કિસ્સો સામે આવ્યો 

દાંતીવાડા: દાંતીવાડા તાલુકાના ગોગુદરા ગામના ગ્રામજનો દ્રારા આજે સવારે નંદી ને રબારી ગોળીયા ના સરામા નંદીને ગળા તેમજ મોઠા ના ભાગે અર્થીગ વાયર થી બાંધેલ તેમજ પગ અને શિગડા ને જાડા રસા થી બાંધેલ હાલતમાં  તેમજ લીગને ગરમ ઠામ આપી કુરતાપુર્વેક ની હાલતમાં જોતાં પાંથાવાડા ના જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. જીવદયા પ્રેમિઓને જાણ   થતા દોડી આવ્યા હતા ગામમાં પહોંચી નંદી ના મોઠામાંથી  વાયર કાઢીને તેમજ દોરડું નિકાળી વધુ સારવાર અર્થે પાંજરાપોળ મોકળી આપવામાં આવ્યો હતો. એક જ અઠવાડિયામાં ગોગુદરા ગામમાં નંદી સાથે કુરતાપુર્વેક નો કિસ્સો પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમી ઓમાં રોષની લાગણી પ્રવર્તી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી