સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કજેલી ના એક મકાન લાગેલી આગ કાબુમાં લેવા વડાલી થી ફાયર ફાઈટર મંગાઈ આગ પર કાબુ મેળવવા આવી રહે છે આજરોજ વહેલી સવારે કજેલી ગામના દરજી પરિવાર સામાજિક કામ થી બહાર ગયેલ છે ત્યારે અચાનક મકાનની અંદર થી આગની

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કજેલી ના એક મકાન લાગેલી આગ કાબુમાં લેવા વડાલી થી ફાયર ફાઈટર મંગાઈ આગ પર કાબુ મેળવવા આવી રહે છે આજરોજ વહેલી સવારે   કજેલી ગામના દરજી પરિવાર સામાજિક કામ થી બહાર ગયેલ છે ત્યારે અચાનક મકાનની અંદર થી આગની જ્વાળાઓ બહાર દેખાતા ખાતા ગામ લોકો એકઠા થયા હતા અને આગ પર કાબુ મેળવવા મથી રહ્યા હતા પરંતુ આગ ઉપર કાબુલના મેળવાતા ગામના સરપંચ શ્રી ગઢવી રાજુભાઈએ વડાલી ફાયર ફાઈટરની જાણ કરતા વડાલી ફાયર ફાઈટર ના માણસો આગ પર કાબુ મેળવવા મથી રહ્યા છે 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.