બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં અાવ્યો.

બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકામાં આવેલ ગેળા ગામે શ્રીફળ હનુમાન મંદિર શનિવારે ગ્રામ પંચાયત દ્વારા બંધ રાખવાનો નિર્ણય
ગેળા ગામે આવેલ હનુમાનદાદાનું મંદિર દર શનિવારે ગેળા શ્રીફળ મંદિરે દર્શન આજુબાજુ થી લોકો આવતાં હોઇ covid 19 ની ગાઈડ લાઈન નું પાલન થતું ન હોઇ કોરોના મહામારીને ધ્યાને લઇને સરકાર શ્રી ની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી શ્રીફળ મંદિરે ગેળા મુકામે ના આવવા ગ્રામ પંચાયત ની અપીલ છે સરકારશ્રીની નવીન ગાઈડ લાઈન ના આવે ત્યાં સુધી આવનાર કોઇપણ શનિવારે ધર્મપ્રેમી જનતાને દર્શનાર્થે આવશે તો ના છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.