દસ મહિના બાદ ભીલડી પંથકમાં પુન: શિક્ષણ કાર્ય ધમધમતું થયું કોરોનાની મહામારીમાં માર્ચ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ હતું જે આજથી ૧૦ અને ૧૨ પુન:શાળાકાર્ય ચાલુ થતા વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.11/01/2021

દસ મહિના બાદ ભીલડી પંથકમાં પુન: શિક્ષણ કાર્ય ધમધમતું થયું કોરોનાની મહામારીમાં માર્ચ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ હતું જે આજથી ૧૦ અને ૧૨ પુન:શાળાકાર્ય ચાલુ થતા વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સરકારની ગાઇડ લાઇન મુજબ કોવિડ ૧૯ અંતર્ગત સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક , સેનેટાઇઝર , માસ્ક , થી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમા સોશિયલ ડિસ્ટનસ સાથે વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા હતા. અને વાલીઓની સંમતિથી શિક્ષણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. અને ૮૦ % હજરી જોવા મળી હતી. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી