પોસ્ટ્સ

અરવલ્લીનાં બાયડ ખાતે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલસંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો..

છબી
અરવલ્લીનાં બાયડ ખાતે 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાંથી સમય કાઢીને તેમની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો.. મનોદિવ્યાંગ મહિલાઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ પિતૃ વાત્સલ્ય ભાવથી સંવાદ સાધ્યો...* *મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મનોદિવ્યાંગ મહિલાઓ સાથે સંવેદનાપૂર્ણ  વાતચીત કરી- સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પૃચ્છા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અરવલ્લીનાં બાયડ સ્થિત 'જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ'ની આજે મુલાકાત લીધી હતી. સંસ્થાની લાગણીને માન આપીને મુખ્યમંત્રી શ્રી તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને આજે  અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ આ સંસ્થાની મનોદિવ્યાંગ મહિલાઓ સાથે પિતૃ વાત્સલ્યભાવથી વાતચીત કરી હતી. સાથે સાથે સંસ્થામાં ઉપલબ્ધ સુવિધાઓ અને મહિલાઓને આપાતી સુવિધાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ પૃચ્છા કરી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાની એક એક જગ્યાની મુ

અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન !

છબી
અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન !  આવો સાહેબ...આવો...આવો...અહિં તમારી ગાડી મૂકી દો....પાર્કીંગ ના પૈસા નથી *(આમ પણ એ પાર્કીંગ વાળી જમીન એની નહોતી, સરકારી હતી)*...બસ ખાલી આ બીજા નંબર ની દુકાન પર થી પ્રસાદ લઈ લો.  *(જો પ્રસાદ ન લો તો દર્શન કરી ને પાછા આવો ત્યાં સુધી માં તમારી ગાડી ની હવા નીકળી જાય અથવા તમારી ગાડી ને લીસોટા પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોઈ તમારી ઈચ્છા ન હોવાં છતાં તેમની બતાવેલી દુકાને થી પ્રસાદ લઈ લેવું વૈચારીક રીતે હિતાવહ છે.)* લાવો પ્રસાદ....બોલો સાહેબ શું શું આપુ કહીં, કંઈ બોલીએ તે પહેલા જ દુકાનવાળા ભાઈ એ તો થેલીમાં શ્રીફળ, ચુંદડી ને એને મનફાવે તેમ બધું ભરવા માંડ્યુ. ત્યાં જ મેં કહ્યુ ભાઈ અંદર તો શ્રીફળ ધરાવવા જ નથી દેતાં, બહાર જ મૂકાવી દે છે. તો મારે આ બધું નથી જોઈતું તું માત્ર સાકરીયાનો પ્રસાદ આપી દે. *(કેમ કે મહિનો પૂરો થવાનાં આરે હોઈ મોટા ભાગ નો પગાર વપરાઈ ગયેલ હોઈ મારી પાસે માપનાં જ રૂ.૧૨૦૦/- ખીસ્સામાં હતાં અને એમાંથી છોકરાઓ ને ઊડન ખટોલા (રોપ-વે) અને રમકડાં અપાવવાની પ્રોમિસ ઘરે થી કરીને નીકળેલો એટલે માપ માં ખર્ચ કરવાનો હતો.)* આવું તો ચાલતું હશે

અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ

છબી
અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ દેશી દારૂની કોથળીના ઢગલા જોવા મળ્યાં અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અને અંબાજીમા દિવસના લાખની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ અબાજી ના અંબિકા કોલોની પાછળ અંબાજી જોગી વાસ અને મયુર મારબલના પાછળ ના વિસ્તારોમાં દેશી દારૂની રેલમછેલ થતી હોય તેવી ચર્ચાઓ એ જોર પકડયું છે અને જાહેર રસ્તાઓ અને જાહેર મુતડીઓમા દેશી દારૂના ઢગલા જોવા મળી રહયાં છે તેમ છતાં પણ અંબાજી પોલીસ ની ઊંઘ ઉડતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના એસપી તાત્કાલિક ધોરણે અંબાજી ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર લાલઆંખ કરે અને અંબાજી ની પવિત્ર છબીનુ નામ ખરાબ થતું અટકાવે તેવી જાહેર જનતાની માગ ઉઠી રહી છે  રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

મોડાસા તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવીપત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ પદે ભરતભાઇ કડીયાની વરણી કરાઈ

છબી
મોડાસા તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી પત્રકાર એકતા પરિષદના  તાલુકા પ્રમુખ પદે ભરતભાઇ કડીયાની વરણી કરાઈ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા. 17/05/2022 ને મંગળવારના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રદેશ સ્તરે થી મનોજભાઈ રાવલ,  અરવલ્લી જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણા,ઉપ પ્રમુખ શૈલેષભાઇ પંડ્યા,વૈભવભાઈ રાઠોડ,અમિતભાઇ ઉપાધ્યાય,બાબરભાઈ પટેલ,જયદીપ ભાટિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું. જિલ્લાના ઉપપ્રમુખ શૈલેષભાઇ અને વૈભવભાઈ તેમજ અમિતભાઈએ  સંગઠનમાં જો

અંબાજી ખાતે વિપુલ ચૌધરી ની અધ્યક્ષતા માં અર્બુદા સેના ની પ્રશિક્ષણ શિબિર યોજાઈ

છબી
 અંબાજી ખાતે વિપુલ ચૌધરી ની અધ્યક્ષતા માં અર્બુદા સેના ની પ્રશિક્ષણ શિબિર યોજાઈ  શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ વર્ષે 2022 મા ગુજરાત ખાતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ની પાર્ટીઓ મતદારો ને આકર્ષવા માટે સભાઓ અને મીટીંગો યોજી રહી છે ત્યારે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે 17 મે ના દિવસે સવારે 11 વાગે અંબાજી ચૌધરી વિશ્રાંતીગૃહ મા અર્બુદા સેનાની  પ્રશિક્ષણ શિબિર વિપુલચૌધરીની અધ્યક્ષતા મા યોજાઈ હતી. આ શિબિર મા મહેસાણા જીલ્લાના 3 તાલુકાના લોકો જોડાયા હતા અને બે દીવસ સુધી આ શિબિર અંબાજી ખાતે ચાલશે અને ખેડૂત પુત્રો અને ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો સાથે ડેરી અને તેની સાથે જોડાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.      સતલાસણા, ખેરાલુ અને વડનગર તાલુકાના 67 ગામના ખેડૂતપુત્રો આ શિબિર મા હાજર રહ્યા હતા. આ અગાઊ 29 સભા યોજાઇ ગઈ છે અને આવતાં મહિને દૂધ સાગર સૈનિકોની શિબિર પણ યોજવામાં આવશે. આગામી 24 તારીખે મહેસાણા વિસનગર બ્લોકની શિબીર પણ અંબાજી ખાતે

દેવભૂમી દ્વારકા જિલ્લા માં પત્રકાર એકતા પરિષદ ની નવીન કારોબારી ની રચના કરવા માટે સર્કિટ હાઉસ દેવભૂમિ દ્વારકા ખાતે બેઠક નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

છબી
પત્રકાર એકતા પરિષદ  દેવભૂમી દ્વારકા જિલ્લા માં પત્રકાર એકતા પરિષદ ની નવીન કારોબારી ની રચના કરવા માટે સર્કિટ હાઉસ દેવભૂમિ દ્વારકા ખાતે બેઠક નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ  માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ ના નેતૃત્વમાં મળી હતી,જેમાં પ્રદેશ આઇ.ટી.સેલ સમીર બાવાણી પ્રદેશ અગ્રણી મુકેશભાઈ સખીયાં,પ્રહલાદભાઈ ચૌહાણ,ઝોન ૯ નાં પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન - ૯ ના સહ પ્રભારી શ્રી દિનેશભાઈ કલાલ, ઝોન 3 સહ પ્રભારી અમિત પરમાર સહિત આગેવાનો ની હાજરી અને સ્થાનિક વરિષ્ઠ પત્રકારો ની હાજરી માં પ્રદેશ અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો...કાર્યક્રમ ને આગળ વધારતા પત્રકાર એકતા પરિષદ (સંગઠન) નો પાયો નાખનાર  મર્હુમ સલીમભાઈ બાવાણીને બે મિનિટ નું મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. કાર્યક્રમ ને આગળ વધારતા ઉપસ્થિત મહાનુવ શ્રીઓ નુ  દ્વારકા જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના સભ્યો અને આગેવાનો દ્વારા પુષ્પ હાર અને દ્વારકાધીશ ની ખેસ પહેરાવી  ઉમળકાભેર  સ્વાગત કર્યુ હતુ અને ગુજરાત ની એક્માત્ર પત્રકારોના હિત માટે લડત આપતી સંસ્થામ

कानपुर l कानपुर में 10 केसरिया महिलाओं के ग्रुप ने नीतू शर्मा के नेतृत्व में अंतरराष्ट्रीय युवा हिंदू वाहिनी के तत्वाधान में सोसाइटी योग ज्योति इंडिया के सहयोग से नशा मुक्त

છબી
शुद्ध एवं पोषणता के साथ ₹30 में भरपेट भोजन अम्मा थाल का किया शुभारंभ..ज्योति बाबा योग ज्योति नशा मुक्त कार्ड बनने पर मिलेगी ₹25 की अम्मा थाली..ज्योति बाबा  अंतरराष्ट्रीय युवा हिंदू वाहिनी ने 30 रुपयों में आमजन हेतु लांच की अम्मा थाली..ज्योति बाबा कानपुर l कानपुर में 10 केसरिया महिलाओं के ग्रुप ने नीतू शर्मा के नेतृत्व में अंतरराष्ट्रीय युवा हिंदू वाहिनी के तत्वाधान में सोसाइटी योग ज्योति इंडिया के सहयोग से नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत आमजन हेतु पोषणता से भरपूर ₹30 में भरपेट भोजन अम्मा थाली वृंदावन लॉन के सामने यशोदा नगर बाईपास के पास लांच कर सशक्त पहल की है नो प्रॉफिट नो लॉस के आधार पर अम्मा थाली में 4 हाथ की बनी रोटी कढी राजमा दाल चावल एक सब्जी दाल सलाद के साथ फ्री ठंडा पानी भी दिया जा रहा है जो कि आम जनों के साथ गरीब वर्ग के लिए काफी फायदेमंद साबित होगा इस अम्मा थाल के द्वारा माननीय प्रधानमंत्री जी के आत्मनिर्भर संकल्पों एवं मिशन शक्ति की सफलता का एक नया मानदंड भी बनेगा पूजन अर्चन के बाद औपचारिक उद्घाटन करते हुए अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के

અંબાજી ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે દિવસની ઉજવણી કરવામાં આવી

છબી
અંબાજી ખાતે ઇન્ટરનેશનલ નર્સ ડે દિવસની ઉજવણી કરવામાં આવી. શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વિવિધ શાળાઓ અને કોલેજો આવેલી છે ત્યારે થોડા મહીના અગાઉ ખુલેલી ભવાની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડીયા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિંગ ડે દિવસની ઉજવણી કરવામાં આવી હતી.       આ પ્રસંગે વનવાસી ઉત્કર્ષ મંડળ સંસ્થાના મુખ્ય સંચાલક એલ કે બારડ દ્વારા તમામ  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સારા ભવિષ્ય માટે પ્રાથના કરી શુભ કામનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભવાની નર્સિંગ કોલેજ ના પ્રિન્સીપાલ કોમલબેન જગદીશસિંહ ચૌહાણ અને તમામ નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા આધ્યશક્તિ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ ઇન્ચાર્જ નું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમનાં કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. નર્સિંગ દિવસની ઊજવણીમા  ક્વીઝ, રંગોલી, સ્પીચ અને ડીબેટ જેવા કાર્યક્રમ  કેક કાપીને ઉજવવામાં આવ્યા હતા. રિપોટર જયોતિ ઠાકોર અંબાજી

ડીસાના વાડીરોડ વિસ્તારમાં _જુનું ઝાડ ધરાશય થતાં અફડાતફડી_મચી

છબી
ડીસાના વાડીરોડ વિસ્તારમાં  _જુનું ઝાડ ધરાશય થતાં અફડાતફડી_મચી ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં આવેલ બ્રહ્મપુરીના નાકે હનુમાનના મંદિર પાસે લગભગ વર્ષો જુનું પીપળાનું વૃક્ષ ધરાશયી થતા લોકો ભયનો માહોલ બનતાં અફડાતફડી મચી જતાં ધરાશયી વૃક્ષ નીચે એક સ્વિફ્ટ કાર ઉભેલી હતી તેમજ  બાજુમાં વિજ થાંભલો અને હનુમાન મંદિરને મોટું નુક્સાન થયાનું જાણવા મળે છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.   બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન અટકાવાયા

છબી
અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા બાળલગ્ન અટકાવાયા  હાલમાં ચાલી રહેલ લગ્નની સિઝનમાં અરવલ્લી જિલ્લામાં બાળલગ્ન હોવા અંગેની ફરીયાદો જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીને મળી હતી. જેમની જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પોલીસ વિભાગ સાથે સંકલન કરી સ્થળતપાસ કરવામાં આવી. જેમાં વર-વધુની ઉંમરના પુરાવાઓ ચકાસતા મે-૨૦૨૨ માસમાં અત્યાર સુધી કુલ ૦૪ બાળલગ્નો જેમાં “અક્ષયતૃતિયા (અખાત્રીજ)” ના દિવસે ૦૨ બાળલગ્નો હોવાનું જણાતા તમામ બાળકોના માતા-પિતા અને કુટુંબીજનોને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ વિશે સમજણ આપી તેમની પાસેથી લગ્ન મોકુફ રાખવા અંગે નિવેદનો લેવામાં આવ્યા તથા જ્યાં સુધી બાળકોની ઉંમર કાયદા પ્રમાણે પૂર્ણ થાય ત્યારબાદ જ લગ્ન કરાવવા અંગેની બાંહેધરી લેવામાં આવી તેમજ જો તેઓ બાળલગ્ન કરાવશે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની નોટીસ આપવામાં આવી તેમજ લગ્ન તારીખથી પોલીસ જાપ્તો ગોઠવી યેનકેન પ્રકારે બાળલગ્ન ના થાય તે અંગે પગલા લેવામાં આવ્યાં. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છ

सैकड़ों बीमारियों की जड़ वायु प्रदूषण...ज्योति बाबावायु प्रदूषण के चलते खतरनाक स्तर तक बढ़ें रोग कैंसर व अस्थमा...ज्योति बाबा भारत में 23 प्रतिशत से भी ज्यादा मौतों का कारण अब वायु

છબી
सैकड़ों बीमारियों की जड़ वायु प्रदूषण...ज्योति बाबा वायु प्रदूषण के चलते खतरनाक स्तर तक बढ़ें रोग कैंसर व अस्थमा...ज्योति बाबा  भारत में 23 प्रतिशत से भी ज्यादा मौतों का कारण अब वायु प्रदूषण...ज्योति बाबा  100 सिगरेट के बराबर धूआ प्रदूषण लेने को स्वस्थ व्यक्ति भी अभिशप्त...ज्योति बाबा  कानपुर l वायु प्रदूषण की गंभीर होती समस्या का अंदाजा इसी से लगाया जा सकता है कि देश में हर दसवां व्यक्ति अस्थमा का शिकार है और कैंसर के मामले तेजी से बढ़ रहे हैं उपरोक्त बात सोसाइटी योग ज्योति इंडिया के तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के तहत आयोजित वेबीनार शीर्षक बड़ी से बड़ी बीमारियों का कारण बनता पोलूशन पर अंतर्राष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के नेशनल ब्रांड एंबेसडर योग गुरु ज्योति बाबा ने कही,ज्योति बाबा ने आगे कहा कि नेशनल हेल्थ प्रोफाइल 2018 की रिपोर्ट के अनुसार देश में होने वाली संक्रामक बीमारियों में सांस संबंधी बीमारियों का प्रतिशत करीब 69 फीसदी है और देश भर में 23 फ़ीसदी से भी ज्यादा मौतें अब वायु प्रदूषण के कारण ही होती ह

સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં ડીસાના મોદી સમાજના આગેવાનો ને સ્થાન મળ્યું

છબી
*સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં ડીસાના મોદી સમાજના આગેવાનો ને સ્થાન મળ્યુ. સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં એપ્રિલ 2020 થી માર્ચ 2025 સુધીના નવનિયુકત હોદ્દાઓ જાહેર કરવામાં આવેલ જેમાં ડીસાના મોદી સમાજના ત્રણ આગેવાનોને વહીવટી કમિટીમાં સ્થાન મળતા તેમજ રાજ્યકક્ષાની ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તરીકે અને પીપલ્સ મંડળીના ચેરમેન શ્રી શાંતિલાલ કાળીદાસ હેરૂવાલા ની નિમણૂક કરવામાં આવી છે તેમજ ડીસા ઘટકના પ્રમુખ તરીકે શ્રી ઈશ્વરલાલ કાનુડા વાળા તેમજ મંત્રી તરીકે ડીસાના કરિયાણા મર્ચન્ટ ના પ્રમુખ શ્રી જગદીશચંદ્ર શંકરલાલ મોદી (પથ્થર વાળા) ની વરણી કરવામાં આવતા ગુજરાત ના મોદી સમાજ ના તમામ ઘટકો કાર્યરત છે અને તમામ ઘટકો એક સાથે એક જાજમ ઉપર આવે તે જરૂરી છે સમય ની સાથે મોદી સમાજ તમામ સમાજો સાથે તાલ મિલાવી ને આર્થિક સામાજીક અને શૈક્ષણિક સાંસ્કૃતિક રીતે ખુબજ અગ્રસર છે પરંતુ મોદી સમાજ ના દરેક ઘટકો અલગ અલગ રીત રીવાજો થી ચાલે છે અને સમાજ ના દરેક ઘટકો વર્ષો પહેલાં એક્જ સમાજ હતો જે સમય અને એકત્રિત કરવા માટે ના ભગીરથ પ્રયાસ ને મોદી સમાજ ના દરેક ના દરેક ઘટકો ના

અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

છબી
*અરવલ્લી જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*  આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી દિવ્યાંગ મતદારોમાં સાક્ષરતા કેળવાય અને ચુંટણી પ્રક્રિયામાં અવરોધમુક્ત રીતે સહભાગી થઈ શકે તે અર્થે ૧૨ મે૨૦૨૨ નારોજ મોડાસની શ્રી વા.હી.ગાંધી બહેરા-મૂંગા બાળકોની શાળા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને ૩૧-મોડાસા વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી શ્રી ડૉ. મીતાબેન ડોડીયાની અધ્યક્ષતામાં “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોને મતદાન પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યાં હતા તેમજ EVM અને VVPET નિદર્શન કરાવી તથા નવા દિવ્યાંગ મતદાતાઓને વોટીંગ કરાવી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત્ દિવ્યાંગ મતદારોને ચુંટણીને લગતી વિવિધ સેવાઓ ઘરે બેઠા મળી રહે તે માટે PwD મોબાઈલ એપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ દિવ્યાંગોની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવ્યાં અને સ્થળ પર યોજનાકીય ફોર્મ પણ ભરાવવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં મોડાસા તાલુકાના મામલતદારશ્રી એ.એસ.ગઢવી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી.બી.ચૌધરી, તથા સંસ્થાના માનદમંત્ર

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ**સ્મિત, સેવા અને સંવેદના પ્રતિક સમાન અરવલ્લીની ૧૭૦ મહિલા નર્સ*

છબી
*આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ* *સ્મિત, સેવા અને સંવેદના પ્રતિક સમાન અરવલ્લીની ૧૭૦ મહિલા નર્સ*  સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની અસર જોવા મળી રહી છે ત્યારે આરોગ્યના  કર્મીઓ ફન્ટ્રલાઇન વોરીયર્સ બનીને દિવસ-રાત સેવા કરી રહ્યા છે તો વળી રસીકરણની સઘન કામગીરી કરીને કોરોનાને મ્હાત આપવા પોતાની જીવને પણ જોખમાં મુકી અહર્નિશ સેવા કરનાર નર્સને આજના નર્સિગ દિવસે ખરેખર વંદન કરવાનું મન થાય   આવા જ આપણા અરવલ્લી જિલ્લાની ૧૭૦થી વધુ સ્ટાફ નર્સ બહેનો કોવિડ હોસ્પિટલ, સામૂહિક, પ્રાથમિક, સબ સેન્ટર ખાતે ફરજ તો બજાવી સાથો સાથ સમગ્ર દેશમાં જયારે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે નર્સ બહેનો દ્વારા અંતરીયાળ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને રસી આપી લોકોને મોતના મુખમાંથી બચાવવાનું ઉમદા કાર્ય કર્યુ છે. વળી સમગ્ર જિલ્લામાં જયારે કોરોનાનો કહેર હતો ત્યારે  જિલ્લામાં મોડાસાની સાર્વજનિક અને બાયડના વાત્રક ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને પોતાના સ્વજનની જેમ સારવાર કરી છે, તે કઇ રીતે ભૂલી શકાય   કોરોનાના કપરાકાળમાં સારવાર લઇ રહેલા દર્દીઓ જયારે દવા લેવાની કે ઉપચાર માટે અણગમો કે ગુસ્સો વ્યકત કરે

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ ખાતે આરંભ*

છબી
*ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આજથી બે દિવસીય યોગ શિબીરનો મોડાસાના કે.એન શાહ. ગ્રાઉન્ડ  ખાતે આરંભ      મોડાસા : બુધવાર અરવલ્લી જિલ્લામાં  ગુજરાત સરકારના ‘યોગમય ગુજરાત’ બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ  અને વહીવટીતંત્ર મોડાસાના સંયુક્ત ઉપક્રમે આજથી બે દિવસીય યોગ શિબિર કાર્યક્રમનો આરંભ કે.એન.શાહ હાઇસ્કુલના  ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો છે. આ શિબીર સવારના ૫.૩૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન યોજાઇ હતી. આજથી આરંભ થયેલ યોગ શિબીરને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી, રા.ક.ના આદિજાતિ મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ  ડીન્ડોર,જિલ્લા કલેકટરશ્રી ડૉ,નરેન્દ્રકુમાર મીનાના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પા બેન ભાવસાર અને સંતશ્રી દેવગીરી મહારાજના   હસ્તે આ શિબીરનું દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી . આ યોગ શિબીરમાં સમગ્ર અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેર, સરકારી અધિકારીઓ/કર્મચારીઓ અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં યોગ પ્રેમી નાગરિકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી 

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

છબી
આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી  મોડાસા- સોમવાર   રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.  બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી

ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર_* *_પત્રકારોના સંગઠનને_* *_મળ્યું નવું નામ..._*પત્રકાર એકતા સંગઠન હવે "પત્રકાર એકતા પરિષદ" ના રજી.નંબર સાથે...

છબી
✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️ ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર_*      *_પત્રકારોના સંગઠનને_*         *_મળ્યું નવું નામ..._* પત્રકાર એકતા સંગઠન હવે "પત્રકાર એકતા પરિષદ" ના રજી.નંબર સાથે... ગુજરાતમાં જ નહિ સમગ્ર ભારત દેશનું કોઈ એવું રાજ્ય નથી કે જે રાજ્યમાં પત્રકારોનું સંગઠન તમામ જિલ્લા અને તમામ તાલુકામાં કારોબારી ધરાવતું હોય, એક માત્ર પત્રકાર એકતા સંગઠને આ ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે. દરેક સંગઠન એક બે મિટિંગ કરે ને રજીસ્ટ્રેશન કરાવી નાખે છે, પરંતુ સાચા અર્થનું શિસ્તબદ્ધ સંગઠનનું નિર્માણ અને ઘડતર કરી ત્રણ વર્ષમાં જિલ્લા અને તાલુકાઓના પ્રવાસ કરી, જાહેર મિટિંગમાં કારોબારીના હોદ્દા પણ ઉપસ્થિત સ્થાનિક પત્રકારો નક્કી કરે, આટલી પારદર્શકતા સાથે, સમસ્યાઓ સામે લડતા લડતા, સંગઠન તો કર્યું, પણ સાથે સાથે સરકાર સમક્ષ પત્રકારોની સમસ્યાઓ રજૂ કરી..., દરેક જિલ્લામાંથી બીજા તબક્કા માં આવેદન સ્વરૂપે સમસ્યા રજૂ કરી..., ત્રીજા પ્રયત્નમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોને પત્ર લખ્યા, તેના ભલામણ પત્રો લખાવ્યા....  છેવટે સમસ્યાઓના ઉકેલ માટે શાસક પક્ષના પ્રદેશ અધ્યક્ષ સાથે બે મિટિંગ હોદ્દ