સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં ડીસાના મોદી સમાજના આગેવાનો ને સ્થાન મળ્યું

*સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં ડીસાના મોદી સમાજના આગેવાનો ને સ્થાન મળ્યુ.
સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજની વહીવટી કમિટી રાજ્ય કક્ષામાં એપ્રિલ 2020 થી માર્ચ 2025 સુધીના નવનિયુકત હોદ્દાઓ જાહેર કરવામાં આવેલ જેમાં ડીસાના મોદી સમાજના ત્રણ આગેવાનોને વહીવટી કમિટીમાં સ્થાન મળતા તેમજ રાજ્યકક્ષાની ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તરીકે અને પીપલ્સ મંડળીના ચેરમેન શ્રી શાંતિલાલ કાળીદાસ હેરૂવાલા ની નિમણૂક કરવામાં આવી છે તેમજ ડીસા ઘટકના પ્રમુખ તરીકે શ્રી ઈશ્વરલાલ કાનુડા વાળા તેમજ મંત્રી તરીકે ડીસાના કરિયાણા મર્ચન્ટ ના પ્રમુખ શ્રી જગદીશચંદ્ર શંકરલાલ મોદી (પથ્થર વાળા) ની વરણી કરવામાં આવતા ગુજરાત ના મોદી સમાજ ના તમામ ઘટકો કાર્યરત છે અને તમામ ઘટકો એક સાથે એક જાજમ ઉપર આવે તે જરૂરી છે સમય ની સાથે મોદી સમાજ તમામ સમાજો સાથે તાલ મિલાવી ને આર્થિક સામાજીક અને શૈક્ષણિક સાંસ્કૃતિક રીતે ખુબજ અગ્રસર છે પરંતુ મોદી સમાજ ના દરેક ઘટકો અલગ અલગ રીત રીવાજો થી ચાલે છે અને સમાજ ના દરેક ઘટકો વર્ષો પહેલાં એક્જ સમાજ હતો જે સમય અને એકત્રિત કરવા માટે ના ભગીરથ પ્રયાસ ને મોદી સમાજ ના દરેક ના દરેક ઘટકો ના ભાઇઓ અને બહેનો સહારનીય કાયૅ માં જોડાઈ ને સહીયોગ આપે છે અને ડીસા સમાજ માં આનંદની લાગણી પ્રસરી હતી તેમજ ત્રણે  આગેવાનોને મોદી સમાજમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપવામાં આવી  હતી
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો