ડીસાના વાડીરોડ વિસ્તારમાં _જુનું ઝાડ ધરાશય થતાં અફડાતફડી_મચી

ડીસાના વાડીરોડ વિસ્તારમાં
 _જુનું ઝાડ ધરાશય થતાં અફડાતફડી_મચી
ડીસા શહેરના વાડીરોડ વિસ્તારમાં આવેલ બ્રહ્મપુરીના નાકે હનુમાનના મંદિર પાસે લગભગ વર્ષો જુનું પીપળાનું વૃક્ષ ધરાશયી થતા લોકો ભયનો માહોલ બનતાં અફડાતફડી મચી જતાં ધરાશયી વૃક્ષ નીચે એક સ્વિફ્ટ કાર ઉભેલી હતી તેમજ  બાજુમાં વિજ થાંભલો અને હનુમાન મંદિરને મોટું નુક્સાન થયાનું જાણવા મળે છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.  
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી