અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ

અંબાજી યાત્રાધામમાં અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની રેલમછેલ
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ દેશી દારૂની કોથળીના ઢગલા જોવા મળ્યાં
અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે અને અંબાજીમા દિવસના લાખની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ અબાજી ના અંબિકા કોલોની પાછળ અંબાજી જોગી વાસ અને મયુર મારબલના પાછળ ના વિસ્તારોમાં દેશી દારૂની રેલમછેલ થતી હોય તેવી ચર્ચાઓ એ જોર પકડયું છે અને જાહેર રસ્તાઓ અને જાહેર મુતડીઓમા દેશી દારૂના ઢગલા જોવા મળી રહયાં છે તેમ છતાં પણ અંબાજી પોલીસ ની ઊંઘ ઉડતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના એસપી તાત્કાલિક ધોરણે અંબાજી ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર લાલઆંખ કરે અને અંબાજી ની પવિત્ર છબીનુ નામ ખરાબ થતું અટકાવે તેવી જાહેર જનતાની માગ ઉઠી રહી છે


 રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.