પોસ્ટ્સ

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં 10 ગામ દીઠ પશુ દવાખાનું અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા World Rabies day નિમિત્તે અનેક જગ્યાએ લોક જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું.

છબી
અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં 10 ગામ દીઠ પશુ દવાખાનું અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા  World Rabies day નિમિત્તે અનેક જગ્યાએ લોક જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું.  તારીખ 28 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લામાં એક ખાસ અને મહત્વની ઝુંબેશ ચલાવવામાં આવી છે. 28 સપ્ટેમ્બર એટલે World Rabies day. આ દિવસે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે કાયૅરત એવી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના ડોક્ટર અને પાયલટ દ્વારા સ્કૂલોમાં તથા ગામ માં જઇને rabies એટલે હડકવા વિષેની માહિતી આપવામાં આવી હતી. તેની સાથે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના ગામ જેવા કે ભેરુન્ડા, મોટી ઈસરોલ, નાણાં, રણેચી, ટાકા ટૂકા, કુસ્કી, સુનોખ, અણીયોર, સીમલી, બોરોલ, નવાગામ, રમોસ, કુણોલ, કાનેરા વગેરે જેવા લોકેશન મા કાયૅરત એવા દસ ગામ દિઠ હરતાંફરતાં પશુ દવાખાનાના ડોક્ટર અને પાયલટ દ્વારા ગામજનોને અને સ્કૂલના વિદ્યાર્થીઓ ગામજનો ને હડકવા વિષે જાગૃતિ આપવામાં આવી હતી.           અરવલ્લી જિલ્લાના પ્રોજેક્ટ કો-ઓડીનેટર શ્રી પ્રદીપ પરમારના જણાવ્યા પ્રમાણે, આ જાગૃતિ અભિયાન ચલાવવાનો હેતુ એજ હતો, કે આ હડકવા એ વાઈરસ જન્ય રોગ છે. વિશ્વમા આ રોગ

જાફરાબાદ તાલુકાના કડીયાલી ગામ(જિલ્લા અમરેલી), માં તાજેતરના તાઉતિક વાવાઝોડું ના કારણે રણછોડભાઈ મકવાણા અને તેમના ધર્મ પત્ની વાડી વિસ્તારમાં રણેકના મકાન માં મકાન નીચે દબાઈ જતાં બન્ને નું મુત્યુ થયું હતું.

છબી
જાફરાબાદ તાલુકાના કડીયાલી ગામ(જિલ્લા અમરેલી), માં તાજેતરના તાઉતિક વાવાઝોડું ના કારણે રણછોડભાઈ મકવાણા અને તેમના ધર્મ પત્ની વાડી વિસ્તારમાં રણેકના મકાન માં મકાન નીચે દબાઈ જતાં બન્ને નું મુત્યુ થયું હતું. આ ઘટના કોલીસમાજ માટે સમગ્ર જાફરાબાદ તાલુકા માં સૌથી વધારે આઘાત જનક અને દૃખદ ઘટના હતી.ઞુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ આદરણીયશ્રી સી. આર. પાટીલ સાહેબ સહિત કોલી સમાજના મોટા ભાગના ભાજપ, કોંગ્રેસ ના મોટા નેતાઓ એ  પરિવારની મુલાકાત લઈ સાંત્વન આપ્યું હતું.બધાજ સન્માનિય રાજકિય અને સામાજિક તથા કોલી સમાજના આગેવાનો આ કોલી સમાજના ગરીબ પરિવાર ના દૃખમા સહભાગી થવા છતાં નિષઠૂર સરકારી તંત્ર કડીયાલી(તાલુકા જાફરાબાદ, જિલ્લા અમરેલી) ને નિયમ પ્રમાણે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ભારત સરકારની જોગવાઈ હોવાં છતાં સહાય ની ચુકવણી કરી નથી. તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી નમ્ર વિનંતી કરું છું ્ મનુભાઈ વાજા ટીબી (પૂર્વ ચેરમેન , જીલ્લા આરોગ્ય સમિતિ , જીલ્લા પંચાયત અમરેલી, પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ  ,  જાફરાબાદ,વગેરે...) બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા કુલ ત્રણ ઈસમો પાસેથી કુલ મુદ્દામાલ રૂ,4250/-નૉ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા*

છબી
*હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા કુલ ત્રણ  ઈસમો પાસેથી કુલ મુદ્દામાલ રૂ,4250/-નૉ પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા*  દાંતા તાલુકામાં LCB ઈશ્વરભાઈ દેસાઈ અને તેમની ટીમની સરાહનીય કામગીરી દાંતા તાલુકામાં દારૂ જુગારના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો*  શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત-નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા      શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર* નાઓના માર્ગદર્શન હેઠળ                          એ. એસ. આઇ અલ્પેશભાઇ તથા પો. કો ઈશ્વર ભાઈ તથા નથુભાઈ * નાઓ હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે  હડાદ ની સીમમાં ગંજીપાના થી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતા ત્રણ ઈસમો *‌ (૧) સફિકભાઇ મોહમંદભાઇ જાતે મેમણ  (૨) યુનુસભાઇ સુલેમાનભાઇ જાતે મનસુરી (૩) સુરેશભાઇ ચુનાભાઇ જાતે. રાવળ તમામ રહે હડાદ વાળાઓ રોકડ રકમ રૂ,4250/*  નો મુદ્દામાલ* તથા જુગારના

ગરવી ગુજરાત પાર્ટી ની ગાંધીનગર ની ચૂંટણી માં એન્ટ્રી ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે

છબી
ગરવી ગુજરાત પાર્ટી ની  ગાંધીનગર ની ચૂંટણી માં એન્ટ્રી  ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે એવામાં વિવિધ રાજકીય પક્ષ ઓ પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા છે એવા માં ગરવી ગુજરાત પાર્ટી એ પોતાના ઉમેદવાર ને જીતાડવા જોર લગાવી રહી છે અને  તેમના સમર્થન માં રેલી નું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા તેના લીધે હવે ગાંધીનગર માં, ભાજપ, કોંગ્રેસ, આપ, ગરવી ગુજરાત પાર્ટી મેદાને આવતા ચારપાંખિયો જંગ જામ્યો છે   બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ અમદાવાદ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પંચાલ ભીખાભાઇ દલસુખભાઈ ના મકાનમાં શોર્ટ સર્કિટ ના લીધે આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે

છબી
.  અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના  પંચાલ ભીખાભાઇ દલસુખભાઈ ના મકાનમાં શોર્ટ સર્કિટ ના લીધે આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે આગ લાગવાના સમાચાર  સાંભળી ને બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જિલ્લા સદસ્ય રજણભાઈ યુવા મોરચા ઉપ પ્રમુખ હર્ષ પંડ્યા અને આગેવાનો સાથે ઘર ની મુલાકાત લીધી હતી.. આગ લાગવાથી તેઓ ના સમગ્ર ઘર ની બધી જ સાધન સામગ્રી બળી ને ખાખ  થઈ ગઈ હતી અને મોટા પ્રમાણ માં નુકસાન થયેલું હતું અને વ્યવસાયે છૂટક સુથારી કામ કરતા, પરિવારને રૂબરૂ મળી સાંત્વના પુરી પડ્યું  હતી અને જરૂરી તમામ સરકારી મદદ મળી રહે તે માટે મામલતદારને તાત્કાલિક મદદ કરવા સૂચન કર્યું હતું બ્યુરો રીપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી

લુવાણા કળશ ગામે જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

છબી
લુવાણા કળશ ગામે જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી  થરાદ તાલુકા ના લુવાણા કળશ ના વતની અને ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક અને સેવાભાવી એવા શ્રી નરસી એચ દવે ના પુત્રી દવે સોનલ બેન ના જન્મ દિવસે પેલા શાસ્ત્ર અનુસાર પુજા પાઠ અને અર્ચના કરી અને પછી  બાળકો સાથે  મિઠાઈ વેચીને આ જન્મ દિવસ ની અનોખી રીતે મનાવવામાં આવ્યો હતો અને બારે થી  બોલાવે આવેલ વ્યક્તિઓને કપડાંનું દાન કરી બધા બાળકોને સાથે રાખીને જન્મદિવસની ઉજવણી કરી હતી અને આ જન્મદિવસ નિમિત્તે દવે હાડી પરીવાર લુવાણા કળશ દવે સોનલ બેન ને જન્મદિવસની શુભકામના પાઠવી હતી બ્યુરો રીપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

યુવા કાર્યકર રાજેશ કાંગસીયા પોતાના સમર્થકો સાથે ગરવી ગુજરાત પાર્ટી માં જોડાયા 2022 ચૂંટણી લડવાનું આહવાન

છબી
આપ ના યુવા કાર્યકર રાજેશ કાંગસીયા પોતાના સમર્થકો સાથે ગરવી ગુજરાત પાર્ટી માં જોડાયા 2022 ચૂંટણી લડવાનું આહવાન આજરોજ આમ આદમી પાર્ટી ના યુવા કાર્યકર એવા રાજેશ કાંગસીયા પોતાના સમર્થકો સાથે ગરવી ગુજરાત પાર્ટી ના પ્રદેશ પ્રમુખ નટવરસિંહ ઠાકોર ની હાજરી માં ગરવી ગુજરાત પાર્ટી માં જોડાયા અને અને કહું કે આમ આદમી પાર્ટી ના કેટલાક tનેતા સામાન્ય કાર્યકર્તા ની અવાજ  દબાવે છે અને કાર્યકર્તા નું સાંભળતા નથી અને બીજી પાર્ટી ના નીતિ થી નારાજ થઈ રાજેશ કાંગસીયા એ આમ આદમી પાર્ટી માં સભ્ય પદે.  રાજીનામુ આપી પોતાના સમર્થકો સાથે ગરવી ગુજરાત પાર્ટી માં જોડાયા હતા આવનાર સમય માં ગરવી ગુજરાત પાર્ટી 2022 માં વિધાનસભા ચૂંટણી માં 151 સીટ પર પોતાના ઉમેદવારઉભા રાખશે.  બ્યુરો રીપોર્ટ અમદાવાદ

અંબાજી મંદિરના ભંડારામાં આવતી 90 ટકા ચાંદી નકલી, વેપારીઓ ભક્તો સાથે કરી રહ્યા છે છેતરપીંડી*

છબી
અંબાજી મંદિરના ભંડારામાં આવતી 90 ટકા ચાંદી નકલી, વેપારીઓ ભક્તો સાથે કરી રહ્યા છે છેતરપીંડી* જગતજનની માં અંબાના શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખો ભક્તો દર વર્ષે માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. અંબાજી મંદિર ભંડારામાં ભક્તો પોતાની યથાશક્તિ દાન આપે છે. ભક્તો પોતાની માનતા તેમજ બાધા પૂરી કરવા માટે માના ચરણોમાં શિશ નમાવે છે ત્યારે સોના ચાંદીની વસ્તુ ભેટ કરતા હોય છે. પરંતુ માતાના ભંડારામાં આવતી ચાંદી ની ભેટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. માં અંબાના ભંડારામાં ભેટ આવતી મોટાભાગની ચાંદી નકલી છે.  *બાધા - માનતા પૂરી થતાં ભક્તો માતાના ભંડારામાં કરે છે ભેટ* અંબાજી મંદિર માં શક્તિનું સ્વરૂપ છે. દર વર્ષે લાખો ભક્તો માના મંદિરે શીશ ઝૂકાવવા માટે આવે છે. ભક્ત જ્યારે મંદિરમાં આવે છે ત્યારે પોતાની જે પણ બાધા માનતા હોય છે કે પૂરી થતાં મંદિરના ભંડારામાં નાણાં ઉપરાંત સોના ચાંદીની વસ્તુઓ ભેટ કરતા હોય છે. જેમાં છત્ર, ત્રિશૂળ, પતરા પર માતાજીના હાથ પગની છાપ, ઘર, પાદુકા, યંત્ર, ટીકો જેવી વસ્તુઓ ભંડારામાં ભેટ કરતા હોય છે. પૂજાની થાળી સાથે તેમજ સોના ચાંદીની દુકાનો પ

દાંતીવાડા ડેમની તા.24/09/2021 ની સપાટી:557.15ફૂટ જોવા મળી રહી છે અને પાણી ની આવક 1055:- ક્યુસેક જોવા મળી રહી છે અને જાવક નીલ છે.

છબી
દાંતીવાડા ડેમની તા.24/09/2021 ની સપાટી:557.15ફૂટ જોવા મળી રહી છે અને પાણી ની આવક 1055:- ક્યુસેક જોવા મળી રહી છે અને જાવક નીલ છે.

આદિવાસી સમાજના દાતાઓ અને અંદ્રોખા નસિઁગ કોલેજના સંચાલન મંડળે શિક્ષણ જગતમા મદદનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ* રીપોર્ટ જ્યોતિકા ખરાડી સાબરકાંઠા

છબી
*આદિવાસી સમાજના દાતાઓ અને અંદ્રોખા નસિઁગ કોલેજના સંચાલન મંડળે શિક્ષણ જગતમા મદદનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ* વિજયનગર તાલુકામા પોળો નજીક અભાપુર ગામના સ્વ.મહેશભાઇ ડામોરની દિકરી કુ. મમતાબેન ડામોર જે હાલ નસિઁગના બીજા વષઁમા અભ્યાસ કરે છે અનાથ અને ગરીબ પરિવારની આ દિકરીને કોઇ કારણોસર પ્રથમ વષઁની શિષ્યુવૃતિ મંજુર થઇ શકી નહી એટલે એ ગયા વષઁની ૯૦,૦૦૦ હજાર રુ શિક્ષણ ફી ભરી શક્યા નહી.આ વાતની જાણ POLO જંગલ જનજાગૃતિ અભિયાન અંતગઁત શ્રીગ્રામ મંડળ ટોલડુંગરી- જોરાવરનગર મંડળના સભ્યોએ થતા બેનની ફી ભરવા માટે આદિવાસી સમાજના દાતાઓ પાસેથી યથાશક્તિ ફાળો પ્રાપ્ત કયૉ બીજી બાજુ પોળોના આદિવાસી વિસ્તારમા શિક્ષણની કાન્તિ સજઁનાર આર.કે. પટેલ શિક્ષણ સંકુલ દલીબા નસિઁગ કોલેજના સંચાલન મંડળે મમતાબેનની ૫૦,૦૦૦/ હજાર રૂપિયાની ફી માફ કરી એટલે ૪૦,૦૦૦/ હજાર રૂપિયાની મદદ આદિવાસી સમાજના દાતાઓ દ્વારા ફાળાથી મમતાબેનની ફી ભરીને ખરેખર આદિવાસી સમાજે મદદનુ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.સમાજના જે બાળકોના મા-બાપ નથી   એ અને જેમની આથિઁક સ્થિ

.22/09/2021 સમય બપોરે 14:00 કલાકે દાંતીવાડા ડેમની સપાટી:550.60ફૂટ 4304:ક્યુસેક આવક

છબી

ડીસા પાલિકાની સ્ટોર,ટ્રાન્સપોર્ટ અને રખડતા ઢોર સમિતિના ચેરમેને ચાર્જ લીધો

છબી
ડીસા પાલિકાની સ્ટોર,ટ્રાન્સપોર્ટ અને રખડતા ઢોર સમિતિના ચેરમેને ચાર્જ લીધો ડીસા નગરપાલિકાના સભ્ય કીરણબેન રણજીતકુમાર વાઘેલાએ સ્ટોર ટ્રાન્સપોર્ટ અનેરખડતાં ઢોર સમિતિના ચેરમેન પદે આજે ચાર્જ સંભાળ્યો હતો. તે પ્રસંગે ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ પ્રતીકભાઈ પઢીયાર, મહામંત્રી હકમાજી જોશી,રાકેશભાઈ પટેલ, નગરપાલિકાના યુવા પ્રમુખ રાજુભાઇ ઠક્કર,યુવા મોરચાના પ્રમુખ વિજયભાઈ વાઘેલા, મહામંત્રી કમલેશ કંસારા, નગરપાલિકાના સાથી ચેરમેનો  તમામ સભ્યો,શહેર ભાજપનાં કાર્યકર્તાઓ અને વોર્ડ નં.૧૦ ના મતદાર ભાઈઓએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.તેવું મીડિયા સેલના કાંતિભાઈ લોધાએ જણાવ્યું હતું. રીપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃમાતાજીની આરતી અને દર્શનના સમયમાં થશે ફેરફારજીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે

છબી
તા.૨૪ સપ્ટેમ્બરના રોજ અંબાજી મંદિરની પ્રક્ષાલનવિધિ યોજાશેઃ માતાજીની આરતી અને દર્શનના સમયમાં થશે ફેરફાર જીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ તા.૨૪ સપ્ટેમ્બર-૨૦૨૧ ભાદરવા વદ-૪ (ચોથ)ને શુક્રવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલનવિધિ બપોરે ૦૧:૩૦ કલાકે શરૂ થશે. જેથી દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબનો રહેશે. જેમાં દર્શન સવારે-૭:૩૦ થી ૧૧:૩૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ તેમજ માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે ૦૯:૦૦ કલાકે રહેશે. તા.૨૫/૦૯/૨૦૨૧થી આરતી તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા લેવા વિનંતી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ની હાથમતી નદી માં નવા નીર આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

છબી

દાંતાના બે નામથી જ વહીવટીઓ એક હોમ ગાર્ડ અને એક પોલીસ હપ્તાના જોરે આખું દાંતા રવાડે ચડાવ્યુ દાંતા માં વિદેશી દારૂનાં અડ્ડાઓ પર થોડાં દિવસો પહેલાં sogની રેડ કરવામાં આવી હતી ત્યારે દાંતામાં વિદેશી દારૂની દુકાન ખોલીને બેઠા હોય અને જ્યારે સરકારે રાજેસ્થા રાજ્ય ની જેમ છુટછાટ આપી હોય તે રીતે દારુનું ધુમ વેચાણ કરવામાં આવી રહ્યું છે

છબી
દાંતા માં sogની રેડ દરમિયાન પણ વિદેશી દારૂનાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે છતાં પણ પોલીસ વડાની કોઈ કાર્યવાહી નહીં દાંતાના બે નામથી ન વહીવટીઓ  એક હોમ ગાર્ડ અને એક પોલીસ હપ્તાના જોરે આખું દાંતા રવાડે ચડાવ્યુ  દાંતા માં વિદેશી દારૂનાં અડ્ડાઓ પર થોડાં દિવસો પહેલાં sogની રેડ કરવામાં આવી હતી ત્યારે દાંતામાં વિદેશી દારૂની દુકાન ખોલીને બેઠા હોય અને જ્યારે સરકારે રાજેસ્થા રાજ્ય ની જેમ છુટછાટ આપી હોય તે રીતે દારુનું ધુમ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને દારુના અડ્ડાઓ ને લઇ દાંતા અને અમીરગઢ વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઈ ખરાડીએ સરકાર ને નિશાન બનાવી હતી કે દાંતા અમીરગઢ વિસ્તારોમાં દારુના વેચાણ સાથે પોલીસ સંકળાયેલ છે અને પોલીસ મોટા પ્રમાણમાં દારુના બુટલેગરો પાસેથી હપ્તાઓ લઈ દારુનું વેચાણ કરાવે આવાં નિવેદન ને લઇ દાંતા માં ઘણા સમયથી વિદેશી દારુનું ધુમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે દાંતા માં sog દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન વિદેશી દારૂ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે દાંતાના એક હોમ ગાર્ડ અને એક પોલીસ કર્મી દારૂના હપ્તાના વહેવટ છેક ઉપરી અધિકારીઓ સુધી કરવામાં આવત

આમ આદમી પાર્ટી અમદાવાદ ના યુવા નેતા રાજેશ કાંગસીયા પાર્ટી થી નારાજ પોતાના સમર્થકો સાથે રાજીનામુ આપી શકે છે

છબી
આમ આદમી પાર્ટી અમદાવાદ ના  યુવા નેતા રાજેશ કાંગસીયા પાર્ટી થી નારાજ પોતાના સમર્થકો સાથે રાજીનામુ આપી શકે છે  આમ આદમી પાર્ટી અમદાવાદ ના યુવા નેતા રાજેશ કાંગસીયા  જે પાર્ટી સાથે 2016 થી જોડાયા હતા અને સતત પાર્ટી ને ઉભી કરવા માટે મેહનત કરતા તેમને લોકો ની વચ્ચે રહી લોકો ની સમસ્યા વિશે લડત આપતા અને જનતા ના લોકપ્રિય નેતા તરીકે ઓળખતાં હતા તેમના વિસ્તાર માં લોકો રાજેશ કાંગસીયા ને ખુબ પ્રેમ અને સમર્થન આપે છે  પણ આમ આદમી પાર્ટી માં સાચા લોકો ની અવગણના થાય છે અનેકાર્યકર્તા ની અવાજ ને દબાવવા માં આવે છે રાજેશ કાંગસીયા સંગઠન માં ખુબ જ માહેર છે અને તેમની કાર્યશેલી ખુબ જ પસનીય છે પણ પાર્ટી ની કાર્ય પ્રદ્ધતિ થી તેમની નારાજગી વ્યક્ત કરી છે ટૂંક સમય માં પાર્ટી જો યોગ્ય નિર્ણય નહિ લે તો તેમના સમર્થકો સાથે રાજીનામુ આપશે  બ્યુરો રીપોર્ટ PHN NEWS અમદાવાદ

સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર સરદાર સ્મુતિ કેન્દ્ર ખાતે ચાલતી યોજનાં તથા આશ્રય શોષ્યલ વેલફેલ ફાઉડેશન પાટણ દ્રારા તા.૧૯/૦૯/૨૦૨૧ ના ગામ લોદરા તા. સાંતલપૂર ખાતે સંકલીત ખેતી પધ્ધતિ સંશોધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ હતી.

છબી
 અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે સ.દાં. કૃ. યુ.ના વૈજ્ઞાનિકો દ્રારા સંકલિત ખેતી પધ્ધતિ અંતર્ગત લોદરા ગામ ખાતે ખેડૂત તાલીમ યોજાયો.. સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંકલિત ખેતી પધ્ધતિ સંશોધન કેન્દ્ર સરદાર સ્મુતિ કેન્દ્ર ખાતે ચાલતી યોજનાં તથા આશ્રય શોષ્યલ વેલફેલ ફાઉડેશન પાટણ દ્રારા તા.૧૯/૦૯/૨૦૨૧ ના ગામ લોદરા તા. સાંતલપૂર ખાતે સંકલીત ખેતી પધ્ધતિ સંશોધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ હતી. ખેડૂત તાલીમ કાર્યક્રમ વૈજ્ઞાનિકો દ્રારા કિશન ગાર્ડન, ઓટોમેટિક પાકોની ખેતી પધ્ધતિ પશુપાલન આદર્શ બાયોગેસ, સંપૂર્ણ સંકલીત ખેતી પધ્ધતિ મોડલ વિષય પર માહિતી આપી તથા કાર્યક્ર્મ માં ઉપસ્થિત ખેડૂત ભાઈઓતથા બહેનો દ્વારા વિષય નિષ્ણાતો સાથે પરામર્શ કરી પોતાનું પ્રશ્નોનું ખુબ સારી રીતે છણાવટ કરી હતી. અંત માં લોદરા ગામ ના પ્રગતિશીલ ખેડુત ફાર્મ ખાતે બનાવેલ પલ્માંરોઝા તથા લેમન ગ્રાસ માંથી ઓઇલ બનાવવા પ્લાન્ટ ની મુલાકાત લઇને ખેડૂત તાલીમ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.PHN NEWS

ઈડર તાલુકાના ગોલવાડા ગામના ધુણીયા તળાવ જવાના રસ્તા માં કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની લાઈન રસ્તાની વચ્ચોવચ્ચ નાખવાથી ખેતરમાં રહેતા 30 થી વધુ ઘરવાળાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. કોન્ટેક્ટરને વારંવાર રજુઆતો કરવા છતાં આંખ મીંચામણાં કરી રહ્યા છે. રસ્તા માં 3 ફુટથી વધુ ઉંડા ખાડા હોવા થી કોઈ નું મુત્યુ થશે તેની રાહ જોય રહ્યા છે તેવું લાગી રહ્યું છે. કોઈ અચાનક ખાડામાં પડી જવાથી મૃત્યુ થશે તો જવાબદારી કોની રેહસે. 2 મહિના થી લાઈન ગોદી હોવા છતા કોઈ જોવા આવ્યું નથી. પાણીનો ટાંકો નથી બનાવ્યો ને પહેલા લાઈનો નાખીને રસ્તા ની પથારી ફેરવી નાકી છે કોંગ્રેસ પુવૅ જિલ્લા પંચાયત ના પ્રમુખ ને વાત કરવા છતોય કોઈ નીરા કારણ આવ્યું નથી 2020 મા દરેક ઘરના સભ્યો દિઠ 400 રુપિયા ઉઘરાવીને 17500 નું પોતાના સ્વ ખર્ચે રસ્તાનુ કામ કરાવ્યું હતું પણ કોન્ટ્રાક્ટર ની બે દરકારી ના કારણે પાણી પેલા રસ્તો તોડી નાખ્યો છે.આજે કોઈ બિમાર કે મરણ પામે તો બિજા ગામે થી જેવાકે રાવોલ કમાલપુર થઈ ને જવુ પડે છે.અને દરરોજ દુધ ભરાવવા માટે 2 કિલોમીટર ના બદલે 6 કિલોમીટર થઈને જવુ પડે છે.આ રસ્તાની માંગ 2 દિવસમા જો પુરુ નહીં થાય તો ઈડર કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. અને આંદોલન કરવામાં આવશે લોકો દ્વારા એવી ચીમકી આપવામાં આવી છે. રિપોર્ટ ગોવિંદ ઠાકોર

છબી

नोएडा: DEO राकेश बहादुर सख़्त हिदायत के बाद भी ठेका संचालकों की मनमानी नोएडा सलारपुर के मॉडल शॉप पर धड़ल्ले से आधी रात में कालाबाजारी

છબી
नोएडा: DEO राकेश बहादुर  सख़्त हिदायत के बाद भी ठेका संचालकों की मनमानी  नोएडा सलारपुर के मॉडल शॉप पर धड़ल्ले से आधी रात में कालाबाजारी शराब मॉडल शॉप बंद होने के बाद भी आधी रात में शराब की कालाबाजारी कर मॉडल शॉप वाले काट रहे है चांदी प्रिंट रेट से अधिक दामों में की जा रही शराब पर धड़ल्ले से कालाबाजारी मॉडल शॉप की धड़ल्ले से कालाबाजारी का वीडियो आया सामने मॉडल शॉप इंचार्ज माईकल और  शराब मॉडल शॉप कम्पनी मालिक सोनू गोयल शराब मॉडल शॉप की वीडियो DEO राकेश बहादुर निर्देशों का क्यों नही पालन कर रहे एक्साइज इंस्पेक्टर अपनी लापरवाही से एक्साइज इंस्पेक्टर महकमे की साख पर लगवा रहे बट्टा स्थानीय पुलिस और आबकारी के साठगांठ से चल रहा नोएड़ा में कालाबाजारी का ये गोरखधंधा DEO ने एक्साइज इंस्पेक्टर रवि जयसवाल को कार्रवाई के दिए आदेश।  ब्यूरो. रिपोर्ट प्राइम हिंदुस्तान न्यूज़

સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયોવિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે.

છબી
અંબાજી મંદિરમાં માઇભક્તોની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ કરાયો સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર  આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેકટરશ્રી અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે . અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે. બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે . આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હ

બનાસકાંઠા કલેકટર દ્વારા અંબાજી ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અંબાજીને સાફ-સુતરૂ રાખવા સ્વચ્છતા સમિતિ ખડેપગે

છબી
અંબાજીને સ્વચ્છ-સુંદર રાખવા ૫૯૮ સ્વચ્છતા સૈનિકો તૈનાત: અંબાજી તરફના રસ્તાઓની સફાઇ માટે વિવિધ ટીમો કાર્યરત બનાસકાંઠા કલેકટર કમ અંબાજી ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અંબાજીને સાફ-સુતરૂ રાખવા સ્વચ્છતા સમિતિ ખડેપગે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો બંધ છે પરંતું  અંબાજીને સ્વચ્છ રાખવોનો તંત્રનો નિર્ધાર ચાલુ છે (માહિતી બ્યુરો પાલનપુર)         મા અંબેના ધામ અંબાજીને સ્વચ્છ-સુંદર રાખવા ૫૯૮ સ્વચ્છતા સૈનિકો રાત-દિવસ તૈનાત છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે પ્રતિવર્ષ ભાદરવા માસમાં યોજાતો અંબાજી ભાદરવી પૂનમનો મેળો બંધ છે પરંતુ બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં ભાદરવી પૂનમ-૨૦૨૧ દરમ્યાન સફાઈ કામગીરીનું વિશેષ આયોજન કરવામાં આવેલુ છેગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજીની સફાઈ માટે રાજદીપ એન્ટરપ્રાઈઝ, ગાંધીનગરની એજન્સી નિયુકત કરેલી છે. આ એજન્સી દ્વારા નિયમિત સફાઈ માટે ૧૪૮ સફાઈ કામદારો રાખવામાં આવેલા છે. ભાદરવી પૂનમે આવતા યાત્રાળુઓને ધ્યાને લઇ વધારાના ૪૫૦ સફાઈ કામદારો રાખવામાં આવ્યાં છે. આમ, મા

શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા ભકતો ઘરે થી બહાર આવી રહ્યાં છે અને દેવ દર્શન કરી રહ્યા છે.

છબી
*અંબાજી ખાતે ભક્તિમય માહોલ, લાલ ડંડા સંધ અને રાજકોટ સંધ અંબાજી પહોંચ્યો* શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા ભકતો ઘરે થી બહાર આવી રહ્યાં છે અને દેવ દર્શન કરી રહ્યા છે. હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પગપાળા ચાલતા ચાલતા અંબાજી તરફ આવી રહ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબે નો નાદ અરાવલી પર્વતમાળાની વચ્ચે સાંભળવા મળી રહ્યો છે ત્યારે છેલ્લાં 187 વર્ષ થી અમદાવાદ નો પ્રસિદ્ધ લાલ ડંડા સંધ અંબાજી પહોંચ્યો હતો અને મંદિરની શીખર પર ધજા ચઢાવી હતી આ સંઘે 188 વર્ષ મા પ્રવેશ કર્યો હતો. આજે અંબાજી મંદિર ખાતે રાજકોટ નો સંધ રંગબેરંગી કપડા પહેરીને આવ્યો હતો આ સંધ છેલ્લા 20 વર્ષ થી 415 કિલોમીટર દૂર થી આવે છે. આ ભક્તો 7 તારીખ ના રોજ રાજકોટ થી નીકળ્યા હતા અને 18 સપ્ટેમ્બર ના રોજ અંબાજી પહોંચી આજે 19 સપ્ટેમ્બર ના રોજ અંબાજી મંદિર ખાતે રંગબેરંગી કપડા પહેરીને ગરબા રમતા રમતા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને મંદિરના ચાચર ચોકમાં આવી ગરબા રમી ધજા મંદિર પર ચઢાવી હતી આ સંધ મા કુલ 125 સભ્યો જોડાયેલા

11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ...

છબી
“મારે કલેક્ટર બનવુ છે”.....અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની... 11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ.ફ્લોરાને એક દિવસ માટે જિલ્લા કલેકટરશ્રી એ પોતાની ખૂરશી પર બેસાડી- મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?...’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની... અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે.. .  આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના. ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. આજે ફ્લ