પોસ્ટ્સ

બનાસકાંઠા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ આપેલ હતો પરંતુ કાર્યક્રમ કરે તે પહેલાં વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ,પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ.ચા.પ્રમુખ નટુભાઇ પટેલ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા,તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી ની વહેલી સવારે પોલીસ દ્વારા ઘરેથી ઘરપકડ કરવા માં આવી છે

છબી
ભારત સરકાર દ્વારા આજની તારીખ એટલે કે તા.૫/૬/૨૦૨૦ના ના રોજ  ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા પસાર કરી ખેડૂતો ને ખેડૂતો ને કંપની ના ગુલામ બનાવવા નું કામ કર્યું છે અને તેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે તેમજ છેલ્લા છ મહિના કરતા વધું સમય થી દિલ્હી ખાતે હાઇવે ઉપર બેસીને લાખો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે છતાં સરકાર નરેન્દ્રભાઇ મોદી ની કેન્દ્ર સરકાર દ્વારા વાતચીત કરી રસ્તો કાઢવામાં ન આવતા આજે સમગ્ર દેશમાં સંસદ સભ્ય શ્રી ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ સંયુક્ત કિસાન મોરચા દ્વારા  આપેલ હતો અને બનાસકાંઠા માં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા બનાસકાંઠા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ આપેલ હતો પરંતુ કાર્યક્રમ કરે તે પહેલાં વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ.ચા.પ્રમુખ નટુભાઇ પટેલ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા,તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી ની વહેલી સવારે પોલીસ દ્વારા ઘરેથી ઘરપકડ કરવા માં આવી છે તેમજ જીલ્લા મહામંત્રી શ

ડીસા હાઈવે ઉપર બ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રકશને સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ સાત દિવસમાં ૬૫ લાખ રૂપિયા દંડની રકમ ભરવા મામલતદારે નોટીસ ફટકારી

છબી
ડીસા હાઈવે ઉપર બ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રકશને સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ સાત દિવસમાં ૬૫ લાખ રૂપિયા દંડની રકમ ભરવા મામલતદારે નોટીસ ફટકારી તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી અનેક નોટીસો આપવામાં આવી છે પણ દંડ આજદિન સુધી ભરાયો નથી ડીસા હાઈવે ઉપ૨ ૨૦૦ કરોડ થી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને હવે કામગીરી પૂર્ણ થવાના આરે છે. જો કે અગાઉ બિજની કામગીરી ચાલતી હતી તે દરમિયાન રચના કન્સ્ટ્રકશન દ્વારા કાટમાળ મંજૂરી વગર જ હવાઈ પિલ્લર ખાતે આવેલી સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો. જો કે આ મામલે જાગૃત નાગરિકે રજુઆત કરતા આજથી એક વર્ષ અગાઉ નાયબ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરીટી અને બ્રિજ બનાવતી કંપનીને સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ ૬૫ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. જો કે એક વર્ષથી આ દંડની રકમ ન ભરાતા ગઈકાલે મામલતદારે વધુ એક નોટીસ ફટકારી સાત દિવસમાં દંડની રકમ ભરવા હુકમ કર્યો છે. ડીસા ના હાઈવે ઉપર રચના કન્સ્ટ્રકશન દ્વારા ઓવરબિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કંપની દ્વારા હવાઈ પિલ્લરની સરકારી જગ્યામાં કોઈપણ જાતની મંજુરી વગર માટીના ઢગ અને રોડનું કાંટમાળ નાખવામાં આવ્ય

આરોગ્ય વિભાગથી લઇને આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં

છબી
*ગુજરાત રાજ્યમાં 53 બોગસ તબીબો ઝડપાયા છે ત્યારે દાંતા તાલુકામાં પણ ડીગ્રી વગરનાં ડોક્ટરો નો રાફડો ફાટયો છતાં પણ તંત્રના આંખ આડા કાન દાંતા તાલુકામાં બોગસ તબીબોના લોકોના આરોગ્ય સાથે છેડાં છતાં પણ બોગસ તબીબો ઉપર તંત્રના આશિર્વાદ* *આરોગ્ય વિભાગથી લઇને આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં*    દાંતા તાલુકામાં અંબાજી, દાંતા, નવાવાસ, નારગઢ, હડાદ, પુંજપુર વેલવાડા કુવારસી,નાગેલ,મોકડી, જીતપુર, જેવાં અનેક નાના મોટા વિસ્તારમાં પ્રેક્ટીસ કરતા ડોક્ટરો મન ફાવે તેમ બાટલા અને ઇંજેક્શન આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડાં કરી રહ્યા છે અને જ્યારે મોટી ડીગ્રી ધરાવતા હોય તેમ દવાખાનામાં ખાટલા લગાવી લોકોને એડમીન કરે છે અને બાટલા ચડાવે છે ત્યારે દાંતા તાલુકામાં કેટલા દવાખાના કાયદેસર છે અને કેટલા બિન કાયદેસર છે તેની તપાસ કરાવવા અને લોકોના આરોગ્ય સાથે છેડાં ના થાય તે માટે આરોગ્ય વિભાગને તપાસ કરાવવા જાગૃત લોકો દ્વારા લેખિતમાં અરજીઓ પણ કરવામાં આવી હતી છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓની ઘોર બેદર

દાંતા PSIની સરાહનીય કામગીરી વસી ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો*દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના વશી ગામેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાંતા પોલીસ*

છબી
પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી* દાંતા PSIની સરાહનીય કામગીરી વસી ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો* દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના વશી ગામેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાંતા પોલીસ*            *મે.આઇ.જી.પી.સા.શ્રી જે.આર.મોથલીયા સા. સરહદી રેન્જ,ભુજ* નાઓની સુચના અંતર્ગત   *એસ.પી.સા.શ્રી તરૂણકુમાર દુગ્ગલ સા.બનાસકાંઠા, પાલનપુર* નાઓએ બનાસકાંઠા જીલ્લામાંથી દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે સારૂ પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ.... 💫 ઉપરોક્ત ડ્રાઇવ અન્વયે *નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મુખ્ય મથક પાલનપુર શ્રી આર.કે.પટેલ સા. ચાર્જ પાલનપુર વિભાગ,પાલનપુર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી અસારી સા. નાઓએ* દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોઇ .... 💫 જેથી અમો એચ.એલ.જોષી પો.સબ.ઇન્સ.દાંતા પો.સ્ટે નાઓ સ્ટાફના રમેશભાઇ નાગરભાઇ અ.હેડકોન્સ બ.નં.૧૨૨૫ તથા મનુભાઇ લાતાભાઇ અ.પો.કોન્સ. બ.નં.૧૫૫૯ તથા યોગેન્દ્રસિંહ હિંમતસિંહ પો.કોન્સ. બ.નં.૧૪૩ તથા ભરતસિંહ વિહાજી પો.કોન્સ. બ.નં.૩૨૭ તથા શેખરદાન પ્રતાપદાન પો.કોન્સ બ.નં.૧૪૧૮ વિગેરે નાઓ સાથે

હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ-114 કુલ કિ.રૂ.10,610 /- તથા બે મોબાઇલ નંગ-2 કી.રૂ.15000/- એમ કુલ કી.રૂ.25,610 નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી. બનાસકાંઠા

છબી
*હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ-114  કુલ કિ.રૂ.10,610 /- તથા બે મોબાઇલ નંગ-2 કી.રૂ.15000/- એમ કુલ કી.રૂ.25,610 નો મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી. બનાસકાંઠા IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ* સાહેબ નાઓએ પ્રોહી,જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અંગે સુચના કરતાં* *શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ પો.સબ.  ઇન્સ્પેક્ટર* એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*     અ.હે.કોન્સ.યશવંતસિંહ,રાજેશકુમાર તથા પો.કોન્સ દિલીપસિંહ,નિશાંત,ગજેન્દ્રદાન* નાઓ હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત આધારે હડાદ ગામે રેડ કરતા *(૧) હર્ષદ ભોગીલાલ પ્રજાપતિ  (૨) સરફરાઝખાન ઈલિયાસખાન પઠાણ બન્ને રહે.હડાદ તા.દાંતા* વાળાઓના કબ્જા ભોગવટા ની દુકાનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ /બીયર બોટલ *નંગ-114 કિ.રૂ.10,610/-* નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ/બિયર બોટલો રાખી ગુનો કરેલ હોઈ સદરે  ઇસમો વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ હેઠળ હડાદ પોલીસ સ્ટેશને ક

ડીસા તાલુકાના આખોલ ગામ નજીક આવેલ મહાકાળી માતાજી મંદિર પાસે ગાડીએ મારી પલ્ટી

છબી
ડીસા તાલુકાના આખોલ ગામ નજીક આવેલ મહાકાળી માતાજી  મંદિર પાસે ગાડીએ મારી પલ્ટી આખોલ હાઈવે મહાકાળી મંદિર પાસે ગાડીએ  પલટી મારતાં  જાન  હાનિ નહિ  પલ્ટી મારતા મોટી જાન હાનિ ટાળી  ડાયવર કંડકટર નો આબાદ બચાવ ડાઇવરે ઇટીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી નં R.J 52uj 8229ટ્રક મારી પલ્ટી

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ 103 કુલ.મુ. કિ. રૂ.20370/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

છબી
*અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની  બોટલ નંગ 103 કુલ.મુ. કિ. રૂ.20370/- નો મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ*  *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા *શ્રી આર.જી.દેસાઈ  પો.સબ.  ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*          *એ.એસ.આઈ અલ્પેશભાઈ ,તથા અ.પો.કો.ઇશ્વરભાઇ નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંબાજી ગામે રહેતા હર્ષદગીરી મણિગીરી ગોસ્વામી નઓના રહેણાંક મકાનમા  બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ની  બોટલ નંગ 103 કિ.રૂ.20370/- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ રાખી ઘરે હાજર મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.* અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી*

અંબાજી આદ્યશક્તિ હોસ્પીટલની સુવિધામાં વધારોઃ શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બે બાયપેપ મશીન અપાયા આદિજાતિ વિસ્તારના ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે બાયપેપ દાન આપ્યાં

છબી
*અંબાજી આદ્યશક્તિ હોસ્પીટલની સુવિધામાં વધારોઃ શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બે બાયપેપ મશીન અપાયા  આદિજાતિ વિસ્તારના ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે  માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે બાયપેપ દાન આપ્યાં કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આ વૈશ્વિક મહામારીમાં શક્ય તેટલા લોકોની જિંદગી બચાવી શકાય તે માટે સમગ્ર દેશમાં અને રાજ્યમાં સરકારશ્રી દ્વારા યુધ્ધના ધોરણે વિરાટ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શનથી જિલ્લાભરમાં ઠેર ઠેર કોવિડ કેર સેન્ટર અને કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે. દાંતા તાલુકાના આદિજાતિ વિસ્તારના લોકોને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તે માટે યાત્રાધામ અંબાજી મુકામે આદ્યશક્તિ હોસ્પીટલમાં ઓક્શિજન બેડ સહિતનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ હોસ્પીટલની સુવિધામાં વધારો થાય અને આદિજાતિ વિસ્તારના ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બાયપેપ આપવામાં આવ્યાં છે. અંબાજી મંદિરના અધિકારીઓ દ્વારા આદ

ઊંઝા અને પાટણ ના બે મિત્રો ને 4 કરોડ થી વધુ ની રકમ સાથે રાજસ્થાન પોલીસે રતન પુર બોર્ડર પર ઝડપયા

છબી
ઊંઝા અને પાટણ ના બે મિત્રો ને 4 કરોડ થી વધુ ની રકમ સાથે રાજસ્થાન પોલીસે રતન પુર બોર્ડર પર ઝડપયા એક યુવક મહેસાણા ના ઊંઝાનો અને બીજો પાટણ જિલ્લા ના બાલીસણા ગામ નો ઊંઝા અને પાટણ ના બે મિત્રો ને 4 કરોડ થી વધુ ની રકમ સાથે રાજસ્થાન પોલીસે રતન પુર બોર્ડર પર ઝડપયા

બનાસકાંઠા.. દાંતા**પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી**ત્રણ ફોરેસ્ટકર્મીને ઉડાવવાનો મામલો, વિરેમવેરીના આરોપી પર 4 કલમ અંબાજી પોલીસે શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું ધામ છે,

છબી
*બનાસકાંઠા.. દાંતા* *પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી* *ત્રણ ફોરેસ્ટકર્મીને ઉડાવવાનો મામલો, વિરેમવેરીના આરોપી પર 4 કલમ અંબાજી પોલીસે  શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું ધામ છે, અંબાજી મંદિર હાલમા ભકતો માટે બંદ રાખવામાં આવ્યું છે અને કોરોના કહેર સામે સરકાર દ્વારા ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે ત્યારે આવા સમયે પણ કેટલાક માથાભારે તત્વો દ્વારા લોકોને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જયારે આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસે આ માથાભારે આરોપી સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 3 વનકર્મી સામે કુંદનસિંહ ભવરલાલ માળી એ અંબાજી પોલીસ મથકે ફરિયાદી બની ફરીયાદ નોંધાવી છે.    20 મે ના રોજ બપોરે 03 - 40 વાગે રાજસ્થાન વનવિભાગના ઘાયલ ખેતસિંહ એ ફોન દ્વારા  કુંદનસિંહ અઘિકારી ને માહિતિ આપી હતી કે સફેદ કલરની બોલેરો ગાડી જીજે 24 કે 2687 વાળા એ જાન થી મારી નાખવા માટે પાછળથી ટક્કર મારી હતી, જેથી અમોને 108 દ્વારા અંબાજી કોટેજ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આબુરોડ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યાં હતા.  *કુંદનસિંહ

બનાસકાંઠા... દાંતાઅંબાજી રિંછડિયા મહાદેવ મંદિર નાં મહંત ને મારકુટ કરીને લૂટ ચલાવનાર 7 પૈકી 4 ગુનેગારો ને પકડી પાડતીઅંબાજી પોલીસ.કોટેશ્વર નાં એક વિધર્મી અને રાજ ત્રણ ઈસમો ફરી થી ચિખલા વિસ્તાર માં શંકાસ્પદ હિલચાલ કરતા પકડાતા ભાંડો ફૂટ્યો

છબી
બનાસકાંઠા... દાંતા અંબાજી રિંછડિયા મહાદેવ મંદિર નાં મહંત ને મારકુટ કરીને લૂટ ચલાવનાર 7 પૈકી 4 ગુનેગારો ને પકડી પાડતી અંબાજી પોલીસ.કોટેશ્વર નાં એક વિધર્મી અને રાજ ત્રણ ઈસમો ફરી થી ચિખલા વિસ્તાર માં શંકાસ્પદ હિલચાલ કરતા પકડાતા ભાંડો ફૂટ્યો.યાત્રા ધામ અંબાજી નાં રિંછડિયાં મહાદેવ મંદિર ખાતે આજ થી બે માસ અગાઉ બનેલી ઘટના મહંત ને મારફૂટ કરીને લુંટ કરવાનો બનાવ બન્યો હતો તેમાં આરોપીઓને અંબાજી પોલીસ દ્વારા ઘણા સમયથી શોધખોડ કરવામાં આવતી હતી. પરંતુ આરોપીઓ સ્થાનિક નાં હોવા થી પોલીસના પંજામાં સપડાતા ન હતાં.ત્યારે પોલીસ અધિક્ષક ભુજ રેન્જ તેમજ પાલનપુર દ્વારા આવા લુંટધાડ નાં આરોપીઓ ને પકડી પાડવા અને ગુન્હાખોરીઓ ને શોધીને વધુ આવી પ્રવૃત્તિઓ ન બને તે માટે તેના પર રોક લગાડવા આવશ્યક સૂચન અને માર્ગદર્શન પૂરું પાડેલ તે અંતર્ગત અંબાજી પોલીસ ગત રોજ ચીખલા પાસે  આવેલ ચેક પોઇન્ટ પાસે રાજસ્થાન પાર્સિંગ ની બાઈક નં. RJ.38.SD.4038 પર ત્રણ ઈસમો ફરી રહ્યા હતા તેમને રોકી પૂછપરછ કરતા કોઇ સરખો જવાબ ન મળતા તેમને અટકાવી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને યુક્તિ પ્રયુક્તિ તને કડકાઈ થી તેમની હિલચાલ શ

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.

છબી
કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ. પાલનપુર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં 'મારૂં ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટીતંત્ર અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચન માનનિય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી જી એ કર્યાં હતા. આ પ્રસંગે ડીસા ના પ્રજાપ્રિય, કર્મઠ,  સત્યનિષ્ઠ, જુઝારુ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા જી તથા લોકસભા રાજ્યસભા ના સંસદ  સભ્ય શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.. રીપોર્ટ PHN NEWS CHANNEL

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

છબી
પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું મહુવા મા આજરોજ તા :07/05/21 શુક્રવાર ના રોજ મહુવા ના મધ્ય એવા કૃષ્ણ કોમ્યુનિટી હોલ ખાતે પ્રેરક દાતા શ્રી પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી તેમજ કૃષ્ણા હોલ ટ્રસ્ટ ના સહયોગ થી ચેમ્બર ઓફ કૉમેર્સ  મહુવા સંચાલિત 20 બેડ સાથે નું ની:શુલ્ક (ફ્રી ) કોવીડ કેર સારવાર કેન્દ્ર શરુ કરવામાં આવેલ જેમાં 10 બેડ પર ઓક્સિઝન  સગવડ પણ  રાખવામાં આવેલ છે  શરુ થનાર કેન્દ્ર મા ખાસ કરી દાખલ થયેલ દર્દી ના મેડિકલ રિપોર્ટ તેમજ દવા અને સારવાર સંપૂર્ણ પણે ફ્રી રાખતા અને શહેર ની મધ્ય મા હોવાથી ગરીબ દર્દી માટે કેન્દ્ર  આશીર્વાદ રૂપ  બની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારીબાપુ એ રાજુલા ની સપ્તાહ દરમ્યાન કોરોના મહામારી ચિંતા કર્યા બાદ મહુવા સાથે અન્ય તાલુકા મા  ખુબ જ મોટુ આર્થિક યોગદાન આપી ને કોરોના ના ના દર્દી ની યોગ્ય સારવાર શહેર મા જ મળી રહે બહાર જવુ ના પડે તેવી બાપુ એ ચિંતા વ્યક્ત કરતા અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ  તેના ભાગરૂપે ટૂંકા દિવસો મા જ મહુવા ખાતે આ કેન્દ્ર હનુમાનજ

મહુવા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ખાટસુરા તથા ભાણવડ ગામ મા સ્વૈચ્છિક લોકડાઉંન

છબી
મહુવા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ખાટસુરા તથા ભાણવડ ગામ મા સ્વૈચ્છિક લોકડાઉંન ગ્રામ્ય વિસ્તાર મા કોરોના ના કેસ વધતા લોકો મા જોવા મળી જાગૃતિ સમગ્ર ગુજરાત ની સાથે દેશ મા જયારે કોરોના એ હાહાકાર મચાવ્યો છે  તેવા સમયે કોરોના ની બીજી ઘાતક લહેર મા દર્દી ને બેડ, ઓક્સિઝન, રેમદેસીવર ઇન્જેકશન, નહિ મળતા દર્દી ના મૃત્યુ આંક પણ કોરોના ના કેસ સાથે વધતો જોવા  મળી આ ગંભીર પરીસ્તીથી શહેરી વિસ્તાર ની સાથે ગ્રામ્ય વિસ્તાર મા પણ જોવા મળતા શહેરી વિસ્તાર ની જેમ ગ્રામ્ય વિસ્તાર મા કોરોના ના સંક્રમણ ને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન થઇ રહ્યું છે જેમાં મહુવા તાલુકા મા પણ મોટા ભાગ ના ગામડા મા સ્વૈચ્છિક લોકડાઉંન જોવા મળી રહ્યું છે જેમાં ખાસ વાત કરીયે તો મહુવા ના આસરાના, મોટાખુટવડા અને અન્ય ગ્રામ્ય વિસ્તાર બાદ ખાટસુરા ગામના સરપંચ ઝવેરભાઈ  તેમજ ભાણવડ ગામ ના શક્તિભાઈ, એમ દરબારે એ ગામ મા જાહેરનામું બહાર પાડી ગામ મા નોટિસ બોર્ડ પર જાહેરાત કરી સ્વૈચ્છિક લોકડાઉંન અનિશ્ચિત મુદત માટે જાહેર કરતા લોકો નો અદભુત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને બંને ગામ ના લોકો જરૂરી કામ સબબ  બે કલાક  જ પૂરતા બહાર ન

રામ નામ પ્રચારક પરમ પૂજ્ય નામાનુરાગી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સૌરાષ્ટ્ર ગુજરાત ની સાથે દેશ વિદેશ મા સાદાઈ થી ઉજવણી કરવામા આવી

છબી
*રામ નામ પ્રચારક પરમ પૂજ્ય નામાનુરાગી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સૌરાષ્ટ્ર ગુજરાત ની સાથે દેશ વિદેશ મા સાદાઈ થી ઉજવણી કરવામા આવી  સૌરાષ્ટ્ર અને ગુજરાત ની સાથે સમગ્ર દેશ વિદેશ મા શ્રી રામ જય રામ જય જય રામ મહામંત્ર નો આહલેખ જગાડી સૌ કોઈ ને રામ નામ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ કરનાર પરમ પૂજ્ય નામનીષ્ઠ સંત શ્રી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સમગ્ર ગુજરાત સાથે દેશ વિદેશ મા પ્રવર્તમાન પરીસ્તીથી ને ધ્યાને લઈ સાદાઈ થી દરેક રામધૂન સંકીર્તન મંદિર સાથે રામનામ પ્રેમી ભાઈ ઓ બહેનોએ ઘરે ઘરે પૂજન અર્ચન કરી તેમજ બાળકો ને પ્રસાદ વિતરણ કરી મહારાજ શ્રી નો રાજીપો મેળવ્યો હતો આમ તો દરવર્ષે આ તિથિ મહોત્સવ અલગ અલગ પાવન જગ્યા પર જેમ કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મહુવા, મોટી પાનેલી, તાલાલા ગીર, ઢાંક પાટણ, ડાકોર, સોઢાણા જેવા અનેક પાવન સ્થળ પર સમસ્ત રામપ્રેમી (પ્રેમપરિવાર ) ભાઈ ઓ બહેનો એક સાથે હજારો ની સંખ્યા મા એકત્રિત થઇ ને દિવ્ય વાત્તાવારણ સાથે  રામનામ ના નાદ ની વચ્ચે સંતો મહંતો ની પાવક ઉપસ્તીથી મા ભવ્ય રીતે તિથિ મહોત્સવ ઉજવતા આવ્યા છે   પરંપરા

ગીર સોમનાથ.ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા બે ઘરફોડ ચોરી ગૌ વંશ તસ્કરી ના બે આરોપીઓ ને તડીપાર ના આદેશ.ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ત્રણ જીલ્લા ની તડીપાર ના આદેશ..

છબી
ગીર સોમનાથ.ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા બે ઘરફોડ ચોરી ગૌ વંશ તસ્કરી ના બે આરોપીઓ ને તડીપાર ના આદેશ. ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ત્રણ જીલ્લા ની તડીપાર ના આદેશ..વેરાવળ શહેર માં ઘરફોડ ચોરી ગૌ વંશ ની તસ્કરી જેવા ગુનાહ માં   સન્ડોવાયેલ બે આરોપી ને તડીપાર નો આદેશ જારી.વેરાવળ સીટી. પી. આઈ. ના મર્ગદરશન થી અનેક ઘરફોડ ચોરી ગેર કાયદેસર ગૌ વંશ ના કતલ કરવાના ઇરાદે તસ્કરી  કરતાં બે આરોપી તડીપાર ૧ આદિલ અનવર શેખ*  *૨ ઋત્વિક ઉર્ફે રીતિક ગડુ મકવાણા*  *બને આરોપીઓ ને તડીપાર કરાયા..*

બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકાના કાંટ ગામ માં કરોડો રૂપિયાની જમીન નું કોભાંડ આચાર્ય હોવાની ફરિયાદ નવીન ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી

છબી
બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકાના કાંટ ગામ માં કરોડો રૂપિયાની જમીન   નું કોભાંડ આચાર્ય હોવાની ફરિયાદ નવીન ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી ડીસા તાલુકાના કાંટ ગામે  તળાવની જમીન પચાવી પાડવાનું  કરોડો રૂપિયા નું જમીન  કોભાંડ આચર્યુ હોવાનું   નવીનભાઈ પરમાર દ્વારા જણાવામાં આવી રહ્યું છે કાંટ ગામ નું તળાવ સર્વ નંબર 235 માં આવેલું હતું અને હાલે પણ સર્વે નંબર 235 માં બોલે છે બાબુલાલ મળી દ્વારા આ તળાવ ને બુરી ને ફેન્સી વાડ કરી ને કરોડો રૂપિયા ની જમીન હડપકરી  હોય અને તળાવ સર્વ નંબર  બીજા માં બનાવ્યું હોવાનું જણાવામાં આવી રહ્યું છે આમ કરવાનું કારણ  કરોડો રૂપિયાની જમીન રોડ ટચ હોવાથી બિલ્ડરો દ્વારા જમીન પચાવી પાડવાનું  મોટું કોભાંડ આચર્યુ હોવાનું જાણવું હતું  નવીનભાઈ પરમારે જણાવ્યું હતું  કે સરકારી બાબુઓ  અને બિલ્ડરો દ્વારા  મિલી ભગત ના કારણે મોટું કોભાંડ આચર્યુ હોવાનુ જણાવી  રહ્યાછે  જો જિલ્લા કલેકટર સાહેબ દ્વારા આ જમીન મા ખરાય થી તપાસ કરવામાં આવે તો મોટું જમીન કોભાંડ બહાર આવે તેવું જણાવી રહ્યા છે તો જિલ્લા કલેકટર સાહેબ દ્વારા ક્યારે તપાસ કરવામાં આવશે એતો આવનારો સમય